નિરંજન મહેતા

આશા પારેખની ફિલ્મી કારકિર્દી બહુ લાંબી છે અને લગભગ બધી ફિલ્મોમાં તેમણે સુંદર અભિનય આપ્યો છે. આમ તો કેટલીક ફિલ્મોમાં એક જ ગાયિકા હોય છે તેમ છતાં એવી કેટલીક ફિલ્મો છે જેમાં એક કરતા વધુ ગાયિકાઓએ આશા પારેખ માટે સ્વર આપ્યો છે.  આમાંની પહેલી ફિલ્મ છે ૧૯૬૦ની ફિલ્મ ‘ઘૂંઘટ’

लागे न मोरा जिया, सजना नहीं आये, हाय
लागे न मोरा जिया
देख लिये पिया तेरे इरादे, झूठ निकले जा तेरे वादे\
तड़पत-तड़पत याद में तेरी, नैन नीर भर आए, हाय

 

આ એક દર્દભર્યું ગીત છે જેના ગાયિકા છે લતાજી.

 

તો અન્ય ગીત છે જે યુગલ ગીત છે.

दो नैन मिले दो फूल खिले
दुनिया में बहार आयी
एक रंग नया लाय

ગાયકો છે આશા ભોસલે અને રફીસાહેબ. આશા પારેખ સાથે છે પ્રદીપકુમાર.

https://youtu.be/EfSRHGeFUJA?si=H3Z-yubK0c9ncLqA

બંને ગીતોના ગીતકાર શકીલ બદાયુની અને સંગીતકાર રવિ.

૧૯૬૩ની ફિલ્મ ‘ભરોસા’નું આ ગીત એક મેળામાં ગવાયું છે જે એક નોકઝોક સમાન છે.

काहे इतना गुमान छोरिये
ये मेला दो दिन का
काहे इतना गुमान छोरिये
ये मेला दो दिन का

 

ગાયકો છે આશા ભોસલે અને રફીસાહેબ. આશા પારેખ સાથે છે ગુરુદત્ત

https://youtu.be/PMpwuiLwGTM

 

તો બીજા ગીતમાં ફરી દર્દભરી આહ

वो दिल कहाँ से लाऊँ तेरी याद जो भुला दे
मुझे याद आनेवाले, कोई रास्ता बता दे

रहने दे मुझको अपने कदमों की ख़ाक बनाकर
जो नहीं तुझे गंवारा, मुझे ख़ाक में मिला दे

ગાયિકા લતાજી

https://youtu.be/FY0G3DcxRKA

બંને ગીતોના ગીતકાર રાજીન્દર કૃષ્ણ અને સંગીતકાર રવિ.

૧૯૬૩ની વધુ એક ફિલ્મ છે ‘મેરી સૂરત તેરી આંખે’

ये किसने गीत छेड़ा, दिल मेरा नाचे थिरक-थिरक
किसने गीत छेड़ा
ये किसकी ज़ुल्फ़ बिखरी, जग सारा गया महक-महक
किसकी ज़ुल्फ़ बिखरी

સ્વર છે સુમન કલ્યાણપુર અને મુકેશનાં. અશાપારેખ સાથે છે પ્રદીપકુમાર.

https://youtu.be/TnTLQ3rSsFk

 

બીજું ગીત છે જે આશા પારેખ પ્રદીપકુમાર માટે ગાય છે પણ અશોકકુમારને લાગે છે કે તે તેના માટે ગાય છે.

तेरे खयालों में, तेरे ही ख्वाबों में
दिन जाए रैना जाए रे
जाने ना तू सांवरिया
तेरे खयालों में, तेरे ही ख्वाबों में

લતાજીનો સ્વર. આશા પારેખ સાથે અશોકકુમાર

https://youtu.be/8z4iXgaUScw

બંને ગીતોના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને.

 

૧૯૬૪ની ફિલ્મ ‘ઝીદ્દી’નું આ ગીત આશા પારેખનું ચુલબુલી રૂપ દર્શાવે છે.

