Posted in બીનવર્ગીકૃત

શબ્દસંગ : શિક્ષણ ચરિત્રકિર્તનનો અવસર

નિરુપમ છાયા શિક્ષણ સમાજનો આધારસ્તંભ છે. આ વાત સમજી, હૃદયથી સ્વીકારી, પૂરી નિષ્ઠા અને નિસ્બતપૂર્વક ઘણા વિરલાઓ આ આધારસ્તંભને કાટ ન લાગે એ માટે મથે…

આગળ વાંચો
Posted in બીનવર્ગીકૃત

સાલ ૨૦૧૯ માં ન્યુઝીલેન્ડ ની ફિલ્મ “જોજો રેબિટ” અને ૧૯૫૧ માં ભજવાયેલ ગુજરાતી એકાંકી “દિવાસ્વપ્ન”

નીતિન વ્યાસ અહીં કોઈ સરખામણી નથી, કારણ કે તે શક્ય જ નથી . વાત છે એક માત્ર 40 સેકંડ માટે પાર્શ્વ સંગીત માં વાગતી ધુન…

આગળ વાંચો
Posted in બીનવર્ગીકૃત

સાયન્સ ફેર : આવનારા સમયમાં બુલેટપ્રૂફિંગ ટેકનોલોજી ‘હળવી’ બની રહી છે.

જ્વલંત નાયક વીતેલા અઠવાડિયામાં અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રંપ ભારતની મુલાકાતે આવી ગયા. આ મુલાકાતની પહેલા અને પછી જાતજાતની ચર્ચાઓ રાજકીય ક્ષેત્રે ચાલતી રહી. પણ એ…

આગળ વાંચો
Posted in બીનવર્ગીકૃત

વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : આઇ.એલ.ઓ.નો ઠરાવ નં.૧૫૫ સ્વીકારો

જગદીશ પટેલ તમામ આર્થિક પ્રવૃત્તિના કામદારોના કામને સ્થળે સલામતી અને આરોગ્યનું રક્ષણ કરો. આઇ.એલ.ઓ. એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (આંતર્રાષ્ટ્રીય મજુર સંગઠન)ની સ્થાપના ૧૯૧૯માં થઇ….

આગળ વાંચો
Posted in બીનવર્ગીકૃત

ફિર દેખો યારોં : ઝંઝટમાંથી મુક્તિ મળી, પણ ગેરમાન્યતાથી ક્યારે?

બીરેન કોઠારી કોઈ પણ સંસ્થાના સુચારુ સંચાલન માટે નીતિનિયમો અને તેનું ચુસ્ત પાલન જરૂરી છે. શિસ્ત અને અનુશાસન માટે કદાચ નિયમપાલનમાં થોડી કડકાઈ દાખવવામાં આવે…

આગળ વાંચો
Posted in બીનવર્ગીકૃત

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૩૭ :: બારડોલી સત્યાગ્રહ (૨)

દીપક ધોળકિયા ક. મા. મુનશીની દરમિયાનગીરી કનૈયાલાલ માણેકલાલ મુનશી એ વખતે બોમ્બે લેજિસ્લેટિવ ઍસેમ્બ્લીના સભ્ય હતા. એમણે બારડોલીની મુલાકાત લીધા પછી ગવર્નરને સ્થિતિ વધારે બગડે…

આગળ વાંચો
Posted in બીનવર્ગીકૃત

વ્યંગ્ય કવન : ૪૫ : આઝાદી ! ! !

આવી આઝાદી બોલ બીજે ક્યાંય છે ? પોલીસને પથ્થરથી મારી શકાય છે ને પાછો તું ક્યે છે અન્યાય છે ? આવી આઝાદી બોલ બીજે ક્યાંય…

આગળ વાંચો
Posted in બીનવર્ગીકૃત

ગઝલાવલોકન – ૨૪: ઢોલ ધબૂક્યો આંગણિયે

સુરેશ જાની જાન ઉઘલવાનું ગીત. ઉલ્લાસનું ગીત. પગ થનગનતા નાચી ઉઠવા લાગે, તેવા ઢોલ ધબૂકવાનું ગીત. નવા સંબંધની શરૂઆતનું ગીત. ઢોલ ઢબુક્યો આંગણિયે ને, ગાજ્યું…

