Tag: Dr. Mrugesh Vaishnav

Posted in મનોજગતમાં વિહાર

કોમ્પ્યુટરની જેમ મગજ પણ હેંગ થઈ જાય?

વાત મારી, તમારી અને આપણી ડૉ. મૃગેશ વૈષ્ણવ. એમ.ડી.(મનોચિકિત્સક) સ્પર્ધાત્મક યુગમાં અતિક્રિયાશીલ બની જઈ મગજને એક સાથે અનેક કામોના કમાન્ડ આપો તો શું થાય? વયસ્ક…

આગળ વાંચો
Posted in મનોજગતમાં વિહાર

એ ”વ્યંતર” દ્વારા મારા શરીરમાં પ્રવેશી મનમાની કરે છે

વાત મારી, તમારી અને આપણી ડૉ. મૃગેશ વૈષ્ણવ. એમ.ડી.(મનોચિકિત્સક) મેલી વિદ્યાના પ્રયોગોથી કોઈનું સત્યાનાશ કરી શકાય ? – કુટુંબમાં થતા અપમૃત્યુ અને આવતી અણધારી આફત…

આગળ વાંચો
Posted in મનોજગતમાં વિહાર

‘તું શેતાનની છે, અમે તારું મોત ભયાનક બનાવીશું’

વાત મારી, તમારી અને આપણી ડૉ. મૃગેશ વૈષ્ણવ. એમ.ડી.(મનોચિકિત્સક) ”તેં કુર્રાનની તોહીન કરી છે… ગીતાને ઉછાળી છે…તે ઘણાં ગલત કામ કર્યા છે. અમે તારા કાળા…

આગળ વાંચો
Posted in મનોજગતમાં વિહાર

તમારી ‘સેલ્ફી’ – “સેલ્ફ ઈમેજ” બાલ્યાવસ્થાથી ઘડાવાની શરૂ થાય છે

વાત મારી, તમારી અને આપણી ડૉ. મૃગેશ વૈષ્ણવ. એમ.ડી.(મનોચિકિત્સક) તમને ખબર છે ? તમે ક્યારેય શરમાળ ન હતા જે આજે છો. તમે ક્યારેય અપરાધભાવ નહોતા…

આગળ વાંચો
Posted in મનોજગતમાં વિહાર

કુદરત પ્રશ્ન થઈ તમને પૂછે તો તમે ક્યું વરદાન માંગશો ?

વાત મારી, તમારી અને આપણી ડૉ. મૃગેશ વૈષ્ણવ. એમ.ડી.(મનોચિકિત્સક) બાળક જન્મે છે ત્યારે તેની જન્મકુંડળી બનાવી તેનું ભવિષ્ય કેવું હશે તે જાણવાની કોશિષ કરાય છે….

આગળ વાંચો
Posted in મનોજગતમાં વિહાર

ડીપ્રેશન નિષ્ફળતાનું પરિણામ કે સફળતાની કિંમત નથી

વાત મારી, તમારી અને આપણી ડૉ. મૃગેશ વૈષ્ણવ. એમ.ડી.(મનોચિકિત્સક) વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસે આપણે એક સત્ય સમજીએ કે ડીપ્રેશન અને હૃદયરોગની સારવાર ન કરવી એક…

આગળ વાંચો
Posted in મનોજગતમાં વિહાર

દુર્દશામાં શોધું છું મને ખુદને જ હું…

વાત મારી, તમારી અને આપણી ડૉ. મૃગેશ વૈષ્ણવ. એમ.ડી.(મનોચિકિત્સક) દર પંદર દિવસે જેકિલ અને હાઇડની જેમ ચહેરા બદલતા શિવમભાઈને સમજાતું નથી કે કયો શિવમ્ સાચો…

આગળ વાંચો
Posted in મનોજગતમાં વિહાર

મારે સદા અજવાળવા અંધકાર કેરા પંથ સૌ ચમકી અને ટૂટી પડે એવો સિતારો હું નથી

વાત મારી, તમારી અને આપણી ડૉ. મૃગેશ વૈષ્ણવ. એમ.ડી.(મનોચિકિત્સક) ધોની જેવો મહાન વ્યક્તિ-ક્રિકેટર ક્યારેય હતો નહી, છે નહી અને પેદા થશે નહીં. જીવનમાં કન્ફર્ટ ઝોનમાંથી…

આગળ વાંચો
Posted in મનોજગતમાં વિહાર

પ્રેમ એ જીવનનું સનાતન સત્ય છે

વાત મારી, તમારી અને આપણી ડૉ. મૃગેશ વૈષ્ણવ. એમ.ડી.(મનોચિકિત્સક) પ્રેમની દિવાનગીના તબક્કામાં ઉત્કટતા અને આવેશ જરૂર હોય છે પણ પ્રેમની પરાકાષ્ઠા એટલે માત્ર અને માત્ર…

