Category: ઈતિહાસ

Posted in ઈતિહાસ

કોઈનો લાડકવાયો (૮) : તિલકા માંઝી

દીપક ધોળકિયા અંગ્રેજો વિરુદ્ધ મોરચો માંડનારા આદિવાસીઓમાં તિલકા માંઝીનું નામ બહુ આગળપડતું છે. છોટા નાગપુરના પ્રદેશમાં આદિવાસીઓના બળવા અનેક થયા તેની પહેલ કરનારા તિલકા માંઝી…

આગળ વાંચો
Posted in ઈતિહાસ

કોઈનો લાડકવાયો (૭) – વારાણસીના રાજા ચૈત સિંહનો વિદ્રોહ

દીપક ધોળકિયા વારાણસી આમ તો અવધના નવાબ હેઠળ હતું પણ એના જાગીરદાર બલવંત સિંહે પોતાના માટે ‘રાજા’ બિરુદ પસંદ કર્યું હતું. બલવંત સિંહના અવસાન પછી…

આગળ વાંચો
Posted in ઈતિહાસ

કોઈનો લાડકવાયો (૬) – કિત્તુરની રાણી ચેનમ્મા

દીપક ધોળકિયા ટીપુના વખતમાં લૉર્ડ મૉરિંગ્ટન (જે પછી લૉર્ડ વૅલેસ્લી તરીકે ઓળખાયો) ગવર્નર જનરલ હતો. વૅલેસ્લી કટ્ટર સામ્રાજ્યવાદી હતો. એણે પોતાની યોજના એ રીતે રજૂ…

આગળ વાંચો
Posted in ઈતિહાસ

કોઈનો લાડકવાયો (૫) – દક્ષિણના વિદ્રોહી પોલીગારોઃ ગોપાલ નાયક, કેરલા વર્મા, કૃષ્ણપ્પા નાયક, ધૂંડાજી વાઘ અને મોપલા વિદ્રોહીઓ

દીપક ધોળકિયા વિરૂપાત્ચી (વિરૂપાક્ષી)નો પોલીગાર ગોપાલ નાયક એક સારો ડિપ્લોમૅટ અને લડાયક હતો. ગોપાલ નાયકે કંપનીના કરવેરા ચુકવવામાં કદીયે ગલ્લાંતલ્લાં ન કર્યાં પણ ખાનગી રીતે…

આગળ વાંચો
Posted in ઈતિહાસ

કોઈનો લાડકવાયો (૪) – દક્ષિણના વિદ્રોહી પોલીગારોઃ મરુદુ ભાઈઓ અને સિંઘમ ચેટ્ટી

દીપક ધોળકિયા ૧૭૯૫ અને ૧૭૯૯ વચ્ચે શિવગંગા, રામનાડ અને મદુરૈના નેતાઓએ અંગ્રેજવિરોધી સંગઠન ઊભાં કરવામાં આગળપડતો ભાગ ભજવ્યો. આમાં શિવગંગાના મરુદુ પાંડ્યન ભાઈઓનો ઉલ્લેખ ખાસ…

આગળ વાંચો
Posted in ઈતિહાસ

કોઈનો લાડકવાયો (3) – દક્ષિણના વિદ્રોહી પોલીગારોઃ કટ્ટબોમન

દીપક ધોળકિયા દક્ષિણ ભારતમાં વિજયનગરના સામ્રાજ્યના સ્થાપક કૃષ્ણદેવ રાય દીર્ઘદૃષ્ટિવાળા રાજવી હતા. કાબેલ વહીવટકર્તા તરીકે એમણે વિજયનગર સામ્રાજ્યને બસ્સો ભાગમાં વહેંચીને દરેકમાં એક નાયકની નીમણૂક…

આગળ વાંચો
Posted in ઈતિહાસ ચિંતન

આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૨૦

પ્રવાસી યુ. ધોળકિયા ૭૫ વર્ષનાં સ્વાતંત્ર્યનાં લેખાંજોખાં – એક વિહંગાવલોકન આ વર્ષે ૧૫મી ઓગસ્ટે આપણે આપણી આઝાદીનાં ૭૫ વર્ષની ઉજવણી કરીશું. સિદ્ધિઓનાં સોપાનો આ વર્ષોમાં…