આગળ વાંચો
Posted in બીનવર્ગીકૃત

સમયચક્ર : ભાંગ – અર્ધસત્ય વચ્ચે પીસાતો માદક પદાર્થ

જગતના મોટાભાગના મીઠાં ફળો અને ધાન્યોમાં આલ્કોહોલનું પ્રમાણ થોડા વધુ અંશે રહેલું છે. જેમાંથી આલ્કોહોલ છુટો પાડવા જટીલ પ્રક્રિયા કરવી પડે છે. પરંતુ કેટલીક વનસ્પતિઓ…

આગળ વાંચો
Posted in બીનવર્ગીકૃત

સંસ્કૃતિની શોધમાં : ૨૮ : કનિષ્ક યુગનો વિહાર સ્તૂપ

પૂર્વી મોદી મલકાણ ગોર ખત્રીમાં આવેલ આ જગ્યાનો ભાગ આજે “જહાઁબાદ દરવાજા” તરીકે ઓળખાતા આ સ્થળને શાહજહાંની પુત્રી જહાંઆરા બેગમે બનાવેલ. જહાંઆરા બેગમે અહીં એક…

આગળ વાંચો
Posted in બીનવર્ગીકૃત

ટાઈટલ મ્યુઝીક (૨૮) – સરગમ (૧૯૫૦)

–  બીરેન કોઠારી ‘સરગમ’ શબ્દ સૂચવે છે કે તેમાં સાત સૂરો સમાયેલા છે. આ નામની બે ફિલ્મો બની હતી. બીજી ફિલ્મ 1979 માં રજૂઆત પામેલી,…

આગળ વાંચો
Posted in બીનવર્ગીકૃત

લીલાપુરુષ: રામ

દર્શના ધોળકિયા પુત્ર, પતિ, ભાઈ, શત્રુ, મિત્ર જેવી વિભિન્ન ભૂમિકાઓ કુશળતાથી નભાવતા, ઓઅસાર કરતા રામ એમની દરેક ક્ષણમાં અસંગ, અનાસક્ત પ્રમાણિત થતા રહ્યા છે. પણ…

આગળ વાંચો
Posted in બીનવર્ગીકૃત

એક ગઝલ અને એક ગીત

મૂળ મુંબઈના પણ હ્યુસ્ટનમાં સ્થાયી થયેલ શૈલાબેન મુન્શાની કલમ ‘નોખા અનોખા’ બાળકોના પ્રસંગોથી જાણીતી છે. રોજબરોજના પ્રેરક પ્રસંગો ઉપરાંત તેઓ એક સારા વાર્તાકાર છે અને…

આગળ વાંચો
Posted in બીનવર્ગીકૃત

પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર ૩૧

દેવિકા રાહુલ ધ્રુવ, હ્યુસ્ટન યુએસએ પ્રિય નીના, પત્ર મળતાની સાથે જ જવાબ લખવા બેસી ગઈ! વિષયોની ખોટ તો ક્યાંથી પડે? જો ને, કરોડો માનવી…દરેક માનવી…

આગળ વાંચો
Posted in ફિલ્મ સંગીત

મન્ના ડેનાં હાસ્યરસપ્રધાન ગીતો : મેહમૂદ [ ૩ ]

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ મન્ના ડેનાં મેહમૂદ માટે ગવાયેલાં ગીતોની સાંકળના પહેલા મણકામાં આપણે મેહમૂદની કારકીર્દીના સીતારાને ચડતો જોયો હતો.બીજા ભાગમાં એ સીતારો તેની…

આગળ વાંચો
Posted in બીનવર્ગીકૃત

વસંતઋતુને લગતાં ફિલ્મીગીતો

નિરંજન મહેતા ‘બહાર’ એટલે કે કુદરતી શોભાને લગતા ફિલ્મીગીતોની નોંધ ૦૮.૦૨.૨૦૨૦ના લેખમાં લીધી હતી. ‘બહાર’ એટલે વસંતઋતુ પણ છે. તેને લગતું ગીત ત્યારે ત્યાં નહોતું…

