ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
ભગવતી પ્રસાદ બાજપાઈનું પણ એવું જ. નગણ્ય માહિતી. કુલ ત્રણ ફિલ્મો ( હુઆ સવેરા, ભક્ત પ્રહ્લાદ અને સૂરત ) માં વીસ ગીતો. આમાંના કેટલાક અન્ય ગીતકારો સાથે સહિયારાં. અહીં જે ફિલ્મની ગઝલ પ્રસ્તૂત કરી છે એ ‘ હુઆ સવેરા ‘ ની કથા – પટકથા અને સંવાદ પણ એમના જ હતા.
એ એકમાત્ર ગઝલ –
બદલી હવા ખુશી કા ઝમાના બદલ ગયા
જીને કા અબ તો હાએ બહાના બદલ ગયા
માલૂમ ન થા પલ મેં બદલતા હૈ યે જહાં
પલ ભર મેં ઝિંદગી કા ફસાના બદલ ગયા
આતે થે નગમેં લબ પે જિસકે સુબહો શામ
વો સાઝે ઝિંદગી કા તરાના બદલ ગયા
સૈયાદ કી ઉસ્તાદ નિગાહેં ભી ક્યા કરેં
મુશ્કિલ સે તીર તાના – નિશાના બદલ ગયા..
– ફિલ્મ : હુઆ સવેરા – ૧૯૪૮
– ગીતા દત્ત
– જ્ઞાન દત્ત
ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
