૧લી મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ.

સંસ્કૃતિ,સમતા અને સમજદારી  એટલે ગુજરાત.

જ્યાં ખંત, ખુમારી અને ખમીર ખીલે તે ગુજરાત..

તો ગુજરાતની અસ્મિતા અને ગુજરાતનું ગૌરવ ગણાતી અમર કવિતાને કેમ ભૂલાય?

‘અદલ’ ઉપનામથી લખતા કવિની પૂણ્યસ્મૃતિ સાથે..

અરદેશર ખબરદાર