Tag: Raksha Shukla
કવિતા અને આસ્વાદ : સૃષ્ટિ તમારી છે
શૂન્ય પાલનપુરી વિધાયક છે જે ફૂલોના, એ પથ્થરના પૂજારી છે. પ્રભુ, તુજ નામની પણ કેટલી ખોટી ખુમારી છે. અતિથી કાયમી યજમાન માની લે છે પોતાને,…
૨૦૨૧ના પદ્મ પુરસ્કારોથી નવાજિત ‘તેજસ્વિની’ઓ
નારીચેતનાનો ઉલ્લાસ કરતો, વેબ ગુર્જરીનાં સંપાદક , સુશ્રી રક્ષાબેન શુક્લ દ્વારા સંકલિત પુસ્તક ‘તેજસ્વિની’નાં વિમોચનનો, ગુજરાત સાહિત્ય અકાદમી આયોજિત, કાર્યક્રમ વિશ્વમહિલા દિન, તા. ૮ માર્ચ…
પારિજાત પેલેસ
રક્ષા શુક્લ એક ભીની સાંજે બગીચામાં મૈત્રેયીદેવીની ‘ગુરુદેવ મારા આંગણે ‘વાચી રહી હતી. હિમાલયની તળેટીમાં આવેલા હિલસ્ટેશન મંગપૂના તેમના ઘરે રવીન્દ્રનાથ ટાગોરને રહેવાનું થયું. (1938-1941)…
અર્ધે રસ્તે રાત પડી ગઈ
રક્ષા શુકલ પડતાં ‘ને આખડતાં ક્યારે અર્ધે રસ્તે રાત પડી ગઈ. અંધારા ઓળંગી ઊભી, ચોરેચૌટે વાત ચડી ગઈ. સમી સાંજના પાદર પ્હોંચી પગમાં એક ઉચાટ લઈને,…
ખુરશી ખુરશી
વ્યંગ્ય કવન (૬૩) —રક્ષા શુક્લ ચાલો, ખુરશી ખુરશી રમીએ. વાતોના બસ, વડાં બનાવી, પાંચ વરસ લગ જમીએ. ચાલો, ખુરશી ખુરશી રમીએ. ઈટલીનો…
સમજણનું અજવાળું
રક્ષા શુક્લ ધીમે ધીમે ઓરડામાં ઊતરી આવતા અંધકારમાં ઝેરની બોટલને તાકતો અયાન બેઠો હતો. બોટલને ખોલવા તેના ટેરવા આગળ વધ્યા. ૯૦-૯૫%ના બદલે આવેલા ૬૫% એ…
ફરવા આવ્યો છું
કવિતા અને તેનું રસદર્શન કવિ નિરંજન ભગત હું તો બસ, ફરવા આવ્યો છું ! હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું ?…
ચાલ સખા..
રક્ષા શુક્લ ચાલ સખા હળવેથી પગલું ઉપાડી આ વાયરાની સંગાથે ફૂલોમાં સરીએ. ફોરમ ચિક્કાર પછી પીવડાવી શ્વાસોને મઘમઘના સરનામાં ધરીએ. અટ્ટણની ઓલીપા, પટ્ટણનાં પાદરમાં, બાંધીને…
આપણા હોવાપણાની સાવ સાચી વાત લખ
પરાજીત ડાભી ગઝલ આપણા હોવાપણાની સાવ સાચી વાત લખ, જો આવડે તો. હાથમાં લઈને કલમ તારી બધી ઓકાત લખ, જો આવડે તો. સૂર્યને જે બાનમાં…
વ્યંગ્ય કવન (૫૮) : વોટ્સએપનો દરિયો
રક્ષા શુક્લ વોટ્સએપના દરિયામાં ડૂબકી જ્યાં દીધી, સરનામાં મળતાં દસ-બાર,એન્ડ્રોઈડનાં આકાશે ટહુકાની ટોળી, ગજવામાં ભરતા શી વાર ? ‘મોર્નિંગ ગુડ’ રેડી ને મંદિરના દેવો તો…
વ્યંગ્ય કવન (૫૭) : ગાડી જોડે છે
રક્ષા શુક્લ ગીતોની ગાડી જોડે છે. કવિ એફ.બી.માં ઘૂસીને, ડિફરન્ટ ડિફરન્ટ માલ ચૂસીને,ગઝલોની ગાગર ફોડે છે. લલ્લુજીના જોડકણાં પર લાઈક્સ જોઇને થાય બળાપો,ટેન્શનમાં છું’ કિયા…
હોંકારા, પડકારા કરતી, ગાતી, ભાષા
રક્ષા શુક્લ ભાષા એટલે માણસની બોલી કે વાણી એમ કહી શકાય. વ્યાપક અર્થમાં કહી શકાય કે નિશાનીઓ કે નિયમો દ્વારા બનતાં એક માળખાને આપણે ભાષા…
હેપ્પી હેપ્પી
—રક્ષા શુક્લ હેપ્પી હેપ્પી ન્યુ યર કહીને કોણ આપતું ગીફ્ટ ?સો ની સ્પીડે દોડ્યા કરતી સમય નામની સ્વીફ્ટ. ઈશ્વર સૌનો ઉપર બેસી જાતજાતના મોજામાંથી ભાતભાતના…
વ્યંગ્ય કવન : (૫૪) – રોટી ઝુરાપો
રક્ષા શુક્લ મારી રગરગમાં રોટી ઝુરાપો.કહે ઘઉંની એ હોય, વળી ગોળગોળ હોય,કોઈ એકાદી ઝાંખી તો આપો ! માંડ ફુલાવી છાતી ખોંખારી કહયું, ‘પ્રિયે, રોટી કરવાનું…
તારીખિયાનાં પાના
રક્ષા શુક્લ ફાટી ‘ગ્યા છે તારીખિયાનાં સઘળાં પાના,નવા હર્ષના આવી ‘ગ્યા છે નવલાં બ્હાના. બ્હાનાઓ તો પતંગિયાની પાંખો જાણે,ઊડઊડ થાતા રંગ પાથરે અવસર ટાણે.ઊંબર ઊછળી…
ઈચ્છાના નોરતા / જૂઈને તો જલસા / તડકાને તાળી
સિધ્ધહસ્ત કવયિત્રી તરીકે અને વે.ગુ.ની સંપાદન-સમિતિના પદ્યવિભાગના સક્રિય કાર્યકર તરીકે જાણીતા રક્ષાબહેન શુક્લની ૩ કવિતાઓ સહર્ષ પ્રસ્તૂત છે. વારી જવાય એવી ત્રણે કવિતાઓ ભાવકમનને પ્રફુલ્લિત…
દેશપ્રેમનાં બે કાવ્યો
(૧) હું ગુલામ? સૃષ્ટિ–બાગનું અતૂલ ફૂલ માનવી ગુલામ? સ્વચ્છંદ પંખી ઊડતાં, સ્વતંત્ર પુષ્પ ખીલતાં હલાવતાં સુડાળ ઝાડ, ના કહેતું કોઈ ના; સરે સરિત નિર્મળા,…
સુગરીનો સ્વયંવર
– રક્ષા શુક્લ શાળાના એ સુવર્ણ દિવસોમાં રિસેસના નાસ્તા માટે મળતા પચ્ચીસ પૈસાની ખારી શીંગ તો લેવાની જ. એ હું ય ખાઉં ‘ને મારા કબૂડાં…
વાચક–પ્રતિભાવ