નિરંજન મહેતા

૧૯૬૫ની ફિલ્મ ‘ગાઈડ’નું આ ગીત પાર્શ્વગીત તરીકે ટાઈટલ ગીતના રૂપમાં દેખાડાયું છે.

वहाँ कौन है तेरा
मुसाफिर जाएगा कहाँ
दम ले ले घड़ी भर
ये छइयाँ पाएगा कहाँ
वहाँ कौन है तेरा
मुसाफिर जाएगा कहाँ
वहाँ कौन है तेरा

बीत गए दिन
प्यार के पल-छीन
सपना बनी ये रातें
भूल गए वो
तू भी भुला दे
प्यार की वो मुलाकातें प्यार की वो मुलाकातें
सब दूर अंधेरा
सब दूर अंधेरा
मुसाफिर जाएगा कहाँ
दम ले ले दम ले ले दम ले ले घड़ी भर
ये छइयाँ पाएगा कहाँ
वहाँ कौन है तेरा

कोई भी तेरी
राह ने देखे
नैन बिछाए न कोई
दर्द से तेरे
कोई ना तड़पा
आँख किसी की ना रोई आँख किसी की ना रोई
कहे किसको तू मेरा
कहे किसको तू मेरा
मुसाफिर जाएगा कहाँ
दम ले ले घड़ी भर
ये छइयाँ पाएगा कहाँ
वहाँ कौन है तेरा
हो हो हो हों मुसाफिर
तू जाएगा कहाँ

कहते हैं ज्ञानी
दुनिया है फानी
पानी पे लिखी लिखाई
है सबकी देखी
है सबकी जानी
हाथ किसी के ना आनी हाथ किसी के ना आनी
कुछ तेरा ना मेरा
कुछ तेरा ना मेरा
मुसाफिर जाएगा कहाँ
दम ले ले दम ले ले दम ले ले घड़ी भर
ये छइयाँ पाएगा कहाँ
वहाँ कौन है तेरा

જેલમાંથી છૂટ્યા પછી દેવઆનંદ સમજે છે કે પોતાની કરણી બાદ હવે જગતમાં તેનું કોઈ નથી અને તેનો તેને અફસોસ છે એટલે તે પોતાને શહેર ન જતા અન્ય અજાણ્યા સ્થળે જવા રવાના થાય છે.

ગીતમાં કહેવાય છે કે કોઈ તારૂ નથી. તારી કરતુતોને કારણે તારા પ્યારભર્યા દિવસો ભૂલી જા. તને લોકો ભૂલી ગયા છે અને તું પણ તેમને ભૂલી જા અને બે ઘડી આરામ કરી લે.

હવે તારી કોઈ રાહ નથી જોવાનું તે સમજી લે. તારા દુઃખને કારને કોઈને વ્યથા નથી અને કોઈએ આંસુ નથી સાર્યા કારણ બધા સ્વાર્થના સાથી છે. તું હવે કોઈને તારૂં પોતાનું  કહી શકે તેમ નથી.

આગળ ઉપર કહેવાય છે કે જ્ઞાની વિદ્વાનો કહી ગયા છે કે આ દુનિયા ફાની છે. જાણે પાણીમાં કોઈ લખાણ ન હોય કે જે બધા જુએ છે અને સમજે છે પણ કોઈના હાથમાં નથી આવતું. હવે ન કોઈ તારૂં છે અને કોઈ ના મારૂં છે એટલે હવે તું ક્યા જશે? થોડો થાક ખાઈ લે….


Niranjan Mehta

A/602, Ashoknagar(old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com