દેવિકા ધ્રુવ
શ્લોકઃ
भाषासु मुख्यामधुरा दिव्या गीर्वाणभारति ।
तस्मात् हि काव्यं मधुरं, तस्मात् अपि सुभाषितम् ।।
तस्मात् हि काव्यं मधुरं, तस्मात् अपि सुभाषितम् ।।
સમાસ વિભાજન અને શબ્દશઃ ગુજરાતી અર્થ:
भाषासु= ભાષાઓમાં, मुख्या+मधुरा= મુખ્ય અને મધુર, दिव्या=દિવ્ય, गीर्वाण+भारति =વાણી,સંસ્કૃત
तस्मात्=તેમાં, हि=પણ, काव्यं मधुरं= કાવ્ય મધુર છે. तस्मात् अपि=તેનાથી પણ વધુ सुभाषितम् =સુભાષિતો છે.
શ્લોકનું ગુજરાતી ભાષાંતરઃ
ભાષાઓમાં મુખ્ય, મધુર અને દિવ્ય વાણી સંસ્કૃત છે અને તેમાં પણ કાવ્ય મધુર છે. અને તેનાથી પણ વધુ મધુર સુભાષિત છે.
વિચારવિસ્તારઃ
આ શ્લોકમાં સુભાષિતોનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. વિશ્વમાં ઘણી બધી ભાષાઓ છે અને તે દરેકને પોતપોતાનું સૌંદર્ય છે. તેમ છતાં એ પણ એક હકીકત છે કે, સંસ્કૃત ભાષા બધી ભાષાઓનું મૂળ છે તેથી મુખ્ય છે. દિવ્ય વાણી સંસ્કૃતમાં અવતરી હતી અને તે ખૂબ જ મધુર છે. તેનાથી પણ વધુ કાવ્ય અને કાવ્યથી પણ વધુ મધુર સુભાષિતો છે.
Sanskrit shlok in English script :
Bhashaasu mukhyaamadhuraa divyaa girvaanbharati
tasmaat hi kaavyam madhuram,tasmaat api subhaashitam.
tasmaat hi kaavyam madhuram,tasmaat api subhaashitam.
Word to word meaning in English:
Bhashasu=In languages, mukhyaa=main, madhuraa=sweet, divyaa= divine, girvaan= language, bharati=Indian-sanskrit,
tasmaat=In that, hi=also, kaavyam =poetry, madhuram=sweet, tasmat=In that api= also, subhaashitam= good quotes
Translation in English:.
Amongst languages, Sanskrit is the foremost, sweetest, and the most illuminating language.
Within Sanskrit, the most melodious is its poetry. And within poetry, supreme are its Subhashitas, the pearls of wisdom.
Devika Dhruva.
ddhruva1948@yahoo.com| http://devikadhruva.wordpress.com
