
૮૬ વર્ષની વયે વિદાય લેનાર સુપ્રતિષ્ઠ સાહિત્યકાર શ્રી રજનીકુમાર પંડ્યાનું બેસણું ગુરુવાર, તા. ૨૦ માર્ચ, ૨૦૨૫ના રોજ રાખવામાં આવ્યું છે.
સ્થળઃ શ્રી પુનિત આશ્રમ, પુનિત મહારાજ માર્ગ, બાલવાટિકા પાસે, મણિનગર, અમદાવાદ
સમયઃ સવારે ૯ થી ૧૧ કલાક
***
તર્જની પંડ્યા (M) 97379 71283 ~ અનુશ્રી પંડ્યા
