Category: ગદ્ય સાહિત્ય

Posted in ગદ્ય સાહિત્ય

‘અભિયુક્તા’

વાર્તાઃ અલકમલકની ભાવાનુવાદઃ રાજુલ કૌશિક મેજિસ્ટ્રેટ શ્રી મિશ્રાની અદાલતની બહાર આજે કોર્ટની બહાર ભીડ હકડેઠઠ હતી પણ સન્નાટાથી વાતાવરણ ભારેખમ, બોઝિલ બની ગયું હતું. કેસ…

આગળ વાંચો
Posted in ગદ્ય સાહિત્ય

આદિવાસી

દુર્ગેશ ઓઝા ‘કેમ છો નીલેશભાઈ? મજામાં ને? લ્યો આ તમારી સ્કુટરની ચાવી. થેંકયુ હો. તમે મને…’ ‘અરે એનું થેંકયુ ન હોય મયંકભાઈ, ને તમે તો…

આગળ વાંચો
Posted in ગદ્ય સાહિત્ય

મૂંગો

વાર્તાઃ અલકમલકની ભાવાનુવાદઃ રાજુલ કૌશિક ચમેલી, એના પતિ અને એમના બે સંતાનો- બસંતા અને શકુંતલાનો નાનો પણ મઝાનો પરિવાર. આજે ચમેલીના નાના પરિવારમાં એની સખીવૃંદની…

આગળ વાંચો
Posted in ગદ્ય સાહિત્ય

‘ ખોલ દો’

વાર્તાઃ અલકમલકની ભાવાનુવાદઃ રાજુલ કૌશિક અમૃતસરથી બપોરે બે વાગે ઉપડેલી સ્પેશિયલ ટ્રેન રાત્રે દસ વાગે મોગલપુરા પહોંચી. રસ્તામાં કંઈ કેટલાય લોકો ઘવાયા, કપાયા, મર્યા. ટ્રેનના…

આગળ વાંચો
Posted in ગદ્ય સાહિત્ય

‘તમારું ઘર, તમારી દુનિયા’

વાર્તાઃ અલકમલકની ભાવાનુવાદઃ રાજુલ કૌશિક આજે ઘરમાં લાંબા સમય પછી જરા આનંદનો, આરામનો માહોલ હતો. પ્રસન્નનું સત્ર બે દિવસ પહેલા સમાપ્ત થયું અને પિંકીની પરીક્ષાઓ…

આગળ વાંચો
Posted in ગદ્ય સાહિત્ય

મારી કાન્તા

વલીદાની વાસરિકા વલીભાઈ મુસા સંસ્કૃત વિદ્વાન મમ્મટે કવિતાનાં પ્રયોજનો વર્ણવતાં દર્શાવ્યું છે કે કવિતા એ કાન્તાની જેમ ઉપદેશ આપનારી હોય. મમ્મટે અહીં આદર્શ કાન્તાને લક્ષમાં લીધી…

આગળ વાંચો
Posted in ગદ્ય સાહિત્ય

કપરી કિંમત

  શ્રી આનંદ રાવ લિગાયતનું વીજાણુ સંપર્ક સરનામું: gunjan.gujarati@gmail.com

આગળ વાંચો
Posted in ગદ્ય સાહિત્ય

વારસો

વાર્તાઃ અલકમલકની રાજુલ કૌશિક “બાબુજી, ચા તૈયાર છે, બહાર લઈ આવું?” બહાર બાગમાં પાણી છાંટતા બાબુજીને બોલાવતા એમની પુત્રવધુએ છજામાંથી બૂમ મારી. “નહીં બેટા, હું…

આગળ વાંચો
Posted in ગદ્ય સાહિત્ય

જગદંબા

આશા વીરેન્દ્ર ‘ઝરણાં બેટા, આમ ને આમ ખાધા-પીધા વિના દોડધામ કર્યા કરીશ તો શરીર ક્યાં સુધી સાથ આપશે?  ખબર છે ને કે, ગમે તેમ કરીને…

આગળ વાંચો
Posted in ગદ્ય સાહિત્ય

ફાંસ

વાર્તાઃ અલકમલકની ૧૯૫૦થી ૧૯૬૦ના દાયકા દરમ્યાનના લેખનકાળ દરમ્યાન ‘નઈ કહાની મુવમેન્ટ’મા પ્રણેતા તરીકે જેમનું નામ લેવાય છે એવા હિંદી સાહિત્યના લેખિકા મન્નુ ભંડારીની ‘આપકા બંટી’,…

આગળ વાંચો
Posted in ગદ્ય સાહિત્ય

ખુદા હાફિઝ

વાર્તાઃ અલકમલકની બંગાળ અને બંગાળી ભાષા એના ઉત્તમ સાહિત્ય અને સાહિત્યકારોથી સમૃદ્ધ છે. બંગાળી લેખક શ્રી સમરેશ બાસુને એમની નવલકથા ‘શામ્બા’ માટે ભારતની રાષ્ટ્રીય એકેડમી…

આગળ વાંચો
Posted in ગદ્ય સાહિત્ય

અકબંધ …

હિમાંશી શેલત આ ગુલમહોરના ઝાડ નીચે જ પહેલી વાર એણે નીલાને સુબંધુની વાત કરેલી. વાત કહેતી વખતે આખું ગુલમહોર એના પર વરસી પડ્યું હોય એવું…

