Category: પદ્ય સાહિત્ય

Posted in પદ્ય સાહિત્ય

ત્રણ કાવ્યો

ગુજરાત સરકાર તરફથી કવિ તરીકેનો ‘યુવા ગૌરવ પુરસ્કાર-૨૦૦૯’ પ્રાપ્ત કરનાર શ્રી હરદ્વાર ગોસ્વામી અગાઉ વેબગુર્જરીમાં પગલાં માંડી ચૂક્યા છે. દેશ-વિદેશની ઘણી સંસ્થાઓએ તેમને સન્માન્યા છે….

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય બીનવર્ગીકૃત

વ્યંગ્ય કવન : (૪૯) : વ્યંગ્ય-લઘુકાવ્ય..

–હર્ષદ ત્રિવેદી પિંજરાનું બારણું ખોલીનેપંખીને કહેવામાં આવ્યું,‘હવે તું મુક્ત છે.’પંખીએ બહાર નીકળીનેમાણસ સામે જોયું-અને-પાછું પિંજરામાં ભરાઈ ગયું.                     માનવજાત પરની અવિશ્વસનીયતા પર વ્યંગ..                      ગુજરાતી…

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય

ત્રણ કાવ્યો

‘આલ્લે લે’ કાવ્યસંગ્રહથી ખ્યાતિ પામેલા અને અનેકવિધ પરિતોષિક પામેલાં રક્ષાબહેન શુક્લ વેબગુર્જરી માટે નવાં નથી જ. અગાઉ પણ તેમની ત્રણ રચનાઓ અત્રે પ્રસિધ્ધ થયેલ છે….

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય

વ્યંગ્ય કવન : (૪૮) : તારે જબરી મજા !

સુરેન્દ્રનગરના કવિ શ્રી જગદીશ વ્યાસ ૪૭ વર્ષની નાની ઉંમરે કેન્સર સામે ઝઝુમીને મૃત્યુ પામ્યા. તેમના બે કાવ્યસંગ્રહો ‘પાર્થિવ’ અને ‘સૂરજનું સત’. અત્રે તેમનું એક વ્યંગ્ય-કવન…

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય

ગીત…અમથા અમથા અડ્યા…

‘ગાફિલ’તખલ્લુસથી ગઝલો લખતા જાણીતા ગઝલકાર શ્રી મનુભાઈ ત્રિવેદીનું એક ગીત ‘અમથા અમથા અડ્યા’ વાંચતાની સાથે જ એક અજબનો મીણો ચડે છે. મુખ્યત્ત્વે સંવેદનશીલતા,સાદગી અને આધ્યાત્મિક્તાના…

આગળ વાંચો