Tag: ઘાશીરામ કોટવાલ

Posted in ગદ્ય સાહિત્ય

ઘાશીરામ કોટવાલ : વાત ૮.

દિવાન શાકેરરામ દલપતરામ ઘાશીરામની મા વૃદ્ધ થઇને મરી ગઈ. તેને ધારા પ્રમાણે દહન દીધા પછી, ઘાશીરામે પોતાના દેશનો એક પંડિત બોલાવી, તેની પાસે ગરુડ પુરાણ…

આગળ વાંચો
Posted in ગદ્ય સાહિત્ય

ઘાશીરામ કોટવાલ : વાત ૭.

દિવાન શાકેરરામ દલપતરામ શ્રાવણ મહીનામાં બેલબાગમાં જનમાષ્ટમીને દિવસે મોટો ઉત્સવ થાય છે. તે રાત્રે વેશ નિકળે છે. તેનો બંદોબસ્ત રાખવાનું નાના ફર્દનિવીશે ઘાશીરામને કહ્યું હતું….

આગળ વાંચો
Posted in ગદ્ય સાહિત્ય

ઘાશીરામ કોટવાલ : વાત ૬.

દિવાન શાકેરરામ દલપતરામ પુના શેહેરમાં નાના ફડનવીશનો કાલાવાવરમાં બનાવેલો બાગ જે હજી કાયમ છે; તેમાં નાના પ્રકારનાં ફુલ ઝાડ રોપેલાં હતાં. તે બાગ જોવા સારુ…

આગળ વાંચો
Posted in ગદ્ય સાહિત્ય

ઘાશીરામ કોટવાલ : વાત ૫.

દિવાન શાકેરરામ દલપતરામ ઘાશીરામને લલિતાગૌરી નામે એક સુંદર કન્યા હતી. તેની સાદી કાનપુરના એક જમીનદારના છોકરા ભાનુપ્રસાદ સાથે કરી હતી. તે છોકરી સોળ વર્ષની થયા…

આગળ વાંચો
Posted in ગદ્ય સાહિત્ય

ઘાશીરામ કોટવાલ : વાત ૪.

દિવાન શાકેરરામ દલપતરામ એક દિવસ ઘાશીરામ રાત્રે વાળુ કર્યા પછી પોતાના ઘરમાં કેટલીક વાર સુધી બેસી પાન તમાકુ ખાતા હતા. તે વખતે ખુશામતીઆ લોકો તેની…

આગળ વાંચો
Posted in ગદ્ય સાહિત્ય

ઘાશીરામ કોટવાલ : વાત ૩.

દિવાન શાકેરરામ દલપતરામ એક દિવસે નાના ફડનવીશે ઘાશીરામને સંગમ*[૧] ઉપર અંગરેજ સરકારના રેસિડેંટ સાહેબ પાસે કાંઈ કામ સારુ મોકલ્યો હતો. ત્યાંહાં કામની બાબત પુરી થયા…

આગળ વાંચો
Posted in ગદ્ય સાહિત્ય

ઘાશીરામ કોટવાલ : વાત ૨.

દિવાન શાકેરરામ દલપતરામ એક દિવસ ઘાશીરામ કચેરીમાં ઇન્સાફ કરવા બેઠા હતા, ત્યાંહાં એક સંતી નામની એારતે રડીને એવી ફરિયાદ કરી કે મારી પડોસણ જાનબી માહરું…

આગળ વાંચો
Posted in ગદ્ય સાહિત્ય

ઘાશીરામ કોટવાલ : વાત ૧

દિવાન શાકેરરામ દલપતરામ ઘાશીરામની સાસુ તથા તેનો સસરો હિંદુસ્થાનથી પોતાના જમાઇને મળવા સારુ એક વખત આવ્યાં હતાં. સસરો દેખીતો ભારે ભયંકાર ને શરીરે અગડબંબ હતો….

આગળ વાંચો
Posted in ગદ્ય સાહિત્ય

ઘાશીરામ કોટવાલ – પ્રવેશક પરિચય

ઘાશીરામ કોટવાલ ઃ ઈ.સ. ૧૮૬૫માં દિવાન શાકેરરામ દલપતરામ દ્વારા મેારુબા કાહ્નોબાજી ની મરાઠી નવલકથાનો અનુવાદ છે. ૧૮૬૩માં લખાયેલ મૂળ મરાઠી નવલકથા પરથી ૧૯૭૨માં ખ્યાતનામ નાટ્યકાર…

આગળ વાંચો