આગળ વાંચો
Posted in પરિચયો

ગુજરે હૈ હમ કહાં કહાંસે : (૧૧) ચલી ચલી રે પતંગ મેરી ચલી રે

જીવનના એ પડાવ ઉપર પહોંચ્યો છું જ્યાં ભૂતકાળમાં માણેલા વિવિધ પ્રકારના આનંદદાયી અનુભવો યાદ આવતા રહે છે. એ પૈકીના કેટલાક અહીં વહેંચવાનો અને એ સાથે…

આગળ વાંચો
Posted in બીનવર્ગીકૃત

‘સેલફોન’ – ફાયદા ને ગેરફાયદાના લેખાંજોખાં

– વિમળા હીરપરા ‘સેલફોન’ વિજ્ઞાનની અનેક શોધ જે કેટલીક માણસને ઉપયોગી ને એનો અતિરેકથી થતી ઉપાધિ ફાયદા ને ગેરફાયદાના લેખાંજોખાં સમજીએ તો વસ્તુ કરતા એમાં…

આગળ વાંચો
Posted in બીનવર્ગીકૃત

ફિર દેખો યારોં : નિર્લજ્જતા અને નફ્ફટાઈને અગ્નિ બાળી શકતો નથી

– બીરેન કોઠારી કહેવાય છે કે ઈતિહાસનું પુનરાવર્તન થતું હોય છે. દુર્ઘટનાના ઈતિહાસ બાબતે પણ કદાચ આમ કહી શકાય. હજી ત્રણેક સપ્તાહ અગાઉ આ જ…

આગળ વાંચો
Posted in બીનવર્ગીકૃત

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૩૬ :: બારડોલી સત્યાગ્રહ (૧)

દીપક ધોળકિયા ૧૯૨૧માં બારડોલીનું નામ પણ ગાજતું થયું હતું પણ ચૌરીચૌરા પછી ગાંધીજીએ આંદોલન મોકૂફ રાખી દેતાં બારડોલી શાંત રહ્યું. સ્વરાજીઓની ઍસેમ્બ્લીમાં જઈને સરકારને હંફાવવાની…

આગળ વાંચો
Posted in બીનવર્ગીકૃત

વનસ્પતિની રહસ્યમયી જિંદગી

હીરજી ભીંગરાડિયા ગીર ફાંઉડેશનના મદદનીશ નિયામક શ્રી ડૉ, ભાર્ગવ રાવલનું એક લખાણ “વનસ્પતિની રહસ્યમયી જીંદગી” મેં વાંચેલું. વનસ્પતિને ઓળખવાની મારી મથામણમાં એ લખાણે ઘણીબધી મોકળાશ…

આગળ વાંચો
Posted in બીનવર્ગીકૃત

વલદાની વાસરિકા : (૭૮) માર્મિક વિનોદી પ્રશ્નોત્તરી

વલીભાઈ મુસા આ લેખ મારા અગાઉના “Time-pass Crazy Q&A” (ટાઈમપાસ તરંગી પ્રશ્નોત્તરી)ના અનુસંધાને છે. અહીં તમને સંખ્યામાં નહિ, પણ ગુણવત્તામાં એવી વાંચનસમગ્રી મળશે, જે તમારી…

આગળ વાંચો
Posted in બીનવર્ગીકૃત

સમયચક્ર : બે સમયમાં જીવવું જોખમી છે

વર્ષ પુરું થાય છે ત્યારે કેટલાક એવું લોકો કહે છે કે, આ વર્ષ તો ખબર ન પડે તેમ પસાર થઈ ગયું ! તો કેટલાક એનાથી…

આગળ વાંચો
Posted in બીનવર્ગીકૃત

નિત નવા વંટોળ : બધી દિશામાં દોસ્તી – ૨

પ્રીતિ સેનગુપ્તા સુશ્રી પ્રીતિ સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે

આગળ વાંચો
Posted in બીનવર્ગીકૃત

લ્યો, આ ચીંધી આંગળી : જાગા શરાબખાને મેં

જાગા શરાબખાને મેં (સંગીતઉસ્તાદ દયાનંદ દેવગાંધર્વની એક ઝલક) રજનીકુમાર પંડ્યા વાળમાં કાંસકો ફેરવવા જાઓ તો કાંસકો બટકી જાય પણ વાળ સરખા ન થાય. માથામાં છેલ્લી…

આગળ વાંચો