આગળ વાંચો
Posted in ગદ્ય સાહિત્ય

વાર્તાઃ અલકમલકની : નવી શ્રેણીની પ્રસ્તાવના

વાર્તા, વાર્તા શા માટે? કોઈ બાળક માત્ર એટલું સાંભળે કે એક હતો રાજા અને એક હતી રાણી. તરત જ એ બાળકના કાન સરવા થઈ જાય…

આગળ વાંચો
Posted in ગદ્ય સાહિત્ય

બુઆ

વલીદાની વાસરિકા વલીભાઈ મુસા ‘બડો શેતાન છે, આ છોકરો! જોયું? મેં વાતમાં સહજ રીતે ‘ઘરકી મુર્ગી દાલ બરાબર’ કહેવત પ્રયોજી અને મને ‘મુર્ગી’ કહીને ભાગી ગયો!’…

આગળ વાંચો
Posted in ગદ્ય સાહિત્ય

નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ ૭૯

પૈસા ક્યાંથી આવ્યા એની ચિંતા ના કર, પણ કયાં જવાના છે એનો વિચાર કર નલિન શાહ માનસીના વિચારો વંટોળે ચઢ્યા હતા. નાનીની યાદ તાજી થઈ…

આગળ વાંચો
Posted in ગદ્ય સાહિત્ય

મારે મરવું નથી કારણ કે…

સોનલ પરીખ ‘મારે મરવું નથી. મને બચાવી લો. કંઈ પણ કરો – મને જિવાડો.’ એ વૃદ્ધ સજ્જનનું ગળું ભરાઈ આવ્યું. ઉપસેલી નસોવાળા સૂકા બરછટ હાથે…

આગળ વાંચો
Posted in ગદ્ય સાહિત્ય

નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ ૭૮

મરનારની ઇચ્છાઓનું પાલન કરવું જ રહ્યું ને! નલિન શાહ સવારે માનસી ખબર પૂછવા આવી ત્યારે ધનલક્ષ્મીએ એને ધર્મેશભાઈને બોલાવવાની તાકીદ કરી. એટલું કહેવામાં પણ એને…

આગળ વાંચો
Posted in ગદ્ય સાહિત્ય

નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ ૭૭

જિંદગીમાં બહુ પામીને પણ કશું ના પામી નલિન શાહ વર્ષોથી પથારીમાં પડી પડી ધનલક્ષ્મી હવે કંટાળી ગઈ હતી. વધુ દુઃખ તો એને એ વાતનું હતું…

આગળ વાંચો
Posted in ગદ્ય સાહિત્ય

વિશ્વાસ

  ગોપી નિરાશ વદને દૂર સરી જતી ધૂળ ઉડાડતી બસને જોઈ રહી. છેલ્લી બસ છુટી જવાનો ભયંકર વસવસો એના જીવને ચણચણાવતો હતો. ડરથી એનું હ્રદય…

આગળ વાંચો
Posted in ગદ્ય સાહિત્ય

નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ ૭૬

કેવળ મારા ભવિષ્યની ખુશી માટે કરેલો એનો ત્યાગ નિરર્થક હતો નલિન શાહ ફિલોમિનાના ગયા પછી માનસીએ રાજુલને ફોન કર્યો. ‘રાજુલ, હું કાલે રાત્રે જ આવી…

આગળ વાંચો
Posted in ગદ્ય સાહિત્ય

હરિયો અને જીવલો

વલીદાની વાસરિકા વલીભાઈ મુસા શિયાળાની વહેલી એ સવાર હતી. ખુશનુમા શીતળ હવા હતી. કૂવા પાસે જ ઘઉંના લહેરાતા મોલનું મોટું ખેતર હતું. છોડવાઓ ઉપર ભરપુર…

આગળ વાંચો
Posted in ગદ્ય સાહિત્ય

નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ ૭૫

હૃદયમાં ઊંડે સંઘરેલી આસિતના મિલનની આશા હવે નહોતી રહી નલિન શાહ સાંજે મલ્લિક બાસુની સાથે આવી પહોંચ્યા. આખો દિવસ માનસી અને ફિલોમિના હોસ્પિટલમાં જ હતાં….

આગળ વાંચો
Posted in ગદ્ય સાહિત્ય

નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ ૭૪

હું તો ચાહતો હતો કે તમે મને ભુલાવી દો નલિન શાહ કલકત્તા એરપોર્ટ પર ડૉ. બાસુ એમની પત્ની સાથે હાજર હતા. એકબીજાના પરિચય બાદ ડૉ….

આગળ વાંચો
Posted in ગદ્ય સાહિત્ય

નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ ૭૩

તમને જોવાની પ્રતીક્ષા માં જ ટકી રહ્યા હોય એવું લાગે છે નલિન શાહ માનસી આ બધા વિચારોના વંટોળમાં ઘેરાઈ ગઈ. એને ફિલોમિનાની હાલત પર દયા…

આગળ વાંચો
Posted in ગદ્ય સાહિત્ય

એ રાત

નલિની રાવલ                ” પપ્પા…..તમને હું રોજ પત્ર લખું છું…મારી ડાયરીમાં. ૨૦૦૦ નાં વર્ષથી લખાયેલા ૨૧ વર્ષના લાંબા ગાળાના…

આગળ વાંચો