કાલ્પનિક પાત્ર સાથેનો વાસ્તવિક સંસાર શક્ય છે
ફિર દેખો યારોં બીરેન કોઠારી કોઈ વ્યક્તિ પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્ન કરે એ કંઈ સમાચાર ન કહેવાય. આમ છતાં, જાપાનના એક યુવક અકીહીકો કોન્ડાએ…
પહેલી હરોળમાંથી
નિત નવા વંટોળ પ્રીતિ સેનગુપ્તા સુશ્રી પ્રીતિ સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે
તેરે બાદ-૩
પારુલ ખખ્ખર હા…ક્યારેક બહુ કળે, સબાકાં મારે , અંદર અંદર લવક્યા કરે, પણ સાચું કહું? હવે આદત પડી ગઇ છે એ ઘાવની. એ તકલીફ નથી…
પગદંડીનો પંથી : ભાગ ૧ – ૧૫ : Foot Notes……………….as important as main text
પુરુષોતમ મેવાડા “હવે ઊંઘવાના સમયે શું કરો છો? વાંચ્યા જ કરશો તો ઊંઘશો ક્યારે?” પત્નીની ટકોર સાંભળી ડૉ. પરેશે ઊંચે જોયું, અને સહેજ હસતાં કહ્યું,…
આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૧૯
પ્રવાસી યુ. ધોળકિયા બ્રિટિશ શાસનની ધુરા ફેંકી દેવા માટેનો, ગાંધીજીની દોરવણી હેઠળ, અનોખો પ્રયોગ એ સમયે બ્રિટિશ સામ્રાજ્ય વિશ્વવ્યાપી હતું. દક્ષિણ આફ્રિકા પણ તેઓનો જ…
કેતાનજી બ્રાઉન જૈકસન અને સારા સની : નારીશક્તિનાં નવાં મુકામ
નિસબત ચંદુ મહેરિયા અમેરિકાની સર્વોચ્ચ અદાલતમાં પ્રથમવાર શ્યામવર્ણી મહિલાની ન્યાયાધીશ તરીકે નિયુક્તિ અને ભારતમાં પહેલીવાર બધીર મહિલાનો કાયદાની અદાલતમાં ધારાશાસ્ત્રી તરીકે બાકાયદા પ્રવેશ-કાળઝાળ ગરમીના આ…
એક ઉભયમુખી વ્યક્તિ તરીકે મારી સાથે થતા અજાયબ બનાવો
યું કિ સોચનેવલી બાત આરતી નાયર મૂળ અંગ્રેજી લેખ The Curious Lives of Extroverted Introvertsનો અનુવાદ અનુવાદ: સુજાત પ્રજાપતિ એક છેડે આપણે ક્યારે સહેલાઈથી જોડાણ…
રીંગણનું ભડથું
તન્વી ટંડેલ નારધા પ્રાથમિક શાળા જિ. છોટા ઉદેપુર સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com
કવિતા અને આસ્વાદ : સૃષ્ટિ તમારી છે
શૂન્ય પાલનપુરી વિધાયક છે જે ફૂલોના, એ પથ્થરના પૂજારી છે. પ્રભુ, તુજ નામની પણ કેટલી ખોટી ખુમારી છે. અતિથી કાયમી યજમાન માની લે છે પોતાને,…
માણસ છે, બીઝનેસ કરે છે
વ્યંગ્ય કવન પતંગિયાની પાંખો છાપે, માણસ છે, બીઝનેસ કરે છે. ઝાકળ પણ પાઉચમાં આપે, માણસ છે, બીઝનેસ કરે છે. અજવાળાનો સ્ટોક કરીને, સૂરજને…
નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ ૭૦
બધી પ્રથાઓ અનુસરવા જેવી નથી હોતી નલિન શાહ રતિલાલના મૃત્યુ પછી સવિતાની તબિયત કથળી ગઈ હતી. એ શશીને ઘરે જ રહેતી હતી. ઉંમરના કારણે અતિશય…
આઈ સાવન કી બહાર રે…
વેબગુર્જરી વિશેષ નિયમિત શ્રેણી પુરી થઈ ગઈ હોય અને નવી શ્રેણીની શોધ ચાલતી હોય ત્યારે થોડો સમય નિયમિત સમયપત્રકમાં જગ્યા ખાલી પડે. આવી સ્થિતિમાં એ…
જોડે જોડે આવતા શબ્દો – (૮) – બાત બાત પે
નિરંજન મહેતા આ લાંબી લેખમાળાનો આઠમો અને અંતિમ ભાગ રજુ કરૂં છું. ૨૦૦૦ની ફિલ્મ ‘અસ્તિત્વ’ના ગીતમાં મોહનીસ બહલના મનોભાવ દર્શાવાયા છે. चल चल मेरे संग…