આગળ વાંચો
Posted in મનોજગતમાં વિહાર

જીવનસાથી પ્રત્યે સતત અવિશ્વાસ અને શંકા રહેવી એ એક માનસિક રોગ છે

વાત મારી, તમારી અને આપણી ડૉ. મૃગેશ વૈષ્ણવ. એમ.ડી.(મનોચિકિત્સક) ગુસ્સો, રીસામણાં, મનામણાં. બસ આમ એક વર્ષ નીકળી ગયું. શિવાની સીતાજીની જેમ અગ્નિ પરીક્ષા આપતી રહી…

આગળ વાંચો
Posted in મનોજગતમાં વિહાર

જિંદગી કે સફર મેં ગુજર જાતે હૈ જો મકામ…વો ફીર નહીં આતે…

વાત મારી, તમારી અને આપણી ડૉ. મૃગેશ વૈષ્ણવ. એમ.ડી.(મનોચિકિત્સક) એકવાર જીવાઈ ગયેલો પ્રસંગ ફરી પાછો જીવી શકાતો નથી. જીવનના સફરમાં જે સ્ટેશન પસાર થઈ જાય…

આગળ વાંચો
Posted in મનોજગતમાં વિહાર

અનનોન નંબરથી ફોન કરનાર વ્યક્તિ રીયાના શરીરમાં પ્રવેશતો હતો

વાત મારી, તમારી અને આપણી ડૉ. મૃગેશ વૈષ્ણવ. એમ.ડી.(મનોચિકિત્સક) – રીયા પર ફોન આવતો… તે બરાડી ઉઠતી ‘ના…ના…હું એને મારી પાસે નહીં આવવા દઉં મારા…

આગળ વાંચો
Posted in મનોજગતમાં વિહાર

વાસ્તવિકતાલક્ષી હકારાત્મક વિચારધારા એટલે શું ?

વાત મારી, તમારી અને આપણી ડૉ. મૃગેશ વૈષ્ણવ. એમ.ડી.(મનોચિકિત્સક) ભવિષ્ય વિશે સારા વિચારો કરવા અને સારા સ્વપ્નાં જોવાં એટલે પોઝિટિવ થિંકીંગ? તો શેખચલ્લી સાચો પોઝિટિવ…

આગળ વાંચો
Posted in મનોજગતમાં વિહાર

પ્રેમમાં પાગલ થવું કે પ્રેમની દીવાનગી એટલે…?

વાત મારી, તમારી અને આપણી ડૉ. મૃગેશ વૈષ્ણવ. એમ.ડી.(મનોચિકિત્સક) તેના જીવનમાં આવેલી એ પ્રથમ સ્ત્રી હતી જેના શારીરિક રંગરૂપ કે વ્યક્તિત્વની મોહકતાના વિદ્યુત તરંગોએ ”તેની…

આગળ વાંચો
Posted in મનોજગતમાં વિહાર

વાત મારી, તમારી અને આપણી : દેશ પર રાજ કરવું, કંપનીના સી.ઇ.ઓ. બનવું એ સફળ પિતા બનવા કરતાં વધારે સરળ છે

ડૉ. મૃગેશ વૈષ્ણવ. એમ.ડી.(મનોચિકિત્સક) સંતાનો માતા-પિતાને તનાવ આપે છે. કારણ ભગવાન બિન અનુભવી માતા-પિતાના હાથમાં સંતાનોને સોંપી દે છે. તમારા સંતાનના ખાસ દોસ્ત બનો રોજ…

આગળ વાંચો
Posted in મનોજગતમાં વિહાર

વાત મારી, તમારી અને આપણી : તમે ”લકી” છો કે ”અનલકી”?

ડૉ. મૃગેશ વૈષ્ણવ. એમ.ડી.(મનોચિકિત્સક) તમારૂં નસીબ તમારી હસ્તરેખા નક્કી કરે છે? તમારૂં નસીબ તમારી જન્મ સમયની કુંડળી નક્કી કરે છે ? તમારૂં નસીબ તમારા ગ્રહો…

આગળ વાંચો
Posted in મનોજગતમાં વિહાર

વાત મારી, તમારી અને આપણી – ”સ્વ-આદર” અને ”અહંકાર”ને ઓળખવામાં ભૂલ ન કરશો !

સ્વઆદર અને અહંકારને સમજવામાં ક્યારેય ભેળસેળ ન કરશો કારણ એ બન્ને સાવ ભિન્ન છે. ડૉ. મૃગેશ વૈષ્ણવ. એમ.ડી.(મનોચિકિત્સક) મને તમારો પરિચય આપશો ? મતલબ કે…

આગળ વાંચો
Posted in સંપાદકીય

ડૉ. મૃગેશ વૈષ્ણવની નવી લેખમાળા – ‘વાત મારી, તમારી અને આપણી’

ડૉ. મૃગેશ વૈષ્ણવ મનોચિકિત્સક, સેક્સોલોજીસ્ટ, મોટીવેશનલ ગુરુ તથા લેખક તરીકે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર જાણીતા છે. એક સફળ તબીબ અને કાબેલ મનોવૈજ્ઞાનિક હોવા સાથે…

આગળ વાંચો