Tag: સંવાદિતા
51 Posts
અરણ્યેર દિન રાત્રિ – જંગલમાં રહેતા લોકો જંગલી મુદ્દલ નથી હોતાં
મનોહર શ્યામ જોશી – એ કેવળ ભારતીય સોપ ઓપેરાના પ્રણેતા જ નહીં, એક ઉત્તમ સાહિત્યકાર પણ હતા
જોન એલિયા – અલગારી મિજાજના અલબેલા શાયર
પરફેક્ટ ડેઝ – પરિપૂર્ણ અને પ્રસન્ન જિંદગી જીવવા માટે તમારી આજીવિકા શું છે તે મહત્વનું નથી
નાસિર કાઝમી – અતીતવન અને ઉદાસી એમનો કાયમી નિવાસ હતો
નિર્મલ વર્મા – મનની અગોચર ગલીકુંચીઓના અનોખા મુસાફર અને પથપ્રદર્શક
દેવી : એક જીવતી સ્ત્રીને પરાણે માતાજી તરીકે સ્થાપીએ પછી એનામાં રહેલી સ્ત્રીનું શું ?
શિપ ઓફ થિસિયસ – આપણી અસલિયતની ઓળખ
દેશની સ્વતંત્રતા સમાંતરે જ સર્જાઈ હતી વિભાજનની વિભીષિકા
હીરામન – ફણીશ્રનાથ રેણુનો, શૈલેન્દ્રનો અને ભગવત રાવતનો
સારપ – નજર ફેરવશો તો એ ડગલે ને પગલે ફેલાયેલી જોવા મળશે
અલીગઢ – એ શહેર ઉપરાંત એક વિચારોત્તેજક ફિલ્મ પણ છે
દેરસુ ઉઝાલા – એક નિરક્ષર રમતારામની પર્યાવરણ સજાગતાની વાત
ભગવત રાવત – માણસ અને માણસાઈના કવિ.
ફિલ્મ સંગીત, વિવિધ વિષયોના લેખો
મદન મોહન – બેચેન કરી મૂકતી દૈવી ધુનોના સર્જક
એક દિન અચાનક – જેને કોઈ દેખીતું દુખ ન હોય એ ઘર છોડી ચાલ્યો જાય તો શું સમજવું ?
સમવ્હેર સ્ટ્રીટ – શેરી ભલે અજાણી હોય, જીવન તો ત્યાં પણ ધબકે છે
ફ્રાંઝ કાફ્કા – જીવતાં ઉવેખાયા, મરણોપરાંત જગતભરમાં પોંખાયા
ઘણી પરંપરાઓ પાછળ મજબૂત સામાજિક અને આર્થિક કારણો હોય છે
ફિક્ર તૌંસવી – એક વ્યંગકાર પાસે જીવનને જોવા, જાણવા, પ્રમાણવાની જે અનોખી દ્રષ્ટિ હોય છે એ સામાન્યજન પાસે નથી હોતી
લક્ષ્ય કે એનું મસમોટું નામ ગૌણ છે. એ તમને દોડતા રાખે છે અને એના કારણે જે મુસાફરી થાય એનું મહત્વ છે.
સાહિર એટલે જાદુગર અને કવિ સાહિર લુધિયાનવી શબ્દ, ભાવ, લય, સંવેદન અને અભિવ્યક્તિના ખરા જાદુગર હતા
કોઈ સો રહા હૈ ઉજાલે મેં દિન કે , કોઈ રાત કે ખૌફ સે જાગતા હૈ
પવન લઈ જશે આપણને : મૃત્યુ એ પવનની પાંખે બેસી અજ્ઞાત સફરે ઊડી જવાનું નામ છે
ટોકયો સ્ટોરી : ભારત હોય કે જાપાન, કુટુંબ જીવનના તાણાવાળા અને સંબંધોના નિભાવમાંથી જનમતી પીડા સરખી જ છે.
