Tag: Suresh Jani
ઝંવરથી નાનજિંગ
વાંચનમાંથી ટાંચણ – સુરેશ જાની આશા ગોન્ડ – મધ્ય પ્રદેશના પન્ના જિલ્લાના નાનકડા ઝંવર ગામની આદિવાસી કન્યા; માંડ બે ટંકનું પેટિયુ રળતા, ગરીબીની રેખાની…
વોટરપાર્કમાં એક અનુભવ – સ્વાનુભવકથા
અવલોકનયાત્રા સુરેશ જાની ૧૯, ઓગસ્ટ – ૨૦૦૭ રવિવારે અમારા કુટુમ્બના પાંચ જણા અને નાના જયનો એક હબસી દોસ્ત, ફોર્ટવર્થની ઉત્તરે અડીને આવેલા શહેર નોર્થ રીચલેન્ડ…
મજા જે હોય છે ચુપમાં
ગઝલાવલોકન સુરેશ જાની પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી. મઝા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી. દયામાં પણ નથી હોતી, દિલાસામાં નથી…
અમેરિકન દરિયાભોમિયો
વાંચનમાંથી ટાંચણ – સુરેશ જાની ૧૮૧૬ , બોસ્ટન સાંજે નેટ ( નેથેનિયલ બાઉડિચ ) ઘેર પાછો ફર્યો ત્યારે તેના દિવાનખંડમાં એક પરબિડિયું ખુલવાની…
નદીની રેતમાં રમતું નગર
ગઝલાવલોકન સુરેશ જાની નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે. ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો, પછી…
ગર્લ ગાઈડ કે રોકેટ સર્જિકા?
વાંચનમાંથી ટાંચણ – સુરેશ જાની ‘તું ટિમ્બલ ડ્રમ ના વગાડી શકે.’ સ્કુલના બેન્ડ શિક્ષકે સિલ્વિયાને રોકડું પરખાવી દીધું. આમ તો શાળાના બેન્ડમાં કોઈ…
ગેરકાયદે વસાહતી
વાંચનમાંથી ટાંચણ સુરેશ જાની ‘મારું કિન્સેનેરા ક્યારે અને શી રીતે થશે?’ આ પ્રશ્ન જુલિસાને દિવસ રાત સતાવતો હતો. વારંવાર પૂછવા છતાં, મામી (સ્પેનિશમાં મમ્મી)…
ભલા એવા માણસને કોણ ઓળખે છે?
ગઝલાવલોકન સદીઓથી એવું જ બનતું રહ્યું છે કે પ્રેમાળ માણસ નથી ઓળખાતા સખી એને જોવા તું ચાહી રહી છે, જે સપનું રહે છે હંમેશા …
પડખું ફર્યો લે!
ગઝલાવલોકન એવી જ છે ઈચ્છા તો મેં આ ઘૂંટ ભર્યો, લે ! છોડ્યો જ હતો કિન્તુ ફરી મીઠો કર્યો, લે ! લઈ પાંખ મહીં એને…
વ્યંગ્ય કવન (૬૨) : મફતમાં જે મળ્યું તેને વધાવી તું મજા કરજે
સુરેશ જાની મફતમાં જે મળ્યું તેને વધાવી તું મજા કરજે. મળ્યું કે ના ફરી મળશે, તરત ખિસ્સું ભરી લેજે. ‘દુનિયાની જુઠી વાણી.’ ખરું એ સત્ય માની લે. કરોડો માછલાં ધોવાયાં, સાચું બોલવા કાજે.ફરી આવી તકો ના સાંપડે તુજને, ગ્રહી લેજેઘડી આવી મહામોંઘી, લગીરે રાહ ના જોજે. જગતના આ પ્રપંચોમાં, નથી સ્વાશ્રય તણો મહિમા,બીજાનાં સો પરાક્રમને સુખેથી પોતીકાં ગણજે.પ્રભુની એ કૃપા માની, મફતને મસ્તકે ધરજે‘કદી વહેંચી ન ખાવું. ‘ તે મહા નિર્ણય કરી લેજે.ડુબે ના કોઈ’દી તું તો, સમંદર સો તરી જાશે પરાયા ટાંટીયા ખેંચી, સવાયો શેર તું થાજે.હજારો હોડીઓ હાજર, હરખની તું હવા ખાજેહલેસાં મારવાની વાતને તું મૂર્ખતા ગણજે.હવે રાજા થયો તું તો, મુછોને તાવ તું દેજેસવારથના મહા આનંદનો, માથે મુગટ ધરજે. વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની વ્યંગ્ય કવિતા નીચેનાં વીજાણુ સરનામે પધ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો- સુશ્રી…
વાંચનમાંથી ટાંચણ : ઈશ્વર સાથે વાત કરનાર