यह कौन जाने मैं क्या हूँ
सुनना चाहते हो सुणो
मै एक चाँद हु जिसके माथे में एक दाग है
मेरा दिल एक जलता हुआ हरग है
यह मेरी जिंदगी एक पागल हवा

 

ગાયિકા લતાજી.

https://youtu.be/yKpZUOrPbW8

 

બીજું ગીત છે જે એક નૃત્યગીત છે અને સ્ટેજ પર ગવાયું છે.

आया न कोई ऐसे यहाँ, छम से न होगा
ओ काम किया हमने वो, रुस्तम से न होगा
रात का समा झूमे चन्द्रमा
तन मोरा नाचे रे जैसे बिजुरिया
रात का समा

 

સ્વર છે આશા ભોસલે.

બંને ગીતમાં આશા પારેખ સાથે છે જોય મુકરજી.

https://youtu.be/hK1jXZCq1Ho

બંનેનાં ગીતકાર હસરત જયપુરી અને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને

 

૧૯૬૬ની ફિલ્મ ‘દો બદન’નું ગીત છે જે વિરહગીત સમાન છે.

जब चली ठण्डी हवा, जब उठी काली घटा
मुझको ऐ जान-ए-वफ़ा तुम याद आए
ज़िंदगी की दास्तां, चाहे कितनी हो हंसीं
बिन तुम्हारे कुछ नहीं,  बिन तुम्हारे कुछ नहीं
क्या मज़ा आता सनम,  आज भूलेसे कहीं
तुम भी आजाते यहीं, तुम भी आजाते यहीं
ये बहारें ये फ़िज़ा,  देखकर ओ दिलरुबा
जाने क्या दिल को हुआ,  तुम याद आये

 

ગાયિકા આશા ભોસલે

https://youtu.be/FFt2iiWS8YA

 

આ ફિલ્મનું બીજું ગીત પણ એક દર્દભર્યું  વિરહ ગીત છે.

लो आ गयी उनकी याद, वो नहीं आये
दिल में गये हैं, ग़म के सिंगार कर के
आँखें भी थक गयी हैं, अब इंतज़ार कर के
इक आस रह गयी है, वो भी न टूट जाये

 

ગાયિકા લતાજી

https://youtu.be/HNsItgvVun4

બંને ગીતોના ગીતકાર શકીલ બદાયુની અને સંગીતકાર રવિ

 

૧૯૬૬ની અન્ય ફિલ્મ ‘આયે દિન બહાર કે’નું આ ગીત એક કાર્યક્રમમાં કરાતું નૃત્યગીત છે જેમાં પ્રેમીનો પત્ર ન મળતા પોતાની વ્યથા ટપાલી આગળ વ્યક્ત કરે છે.

अब के बरस भी बीत न जाये
ये सावन की रातें
देख ले मेरी ये बेचैनी
और लिख दे दो बातें

खत लिख दे सांवरिया के नाम बाबू
कोरे कागज़ पे लिख दे सलाम बाबू
वो मान जाएंगे, पहचान जाएंगे
कैसे होती है सुबह से शाम बाबू

 

ગાયિકા આશા ભોસલે

આ ફિલ્મનું અન્ય ગીત છે

 

सुनो सजना पपीहे ने कहा सब से पुकार के
संभल जाओ चमनवालो के आये दिन बहार के
फूलों की डालियाँ भी यही गीत गा रही हैं
घड़ीयां पिया मिलन की नज़दीक आ रही हैं
हवाओं ने जो छेड़े हैं, फसाने हैं वो प्यार के

 

ધર્મેન્દ્રની રાહ જોતી આશા પારેખ પર આ ગીત રચાયું છે જે પછીથી મિલનગીત બની જાય છે.

ગાયિકા લતાજી

https://youtu.be/iCsa5eG9oo0

૧૯૬૯ની ફિલ્મ ‘મહલ’નું આ ગીત એક પ્રેમગીત રૂપે છે.