છાકો કી વાપસી : પોતાની જમીન અને સંસ્કૃતિ પ્રત્યેનો અદમ્ય લગાવ આવે છે ક્યાંથી ?
ઇકીરુ : જીવન ક્ષણભંગુર છે ગોરી, હોઠ પરનું રતુમડું સ્મિત કરમાય તે પહેલા પ્રેમ કરી લે.
વતન ઝુરાપો : છોડી આવ્યા છીએ એ ક્યારેય છૂટતું નથી. મનમાં એ બધું અકબંધ પડેલું હોય છે
ઋત્વિક ઘટક : મહાન પરંતુ પૂર્ણત: ઉવેખાયેલા ભારતીય ફિલ્મસર્જક અને એમની વિભાજન- ત્રયી
પોતાના સમય કરતાં વહેલા જન્મી ગયેલા કલાકારોનું જીવન કેવું નર્કાગાર સમું હોય છે એનું પ્રતિબિંબ છે આ નવલકથા
ગુમરાહ : દુનિયાએ કંડારી રાખેલા રસ્તા કરતાં જુદો રસ્તો એ હંમેશા આડો રસ્તો હોતો નથી
સપનાં : મહાન સર્જકોના સપનાં પણ તમારા મારા જેવા હોય છે. ફરક એટલો કે એ લોકો એનું અર્થઘટન અને સજાવટ અનોખી રીતે કરે છે
મલયાનિલોની પીંછી અને રંગ ફૂલના
વિવિધ વિષયોના લેખો, વિવેચન અને આસ્વાદ
પિતા : એમનો પ્રેમ ક્યારેય દેખાતો નથી પણ રાત્રિના અંધકારમાં ક્યારેક અચાનક એમનો અવાજ ગૂંજી ઊઠે છે
આપણા આત્માઓ અધરાતે : મધરાતના એકાંતમાં આપણે નિતાંત એકલા હોઈએ ત્યારે જ કદાચ આપણો આત્મા એના નગ્ન સ્વરૂપમાં દેખા દેતો હશે.
વળાંક પાછળ વિશ્વામિત્રી : પોતાની લાજ સાચવવા વળાંક પાછળ સંતાઈ જવા મથતી આ નદી ખરેખર તો આપણા સૌની શરમ છે.
મખ્દૂમ મુહિયુદ્દીન અને ફૈઝ અહમદ ‘ ફૈઝ ‘ : આપકી યાદ આતી રહી રાત ભર
ઘણા અતિથિઓ આતિથ્યના બદલામાં સ્થૂળ અને સુક્ષ્મરૂપે ઘણું આપી જતા હોય છે !
અર્ઘ્ય – એ કેવળ દેવી દેવતાઓ કે પરમ તત્ત્વને જ અપાય એવું નથી. એક માણસ પોતાના મનોવાંછિત જણને પણ આપી શકે
ધી ગ્રેટ રેલવે બાઝાર : ગાડી બુલા રહી હૈ, સીટી બજા રહી હૈ
ખારિજ : જેઓ આપણને ચોક્ખા, નિરામય અને મોકળા રાખે છે એમને જ આપણે આપણા જીવનમાંથી ખારેજ કર્યા છે
ડેડ પોએટ્સ સોસાયટી : ઉત્તમ કવિતાઓના પઠન માટેના આ ગુપ્ત સંગઠનમાં જોડાવાની શરત હતી, તમારી ભીતરના પરંપરાગત જીવને મારી નાંખવો !
ખોવાયા છે : શા માટે ઘર છોડી ચાલ્યા જતા હશે દેખીતી રીતે સુખી લાગતા લોકો ?
સિનેમા પેરેડીસો – આ તો જાણે આપણા ગામનું થિયેટર
ફૈઝ અહમદ ‘ ફૈઝ ‘ – રક઼ીબ સંગે સંવાદ
પુસ્તક પરિચય, વિવિધ વિષયોના લેખો