બાળ ગગન વિહાર : મણકો – ૧૨ – કાર્લા
શૈલા મુન્શા વાત અમારી કાર્લાની “પંખી બનુ ઉડતી ફિરું મસ્ત ગગનમે, આજમેં આઝાદ હું દુનિયાકે ચમનસે !” રવિવારની સવારે રેડિયો પર આવતો “ગાતા રહે મેરા…
વડીલોના વર્તનનો વારસો
ચેલેન્જ.edu રણછોડ શાહ કર્યું નહીં કંઈ જ જીવનમાં, છતાં પણ સ્થાન શોધે છે, સરળતાથી મળે એવું ઘણા સન્માન શોધે છે, જવું છે ક્યાં ખરેખર, એ…
ચલ દરિયા મેં ડૂબ જાયેં…
ફિર દેખો યારોં બીરેન કોઠારી આપણા પોતાના કે આપણી આસપાસના ઘણા વિસ્તારોમાં છેલ્લા કેટલાક ચોમાસા દરમિયાન જોવા મળે છે કે વરસાદને કારણે નવા નવા વિસ્તારોમાં…
કોઈનો લાડકવાયો – લેખશ્રેણી પરિચય
દીપક ધોળકિયા ગાંધીજીએ દેશને અહિંસાને માર્ગે આઝાદી અપાવી એ સત્ય દુનિયાના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયેલું રહેશે. આ કારણે એવી છાપ ઊભી થઈ છે કે આપણે લોહીનું…
ઔર્વ મુનિનો ક્રોધ
મહાભારતના અપ્રસિદ્ધ પ્રસંગો આનંદ રાવ શ્રી આનંદ રાવ લિગાયતનું વીજાણુ સંપર્ક સરનામું: gunjan.gujarati@gmail.com
ગુજરાતી સાહિત્યકારોનાં જીવંત શબ્દચિત્રો : શબ્દનાં સગાં
પુસ્તક પરિચય પરેશ પ્રજાપતિ ખ્યાતનામ સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાના પુસ્તક `શબ્દનાં સગાં`માં આડત્રીસ સાહિત્યકારોનાં લેખકની આગવી શૈલીમાં કરાયેલાં શબ્દચિત્રો સમાવિષ્ટ છે. શાળા- કોલેજના સમયથી જ રજનીકુમાર…
લોપામુદ્રા
કલમના કસબી : કનૈયાલાલ મુનશી રીટા જાની ઋગ્વેદના પ્રસંગો અને મહાપુરુષોની આસપાસ મુનશીએ જે ચાર કથાઓ રચી છે તેમાં ‘લોપામુદ્રા’ ઉલ્લેખનીય છે. મુનશીએ નવલકથા લખી તો નાટકો…
શહેરીકરણથી જ્ઞાતિવ્યવસ્થા નબળી પડી છે?
નિસબત ચંદુ મહેરિયા ડો.બાબાસાહેબ આંબેડકર ભારતના ગામડાને સંકુચિતતા, અજ્ઞાન, કોમવાદ, સામંતશાહી અને જાતિપ્રથાનું કેન્દ્ર માનતા હતા. તેથી તેમણે કથિત અસ્પૃશ્યોને ગામડા છોડી શહેરોમાં વસવા આહ્વાન…
કુદરત પ્રશ્ન થઈ તમને પૂછે તો તમે ક્યું વરદાન માંગશો ?
વાત મારી, તમારી અને આપણી ડૉ. મૃગેશ વૈષ્ણવ. એમ.ડી.(મનોચિકિત્સક) બાળક જન્મે છે ત્યારે તેની જન્મકુંડળી બનાવી તેનું ભવિષ્ય કેવું હશે તે જાણવાની કોશિષ કરાય છે….
ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૪૩
ચિરાગ પટેલ उ. १३.४.१ (१४६०) जनीयन्तो न्वग्रवः पुत्रीयन्तः सुदानवः। सरस्वन्तँहवामहे ॥ (वसिष्ठ मैत्रावरुणि) સ્ત્રી પુત્ર વગેરેની ઈચ્છા કરતાં કરતાં યજ્ઞ, દાન વગેરે શ્રેષ્ઠ કર્મોમાં અગ્રણી…
આનંદ એ જ બ્રહ્મ– બ્રહ્માંનંદવલ્લી
ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના દિનેશ.લ. માંકડ ‘માણસ ક્યાંથી આવ્યો ?’ બ્રહ્માંડમાં પહેલા શું ? વિશ્વસ્તરે અનેક સંશોધન થયાં છે. પણ એ બધાથી પહેલાં હજારો વર્ષ પહેલાં…
માંડી વાળેલ
આશા વીરેન્દ્ર ધડધડ ધડધડ કરતી સુપર ફાસ્ટ ટ્રેન દિલ્હી તરફ ભાગી રહી હતી.પૂનમબેન અને બકુલભાઈએ વર્ષોથી ચારધામની જાત્રા કરવાની ઈચ્છા મનમાં ને મનમાં ધરબી રાખી…
વાચક–પ્રતિભાવ