आँखों आँखों में हम तुम हो गए दीवाने
बातों बातों में देखा, बन गए अफ़साने

આશા પારેખ અને દેવઆનંદ વચ્ચે રચાયેલા આ ગીતના ગાયકો છે આશા ભોસલે અને કિશોરકુમાર

https://youtu.be/Ckpm_Wu_yfs?list=RDCkpm_Wu_yfs

બીજું ગીત એક પાર્ટી ગીત છે જેમાં દેવઆનંદ પણ દેખાય છે.

बड़े ख़ूबसूरत हो तुम नोजवा
तुम्हे लोग कहते है जाने जहा
मगर माफ़ करना हमें मेहरबा
हम कहा तुम कहा

ગાયિકા લતાજી

https://youtu.be/1Q-WcAJ4QoI?list=RD1Q-WcAJ4QoI

બંને ગીતમાં સાથે છે દેવઆનંદ. બંને ગીતોના રચયિતા આનંદ બક્ષી અને સંગીતકાર કલ્યાણજી આણંદજી.

૧૯૬૯ની ફિલ્મ ‘સાજન’નું આ ગીત એક કાર્યક્રમનું નૃત્યગીત છે.

बांसुरी तिहारी नंदलाल
बानी मोरि सौतनिया
यह पास तेरे बैरन
हूँ दुर मैं सजनिया

ગાયિકા આશા ભોસલે

https://youtu.be/n2-E7OUgEms?list=RDn2-E7OUgEms
બીજું ગીત છે

ऐ मेरे मेहरबान
मेरे हमनशीं
खूबसूरत हसीन कोई तुझ सा नहीं
आते हैं नज़र ऐसे चहरे मगर
कभी कभी कहीं कहीं

આ એક રમુજી ગીત છે જે દિવાસ્વપ્નમાં રાચતી આશા પારેખ પર રચાયું છે.

ગાયિકા લતાજી

https://youtu.be/kxA8Djlnolc?list=RDkxA8Djlnolc

બંને ગીતમાં સાથે છે મનોજકુમાર. બંને ગીતોના ગીતકાર આનંદ બક્ષી અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ

૧૯૭૧ની ફિલ્મ ‘કારવાં’નું ગીત એક પ્રેમગીત છે

कितना प्यारा वडा
है इन मतवाली आँखों का
इस मस्ती में सूझे ना
क्या कर डालूं हाल
मोहे संभाल

 

ગાયિકા લતાજી અને રફીસાહેબ

https://youtu.be/K-6rS_EjRMU?list=RDK-6rS_EjRMU

 

બીજું ગીત એક રમુજી પ્રકારનું ગીત છે

दैया हाय में ये कहाँ आ फसी
हाय रे फसी कैसे फसी
रों आवे ना आवे हसी
पापे बचालो तुषि

 

ગાયિકા આશા ભોસલે

https://youtu.be/gT7dABHA92E?list=RDgT7dABHA92E

બંને ગીતોમાં આશા પારેખ સાથે છે જીતેન્દ્ર. બંને ગીતોના રચયિતા છે મજરૂહ સુલતાનપુરી અને સંગીત આપ્યું છે આર.ડી.બર્મને.

 

૧૯૭૧ની ફિલ્મ ‘આન મીલો સજના’ નું આ ગીત છેડછાડભર્યું છે જે રાજેશ ખન્નાને ઉદ્દેશીને ગવાયું છે

पलट मेरी जान, तेरे क़ुर्बान ओ तेरा ध्यान किधर है
ऊँची नीची टेढ़ी मेढ़ी प्यार की डगर है
जाता किधर है, रस्ता इधर है

 

ગાયિકા આશા ભોસલે

https://youtu.be/NAy6GBt5ZiE

તો અન્ય ગીત પ્રેમીને મનાવવા માટે ગવાયું છે.

