Tag: કાચની કીકીમાંથી
મેળાની તૈયારીઓ
કાચની કીકીમાંથી ઈશાન કોઠારી નડિયાદમાં ગયા મહિને પોષી પૂનમનો મેળો યોજાયો હતો. આ મેળામાં તો હું નહોતો જઈ શક્યો, પણ તેના આગલા બે દિવસોમાં હું…
બેકગ્રાઉન્ડ: ફોટામાં મહત્વનો ભાગ
કાચની કીકીમાંથી ઈશાન કોઠારી આ વખતે કોઈ ચોક્કસ વિષય પર ફોટા નથી, પણ બધા ફોટામાં વિષય પૃષ્ઠભૂમિ (બેકગ્રાઉન્ડ) સાથે જોડાયેલો છે. પહેલાં હું ફોટો ખેંચતો…
બિર: છોટા સા ‘ગાંવ’ હોગા, બાદલોં કી છાંવ મેં
કાચની કીકીમાંથી ઈશાન કોઠારી ડિસેમ્બર, ૨૦૨૧ માં અમે ચાર મિત્રોએ બિરનો પ્રવાસ કર્યો. બિર હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં આવેલું એક નાનકડું ગામ છે. આશરે ૯૦૦ની…
ફરી એક વખત ડાંગમાં ફોટોગ્રાફી પ્રવાસ
કાચની કીકીમાંથી ઈશાન કોઠારી ગયા ઓક્ટોબરમાં અમે ફરી એક વખત ડાંગમાં ફોટોગ્રાફી ટુર પર હતા. ત્રણ દિવસના અમારા પ્રવાસ દરમિયાન અમે જમલાપાડા અને તેની આસપાસનાં…
શુક્રવારીની સહેલગાહ
કાચની કીકીમાંથી ઈશાન કોઠારી વડોદરામાં દર શુક્રવારે બજાર ભરાય છે, જે ‘શુક્રવારી’ તરીકે ઓળખાય છે. અહીં જાતજાતની ચીજો વેચાતી જોવા મળે છે, જેમાં લોકોએ વાપરેલી…
ફોટોગ્રાફીનાં વિવિધ પરિમાણ
કાચની કીકીમાંથી ઈશાન કોઠારી ફોટોગ્રાફી કરતાં કરતાં અમુક સમય વીતે એ પછી, ફોટામાં ઉંડાણ લાવવું જરુરી હોય છે. એટલે કે, તેમાં એબસ્ટ્રેક્ટ, લેયર્સ વગેરેમાં કામ…
કાચની કીકીમાંથી : વિષય અને વિસ્તાર
ઈશાન કોઠારી જેમ જેમ હું ફોટોગ્રાફીમાં કોઈ નવી વસ્તુ શીખતો જાઉં છું, તેમ તેનો અમલ કરતો જાઉં છું. પણ ફોટા પાડવા જઈએ ત્યારે શીખેલા નિયમ…
કાચની કીકીમાંથી: વિષય એક, વૈવિધ્ય અનેક
– ઈશાન કોઠારી વધુ એક વખત સ્ટ્રીટ ફોટોગ્રાસ અહીં મૂક્યા છે. ફોટોગ્રાફીના વિષય ભલે જુદા હોય પણ તેમાં રહેલી મૂળભૂત બાબતો સરખી હોય છે. જો…
કાચની કીકીમાંથી : તસવીરમાં રસબિંદુ
ઈશાન કોઠારી મારે હમણાં દસેક દિવસ માટે નડિયાદ રહેવાનું થયું. નડિયાદ અને મહેમદાવાદ એવાં સ્થળ છે જ્યાં હંમેશા મને ફોટોગ્રાફી કરવી ગમે છે. હું પોળ,…
કાચની કીકીમાંથી : ઘરબેઠે
ઈશાન કોઠારી દર વખતે ક્યાંક ને ક્યાંક બહાર જવાનું થાય એટલે ફોટોગ્રાફી માટે વિષય મળી રહેતો, પણ ગયા વર્ષથી લૉકડાઉનને કારણે બહાર જવાનું સદંતર બંધ…
કાચની કીકીમાંથી : ડાંગની સફરે
ઈશાન કોઠારી માર્ચ મહિનામાં અમે લોકો ફોટોગ્રાફીની ટુર માટે ડાંગની મુલાકાતે ગયા હતા. ત્રણ દિવસના આ પ્રવાસ દરમિયાન ડાંગના અંતરિયાળ વિસ્તારમાં આવેલા બાજ અને વાસુરણામાં…
કાચની કીકીમાંથી :: અબ ક્યા ભર લાઉં મૈં જમુના સે મટકી
ઈશાન કોઠારી થોડા દિવસ અગાઉ મહેમદાવાદ જવાનું બન્યું ત્યારે કુંભારવાડાની મુલાકાત લીધી. તેમનું કામ બારે માસ ચાલે, પણ વેચાણ અમુક મહિનાઓ પૂરતું જ હોય છે….
કાચની કીકીમાંથી :: સ્ટ્રીટ ફોટોગ્રાફી : શેરી સહિત ઘણું બધું
ઈશાન કોઠારી જ્યારથી ફોટોગ્રાફી શરૂ કરી છે, ત્યારથી મને ઘણા પ્રકારમાં રસ પડે છે. એમાંનો એક તે સ્ટ્રીટ ફોટોગ્રાફી. સ્ટ્રીટ ફોટોગ્રાફી એટલે ચુસ્ત અર્થમાં માત્ર…
કાચની કીકીમાંથી :: લદાખ: લીલોતરી વિનાનું સૌંદર્ય
વેબ ગુર્જરી પર ‘કાચની કીકીમાંથી’નું પુનરાગમન શ્રી ઈશાન કોઠારીની તસવીરકથાઓની શ્રેણીનું વેબ ગુર્જરી પર પુનરાગમન થઈ રહ્યું છે. પત્રકારત્વના સ્નાતક કક્ષાના અભ્યાસની વ્યસ્તતાને કારણે, ફોટોગ્રાફીના…
વાચક–પ્રતિભાવ