વેગુ–સંચાલન

 • સંપાદન :
 • શ્રી દીપક ધોળકિયા Dipak Dholakia dipak.dholakia@gmail.com

  શ્રી અશોક વૈશ્નવ Ashok M Vaishnav vaishnav_ashok@rocketmail.com

  શ્રી બીરેન કોઠારી Biren Kothari bakothari@gmail.com

  કેપ્ટન નરેન્દ્ર ફણસે Capt. Narendra Phanase captnarendra@gmail.com

  સુશ્રી દેવિકા રાહુલ ધ્રુવ Devika Rahul Dhruv ddhruva1948@yahoo.com

  સુશ્રી રાજુલ કૌશિક Rajul Kaushik rajul54@yahoo.com

  સુશ્રી રક્ષા શુક્લ Raksha Shukla shukla.rakshah@gmail.com

  તકનીકી બાબતો
  શ્રી ચિરાગ પટેલ Chirag Patel chipmap@gmail.com

  19 thoughts on “વેગુ–સંચાલન

    1. અમારી પાસે તો એ અંગે કોઈ માહિતી નથી. કોઈ વાચક આ વિશે કંઈ માહિતી પૂરી પાડે ત્યાં સુધી રાહ જૂઓ.

  1. can i get a collection of simple prayers in gujarati i.e. o ishwar bhaji e tane, unda andhare thi prabhu param teje tu lai ja

   1. આ બાબત ની એક CD મળે છે જેમાં આ બધી જ પ્રાર્થના છે જેનું નામ છે પ્રાર્થના પોથી .

    આ તમને કોઇ પણ જગ્યા એ મળી જશે , નહીતર ગુગલ પર કે યુ ટયૂબ મા તો મળશે જ

  2. ગુજરાતી ભાષાનાં સાહિત્યનાં સામયિકોમાં મારી રચનાઓ પ્રગટ થતી રહે છે. તે હું આપની વેબ પર મૂકવા ચાહું છું. તો તે અંગેની પૂરી પ્રક્રિયા બતાવવા વિનંતી છે.

  3. ૯૬૩૫૦૭૭ જમણી બાજુ દેખાતો આ આંક શું છે , એ શું દર્શાવે છે ?

   1. આ સંખ્યા અત્યાર સુધી વેબ ગુર્જરીની મુલાકાતે આવતા રહેલા કુલ વાચકોની સંખ્યા છે.

  4. પ્રણામ દીપક ભાઈ.
   હું મારી એક ગુજરાતી સાહિત્ય ભંડોળ ની બ્લોગ શરૂ કરવા ઈચ્છું છું.

   સાહેબ શું તમે મને અનુમતિ આપી શકો જેમાં હું અહી પ્રસ્તુત થયેલા સાહિત્ય ભંડોળ ને શેર કરી શકું ? લેખક તથા વેબગુર્જરી ને તમામ ક્રેડિટ આપવા ની જવાબદારી મારી રહેશે.

   આશા છે આપ સહમતી કે અસહમતી આપતો રિપ્લાય આપશોજી.

   આભાર સહ.

  5. આદરણીય દીપકભાઈ અને સૌ મિત્રો,
   નમસ્કાર.
   આ સાથે સંપાદક મંડળમાં મને લાયક ગણી સામેલ કરી એ બદલ આપ સૌનો હૃદયપૂર્ખુવક બ આભાર માનું છું. ઈચ્છું કે આપ સૌની અપેક્ષામાં ખરી ઉતરું અને સંતોષકારક કામ આપી શકું. હું ભાગ્યશાળી છું કે આટલા ઉત્તમ સાહિત્યના બ્લોગમાં મને સહભાગી થવાનું મળ્યું. જેથી મારી સાહીત્યસમજ પણ વિસ્તૃત થશે..વિકાસ પામશે. ફરી આભાર સાથે…

  6. અત્યન્ત આભાર સાથે લખું ચુ કે મારો ” મીઠા ” પરનો લેખ વેબ ગુર્જરી પર પ્રકાશિત કરવા અને મને ગુજરાતીમાં સરળ લોકભોગ્ય લખાણ શ્રી દીપક ભાઈએ લખી આપવા બદલ. દરેક સંપાદક મડલના સભ્યનો અત્યન્ત હૃદય પૂર્વક આભારી છું . આ લેખને વાચકોનો સારો
   પ્રતિભાવ મળ્યો. તેનું શ્રેય વેબ ગુર્જરીને જાય છે. જો આપ સહુ સહમત હો તો મારો આગામી લેખ ” ખાંડ અને કાર્બોદિત પદાર્થો “પર લખવા
   વિચાર છે . પ્રારંભિક સશોથન શરૂ કરું છું .
   આ લેખ ના અંત માં ,મારા પરિચય માં હું કેમિકલ એન્જીનીર છું એવું દર્શાવ્યું છે. સ્પષ્ટતા કરવાની કે હું MSc . PhD . રસાયણ શાસ્ત્ર માં
   છું અને US માં Environmental એનાલિસિસ કામ કર્યું .
   અંત માં આભાર
   ભરત ભટ્ટ

  7. આદરણીય મુ દીપકભાઈ નમસ્કાર વેબ ગુર્જરી માં લેખ કેવી રેતી મોકલવા તેની સમજણ આપવા વિનંતી છે

  8. આ વેબગુર્જરી ઉપર વિભાગ અને લખાંણ છે એમ એનો થોડોક ઈતિહાસ હોવો જોઈએ. જેમકે શરુઆત કોણે કરી, ક્યારથી આ પ્રવૃત્તિ ચાલુ છે. 

  9. મારા લેખ ‘ચિત્રલખા’ સાપ્તાહિકમાં ‘જસ્ટ, એક મિનિટ…’ કોલમમાં અને દૈનિક ‘દિવ્યભાસ્કર’ની બુધવારની પૂર્તિ ‘કળશ’માં ‘લાઈટ હાઉસ’ કોલમ હેઠળ પ્રકાશિત થાય છે, શું આ બધા લેખ ‘વેબગુર્જરી’માં શેર કરી શકું? એ માટે શું કરવાનું રહે? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી છે.

  Leave a Reply

  Your email address will not be published.