 

तेरे कारण,तेरे कारण
तेरे कारण मेरे साजन
जाग के फिर सो गयी
सपनों में खो गयी
आग लगे सारी दुनिया को
मैं तेरी हो गयी रे बालम

 

ગાયિકા લતાજી

https://youtu.be/rfTQOOKvroQ

 

આ ગીતમાં પણ રાજેશ ખન્ના દેખાય છે. બન્ને ગીતોના રચયિતા છે આનંદ બક્ષી અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ.

 

૧૯૭૧ની ફિલ્મ ‘જવાં મોહબ્બત’ નું ગીત પીકનીક પર ગયેલી સાહેલીઓ સાથે ગવાય છે.

नज़र में रंग और
मस्ती भरा तूफ़ान लेके
लो हमपे आ गयी अब
खैर हो जवानी की

 

ગાયિકા લતાજી

https://youtu.be/ATBgx13M-tY

બીજું ગીત છે જે રૂઠના મનાના પ્રકારનું છે.

न रूठो न रूठो
न रूठो मेरी जान
इसी बहाने आज तेरी
मेरी हो गयी पहचान

 

ગાયકો આશા ભોસલે અને રફીસાહેબ . આશા પારેખ સાથે છે શમ્મીકપૂર

https://youtu.be/fVhW6EOtSWM

બંને ગીતોના ગીતકાર છે શૈલેન્દ્ર અને સંગીત આપ્યું છે શંકર જયકિસને

૧૯૭૨ની ફિલ્મ ‘સમાધી’ નું આ ગીત પણ એક પ્યારભર્યું ગીત છે.

जब तक रहे तन में जिया वादा रहा ओ साथिया
हम तुम्हारे लिये तुम हमारे लिये

ગાયિકા આશા ભોસલે.  આશા પારેખ સાથે છે ધર્મેન્દ્ર

https://youtu.be/-XVWwDnOX6Q

બીજું ગીત પણ છે એક કાર્યક્રમનું નૃત્યગીત.

बंगले के पीछे तेरी बेरी के नीचे
हाय रे पिया आहा रे आहा रे आहा रे पिया
काँटा लगा
हाय लगा
हा आजा हा राजा

ગાયિકા લતાજી

https://youtu.be/zGQoRzWbx7Q

બંને ગીતોના રચયિતા છે મજરૂહ સુલતાનપુરી અને સંગીત આપ્યું છે આર.ડી.બર્મને.

૧૯૭૮ની ફિલ્મ ‘મૈ તુલસી તેરે આંગન કી’નું આ ગીત આશા પારેખની માનસિક વ્યથાને ઉજાગર કરે છે.

मैं तुलसी तेरे आँगन की
कोई नहीं मैं
कोई नहीं मैं तेरे साजन की
मैं तुलसी तेरे आँगन की

લતાજીનો સ્વર.

આ ગીતના રચયિતા છે આનંદ બક્ષી અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

ત્યાર પછીનું બીજું ગીત એક કોઠા પર ગવાતું નૃત્યગીત છે

सैया रूठ गये सैया रूठ गये
में मनाती रही सैया रूठ गये
में मनाती रही जी सैया रूठ गये
शाम जाने लगे में बुलाती रही
में बुलाती रही

ગાયિકા શોભા ગુર્તું.

આ ગીતના રચયિતા છે આનંદ બક્ષી અને અમીર ખુસરો. સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું..

મોટા ભાગના ગીતો નૃત્યગીત રૂપે દર્શાવાયા છે. તો કેટલીએ ફિલ્મો છે જેમાં આશા પારેખ માટે એક જ ગાયિકાએ સ્વર આપ્યો હોય. પણ જ્યાં એક ગાયિકાના એકથી વધુ ગીતો છે તેમાંથી એક ગીત આ લેખમાં સમાવાયું છે.


Niranjan Mehta

A/602, Ashoknagar(old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. +91 22 28339258/ 91 9819018295
વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com