આગળ વાંચો
Posted in ઈતિહાસ

કોઈનો લાડકવાયો (૨) – ચુઆડ વિદ્રોહ

દીપક ધોળકિયા સંન્યાસીઓ અને ફકીરો ગામડાંઓમાં કંપની સરકારને હંફાવતા હતા તે જ અરસામાં બંગાળના જંગલ મહાલના આદિવાસીઓમાં પણ વિદ્રોહની આગ ભડકે બળતી હતી. એ ચુઆડ…

આગળ વાંચો
Posted in ઈતિહાસ

કોઈનો લાડકવાયો (૧) – સંન્યાસીઓ અને ફકીરો

દીપક ધોળકિયા ૧૭૫૭માં પ્લાસીની લડાઈમાં સિરાજુદ્દૌલાની હાર થઈ તે પછી, ૧૭૬૫માં બક્સરમાં અવધ, મોગલો અને મરાઠાઓના સહિયારા સૈન્ય સામે પણ કંપનીએ જીત મેળવી. કંપનીને બંગાળમાં…

આગળ વાંચો
Posted in ઈતિહાસ ચિંતન

આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૧૯

પ્રવાસી યુ. ધોળકિયા બ્રિટિશ શાસનની ધુરા ફેંકી દેવા માટેનો, ગાંધીજીની દોરવણી હેઠળ, અનોખો પ્રયોગ એ સમયે બ્રિટિશ સામ્રાજ્ય વિશ્વવ્યાપી હતું. દક્ષિણ આફ્રિકા પણ તેઓનો જ…

આગળ વાંચો
Posted in ઈતિહાસ

કોઈનો લાડકવાયો – લેખશ્રેણી પરિચય

દીપક ધોળકિયા ગાંધીજીએ દેશને અહિંસાને માર્ગે આઝાદી અપાવી એ સત્ય દુનિયાના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયેલું રહેશે.  આ કારણે એવી છાપ ઊભી થઈ છે કે આપણે લોહીનું…

આગળ વાંચો
Posted in ઈતિહાસ ચિંતન

આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૧૮

પ્રવાસી યુ. ધોળકિયા બ્રિટિશ શાસન કાળ અને તેની ભારતીય જીવન શૈલી પરની સૂક્ષ્મ અસરો ભારતીય ઈતિહાસની આ દીર્ઘ લેખમાળાના છેલ્લા પડાવ પર આપણે આવી પહોંચ્યાં…

આગળ વાંચો
Posted in ઈતિહાસ ચિંતન

આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૧૭

પ્રવાસી યુ. ધોળકિયા અગાઉના લેખમાં આપણે પ્રખ્યાત મુગલ શાસકોના સાસન વિશે જાણ્યું. આ સમયગાળા દરમ્યાન આપણા દેશના કેટલાક ભૂભાગો પર નિઝામ-ઉલ-મુલ્ક, સિરાજઉદ્દૌલા, હૈદરઅલી અને ટીપુ…

આગળ વાંચો
Posted in ઈતિહાસ ચિંતન

આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૧૬

પ્રવાસી યુ. ધોળકિયા મુગલ કાળ હવે આપણે મુગલ કાળ વિશે ઇતિહાસ શું કહે છે તે જાણીએ. આ પહેલાં એ યાદ કરી લેવું જરૂરી છે કે…

આગળ વાંચો
Posted in ઈતિહાસ ચિંતન

આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૧૫

પ્રવાસી યુ. ધોળકિયા ઈ. સ . ૧૦૦૦ થી ઇ.સ. ૧૮૫૭ નો વિદેશી આક્રમણો અને મુસ્લિમ શાસનોનો કાળખંડ વેબ ગુર્જરીના સુજ્ઞ વાચકોએ અત્યાર સુધી આ શ્રેણીમાં…

આગળ વાંચો
Posted in ઈતિહાસ

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૭૫ – એકસો નેવું વર્ષની ગુલામીનો અંત

દીપક ધોળકિયા કોંગ્રેસે માઉંટબૅટનને ગવર્નર જનરલ તરીકે ચાલુ રહેવા વિનંતિ કરી. માઉંટબૅટનનો ખ્યાલ હતો કે પોતે બન્ને ડોમિનિયન રાજ્યોના  ગવર્નર જનરલ બનશે, પણ જિન્ના એના…