સુરેશ જાની નીલ સાવ રસ્તા પર આવી ગયો. એક કાર અકસ્માતમાં તેનું ગળું બહુ ગંભીર રીતે ઘવાયું હતું. એક વર્ષ હોસ્પિટલમાં ગાળ્યા બાદ તે પાછો…
વાંચનમાંથી ટાંચણ : સહિયારું ઘર
સુરેશ જાની હૈદ્રાબાદમાં આ ઘર આવેલું છે, એટલે તેલુગુમાં પેટા શિર્ષક! ( અંદરી ઇલ્લુ) . સહિયારું એટલે માત્ર એક બે કે ચાર કુટુંબોનું જ નહીં…
વાંચનમાંથી ટાંચણ : જીવનનૌકાના નાવિક
સુરેશ જાની બાંગ્લાદેશના ગાંધી તરીકે પ્રખ્યાત શ્રી. મહમ્મદ યુનુસ તો તેમને મળેલ નોબલ ઈનામથી વિશ્વ વિખ્યાત બની ગયા. પણ લગભગ એમના જ સમકાલીન સર ફઝલ…
વાંચનમાંથી ટાંચણ : વૃક્ષમાતા – સાલુમરાદા થિમક્કા
સુરેશ જાની હા. આ માજી ૩૮૪ વડના ઝાડની મા છે ! ૧૯૧૦ કે ૧૯૧૧ માં કર્ણાટક રાજ્યના તુમ્કુર જિલ્લાના ગબ્બી તાલુકમાં જન્મેલ એ પણ…
વાંચનમાંથી ટાંચણ : સોશિયલ મીડિયા
સુરેશ જાની એક સમય હતો કે, ગુજરાતી સાહિત્યિક વર્તુળોમાં શંકા કુશંકા સેવાતી હતી કે, ગુજરાતી ભાષા મૃતઃપ્રાય બની જશે કે કેમ? અત્યંત શુદ્ધ ભાષાના…
વાંચનમાંથી ટાંચણ : ચેન્નાઈનો પક્ષીજણ
સુરેશ જાની કેમ નવાઈ લાગીને આ શબ્દ વાંચીને? પક્ષીગણ તો જીવશાસ્ત્રનો શબ્દ. પણ આ તો જણ છે, જણ – જીવતો જાગતો જણ. પણ અફસોસ!…
વાંચનમાંથી ટાંચણ : નરેન્દ્ર સાંઢ
સુરેશ જાની નરેન્દ્ર નામથી કયો ભારતીય નાગરિક અજાણ હશે? પણ આ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નથી; અને નરેન્દ્રનાથ ( વિવેકાનંદ) ની પણ નથી! એટલે જ…
ગઝલાવલોકન – ૩૩, વરસું તો હું ભાદરવો
વરસું તો હું ભાદરવો ને સળગું તો વૈશાખ;મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ. ઘેરાઉં તો વાદળ કાળા, વિખરાઉં તો વ્હાલભિંજાઉં તો શ્રાવણ…
વાંચનમાંથી ટાંચણ : ઘર વિનાના સૌ
સુરેશ જાની આમ તો આ સત્યકથાનું મૂળ નામ જાળવી રાખીએ તો ‘મારા જેવા જ જુદા’ ( SAME KIND OF DIFFERENT AS ME) રાખવું જોઈએ પણ…
વાંચનમાંથી ટાંચણ : પૂજારીમાંથી અબજોપતિ
સુરેશ જાની ૧૯૭૪ ના તે દિવસે ૧૩ વર્ષના નરેન્દ્રે જનમંગલ સ્તોત્રનું રટણ ૫૦૦મી વખત પૂરું કર્યું. આમ તો આ સ્તોત્રના રટણથી જીવનની વિટંબણાઓ દૂર થઈ…
વાંચનમાંથી ટાંચણ : માતૃભક્ત મન્જિરો (૨)
સુરેશ જાની મન્જિરો અમેરિકા પાછો ફર્યો, ત્યારે અમેરિકા એક ચેપી રોગમાં ઘેરાયેલું હતું; અને મન્જિરોને પણ એ રોગે ઘેરી લીધો. કયો હતો એ રોગ? એનું…
વાંચનમાંથી ટાંચણ : માતૃભક્ત મન્જિરો (૧)
સુરેશ જાની ત્રીજા દિવસે માછલીઓનું એક મોટું ટોળું હાથવગું થયું હતું. ઘણી બધી માછલીઓ પકડી શકાશે; અને દુઃખના દાડા ફરી નહીં જોવા પડે; એવી આશા…
વાંચનમાંથી ટાંચણ : પાઈલોટ નં. # ૧
સુરેશ જાની વિમાન ચલાવવાની તાલીમ લીધા પછી મોટર વેહિકલની જેમ પાઈલોટ તરીકેનું લાયસન્સ આપવામાં આવે છે. ભારતના પાઈલોટ નં.૧ કોણ હતા? આ રહ્યા – જહાંગીર…
વાંચનમાંથી ટાંચણ : પ્રતિકૂળમાંથી અનુકૂળ
સુરેશ જાની બાળપણથી જ તેની કેટલી બધી યશસ્વી કારકિર્દી હતી? કેટકેટલાં સપનાં હતાં? હા! ભુપેન્દ્ર ત્રિપાઠી બહુ તેજસ્વી વિદ્યાર્થી હતો. સુરતમાંથી એનું ભણતર શરૂ થયું…
વાચક–પ્રતિભાવ