દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્તા-મેળો વાર્તાલેખન સ્પર્ધા યોજવામાં આવી છે. લી જાન્યુઆરી ૨૦૨૩ થી ૧૫ જાન્યુઆરી ૨૦૨૩ સુધી ધોરણ ૭ થી ૧૦ માં ભણતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો પોતાની મૌલિક ગુજરાતી વાર્તા  સ્પર્ધાનાં આયોજક દર્શા કિકાણીને મોકલી શકે છે, અથવા વેબસાઈટ ઉપર અપલોડ કરી શકે છે.

રૂ.૧૧,૦૦૦, રૂ.૭,૦૦૦અને રૂ.૫,૦૦૦ નાં ઇનામો તથા પાંચ પ્રોત્સાહન ઇનામો વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે રાખવામાં આવ્યા છે.

વાર્તાના પહેલા ફકરામાં “આઝાદી” શબ્દ આવવો જરૂરી છે.

વધુ માહિતી માટે  www.vartamelo.org  વેબસાઈટ જુઓ


સંપર્ક :  દર્શા કિકાણી –  darsha.rajesh@gmail.com