દેવિકા ધ્રુવ
શ્લોકઃ
नरस्याभरणं रूपं रूपस्याभरणं गुणः।
गुणस्याभरणं ज्ञानं ज्ञानस्याभरणं क्षमा॥
સમાસ વિભાજન અને શબ્દશ: ગુજરાતી અર્થ
नरस्याभरणं=नरस्य+आभरणम्= नरस्य= મનુષ્યનું, आभरणं= આભૂષણ, रूपं= રૂપ.
रूपस्याभरणं =रूपस्य+आभरणम् रूपस्य= રૂપનું +आभरणम्= આભૂષણ, गुणः= ગુણ.
गुणस्याभरणं=गुणस्य+ आभरणम् गुणस्य= ગુણોનું +आभरणम्= આભૂષણ ज्ञानं= જ્ઞાન.
ज्ञानस्याभरणं=ज्ञानस्य+आभरणम्= ज्ञानस्य = જ્ઞાનનું+आभरणम्= આભૂષણ क्षमा= માફી
શ્લોકનું ગુજરાતી ભાષાંતરઃ
મનુષ્યનું સાચું ઘરેણું એનું રૂપ ( આંતરિક) છે.
રૂપનું ઘરેણું ગુણો છે.
ગુણનું ઘરેણું જ્ઞાન છે અને
જ્ઞાનનું ઘરેણું ક્ષમાભાવ છે.
વિચારવિસ્તારઃ
મનુષ્યના કેટલાક ગુણોને અહીં એકમેકથી ચડિયાતા વર્ણવ્યાં છે અને સૌથી સાચો ગુણ ક્ષમાભાવ દર્શાવ્યો છે. એમ કહેવાય છે કે, માણસ બધું જ કરી શકે છે. પણ જતું કરી શકતો નથી. એટલે કે, કોઈના તરફ ક્ષમાભાવ દાખવી શકતો નથી. હકીકતે તો રૂપ,ગુણ,જ્ઞાન વગેરે કરતાં ક્ષમાનો ગુણ સૌથી મોટો છે.
Sanskrit Shlok in English script
narasyaabharanaam rupam
rupasyaabharanam gunah
gunasyaabharanam Gyaanam
gyanasyaabharanam kShamaa.
Word to word meaning in English
narasyaabharaNam=Narasya+aabhraNam narasya = mankind aabharaNam = Ornament rupam = Beauty.
rupasyaabharanam=rupasya+aabharanam = rupasya = beauty’s aabharanam = Ornament gunah = virtues
gunasyaabharanam=gunasya_aabharanam = gunasy = virtue’s, aabharanam = Ornament
Gyaanam = knowledge
gyanasyaabharanam= Gyanasya+aabharanam = Gyanasya = of knowledge, aabharanam = Ornament kShamaa = forgiveness.
Translation in English:
Ornament of a man is beauty. Ornament of beauty is virtue. Ornament of virtue is knowledge and forgiveness is the ornament of knowledge.
Devika Dhruva – ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com