આગળ વાંચો
Posted in ઈતિહાસ

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૭૪ – રજવાડાંનું વિલીનીકરણ

દીપક ધોળકિયા બ્રિટનમાં ઘણા રાજકારણીઓ, ખાસ કરીને ચર્ચિલ જેવા રૂઢીચુસ્ત નેતાઓ કોઈ પણ ભોગે ભારત છોડવા તૈયાર નહોતા. એમને લઘુમતીઓ,  ડિપ્રેસ્ડ ક્લાસિસ અને રાજાઓની આડશ…

આગળ વાંચો
Posted in ઈતિહાસ

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૭૩ – વાયવ્ય સરહદ પ્રાંત અને બલૂચિસ્તાન

દીપક ધોળકિયા વાયવ્ય સરહદ પ્રાંત અને બલુચિસ્તાનની સ્થિતિમાં બ્રિટનને આખા ભારત કરતાં વધારે રસ હતો. આ પ્રાંતો અફઘાનિસ્તાનની સરહદે આવેલા છે. આ સરહદે બ્રિટન અને…

આગળ વાંચો
Posted in ઈતિહાસ

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૭૨ – મુસ્લિમ લીગ અને કોંગ્રેસની સંમતિ

દીપક ધોળકિયા બીજી જૂનની સવારની મીટિંગમાં જ  વાઇસરૉયે એ જ દિવસે મધરાત સુધીમાં પોતાના  અભિપ્રાય જણાવી દેવા વિનંતિ કરી હતી. કોંગ્રેસ પ્રમુખ કૃપલાનીએ તો એ…

આગળ વાંચો
Posted in ઈતિહાસ ચિંતન

આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૧૪

પ્રવાસી યુ. ધોળકિયા આપણે અગાઉના બે લેખોમાં ભારતીય મુળના લગભગ ૩૦ વંશોનો રાજકીય ઇતિહાસ જોયો, જેનો સમયગાળો ઈ.સ.૬૦૦ થી ઈ. સ. ૧૨૦૦નો હતો. તેના અનુસંધાને…

આગળ વાંચો
Posted in ઈતિહાસ

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૭૧ – 3 જૂનઃ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ ભાગલાનો સ્વીકાર કરે છે.

દીપક ધોળકિયા આ બધાં વચ્ચે વાઇસરૉયે જવાહરલાલ નહેરુ, મહંમદ અલી જિન્ના, સરદાર વલ્લભભાઈ પટેલ, લિયાકત અલી ખાન અને સરદાર બલદેવ સિંઘને મેની ૧૭મી તારીખે બ્રિટિશ…

આગળ વાંચો
Posted in ઈતિહાસ

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૭૦ – બંગાળ અને પંજાબ ભાગલા માટે તૈયાર

દીપક ધોળકિયા કેટલાયે વખતથી ગાંધીજી એકલા પડતા જતા હતા. એમને મન ભારતીય નેતાઓના હાથમાં સત્તા આવે તેના કરતાં કોમી વૈમનસ્ય ઓછું થાય તેનું વધારે મહત્ત્વ…

આગળ વાંચો
Posted in ઈતિહાસ

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૬૯ – માઉંટબૅટનનું આગમન

દીપક ધોળકિયા ૧૯૪૭ની ૨૨મી માર્ચે લૉર્ડ માઉંટબૅટન દિલ્હી આવતાં એમનું ભવ્ય સ્વાગત થયું. એ વાઇસરૉય બન્યા તે પહેલાં જ સંજોગો એવા ઊભા થયા હતા કે…

આગળ વાંચો
Posted in ઈતિહાસ

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૬૮ – ભારતમાં રાજકીય પડઘા

દીપક ધોળકિયા બ્રિટનમાં સરકારની જાહેરાત સાથે જ ભારતમાં રાજકીય ખળભળાટ મચી ગયો.  જે ધ્યેય માટે કોંગ્રેસ ૧૮૮૫થી જહેમત કરતી હતી તે હવે માત્ર ૧૬ મહિના…

આગળ વાંચો
Posted in ઈતિહાસ

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૬૭ – ભારતને સ્વતંત્રતા આપવાની બ્રિટનની જાહેરાત –

દીપક ધોળકિયા ૧૯૪૭ની ૨૦મી ફેબ્રુઆરીએ બ્રિટનના વડા પ્રધાન ઍટલીએ આમસભામાં શ્વેતપત્ર વાંચ્યો અને જાહેર કર્યું કે ભારતને જૂન ૧૯૪૮ સુધીમાં સ્વતંત્રતા આપી દેવાનો સરકારે નિર્ણય…

આગળ વાંચો