Category: વિવિધ વિષયોના લેખો
એકલક્ષી પ્રયાણ – પીપાસા – ૨
નિત નવા વંટોળ પ્રીતિ સેનગુપ્તા સુશ્રી પ્રીતિ સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે
હોમો સેપિયનોનાં પરાક્રમો
– હરેશ ધોળકિયા શ્રી હરેશ ધોળકિયાનો સંપર્ક dholakiahc@gmail.com પર કરી શકાય છે.
શાણો સમાજ – એરિક ફ્રોમ : આપણે કેટલા શાણા? :: કેટલાક અન્ય ઇલાજો
સમાજ દર્શનનો વિવેક કિશોરચંદ્ર ઠાકર લેખકે બતાવેલા સમાજને સ્વસ્થ બનાવવા માટેના કેટલાક ઇલાજોના ક્રમમાં આપણે રાજકીય અને સાંસ્કૃતિક પરિવર્તન સ્વરૂપે ઇલાજોની વાત આ પ્રકરણમાં કરીશું….
સમય સમય બલવાન હૈ…
સોરઠની સોડમ ડો. દિનેશ વૈષ્ણવ સમય પાણીના પ્રવાહની જેમ અવિરત વહ્યા કરે છ ને એની હારે જૂની પેઢી ઘણીવાર કમને અને નવી પેઢી ખુશીખુશી બદલાય…
સુખ દુઃખ અને તટસ્થતા
હકારાત્મક અભિગમ રાજુલ કૌશિક જન્મ અને મરણ સુધીની યાત્રા એટલે માનવ આયખું. એમાં કેટલીય લીલીસૂકી, કેટલાય ચઢાવ-ઉતાર જોવાના આવતા હોય. હવે આ દરેક પરિસ્થિતિ મનભાવન…
નિવૃત્તિનો આનંદ માણવાની તૈયારી
મંજૂષા વીનેશ અંતાણી નિવૃત્તિનો સમય નજીક આવતો જાય તેમ તેમ ઘણી વાર નિવૃત્ત થનાર વ્યક્તિ એના કામમાંથી રસ ગુમાવી દે છે. વરસો સુધી જે કામ…
એકલક્ષી પ્રયાણ – પીપાસા –
નિત નવા વંટોળ પ્રીતિ સેનગુપ્તા સુશ્રી પ્રીતિ સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે
તેરે બાદ-૨
પારુલ ખખ્ખર આમ તો મનોરમ્ય પાળ છે,મજાનાં વૃક્ષો છે, પક્ષીઓનો કલરવ છે,બાળકોની કિલકારીઓ છે અને તો યે નથી કોઇ પગ ઝબોળતું, નથી કોઇ ચાંચ…
ઝંવરથી નાનજિંગ
વાંચનમાંથી ટાંચણ – સુરેશ જાની આશા ગોન્ડ – મધ્ય પ્રદેશના પન્ના જિલ્લાના નાનકડા ઝંવર ગામની આદિવાસી કન્યા; માંડ બે ટંકનું પેટિયુ રળતા, ગરીબીની રેખાની…
ભ્રમણામાં કાયમી નિવાસ
– હરેશ ધોળકિયા શ્રી હરેશ ધોળકિયાનો સંપર્ક dholakiahc@gmail.com પર કરી શકાય છે.
ડીપ્રેશન નિષ્ફળતાનું પરિણામ કે સફળતાની કિંમત નથી
વાત મારી, તમારી અને આપણી ડૉ. મૃગેશ વૈષ્ણવ. એમ.ડી.(મનોચિકિત્સક) વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસે આપણે એક સત્ય સમજીએ કે ડીપ્રેશન અને હૃદયરોગની સારવાર ન કરવી એક…
બાળ ગગન વિહાર : મણકો – ૧૧ – ગ્રેગરી
શૈલા મુન્શા Echolalia is a condition associated with autism. A children with echolalia repeat noises and phrases that they hear. It’s meaningless repetition of another…
ઈસ સાદગી પે કૌન ન મર જાયે
નિત નવા વંટોળ પ્રીતિ સેનગુપ્તા સુશ્રી પ્રીતિ સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે
શાણો સમાજ – એરિક ફ્રોમ : આપણે કેટલા શાણા? :: કેટલાક ઉપાયો અને તેમના લેખાજોખા
સમાજ દર્શનનો વિવેક કિશોરચંદ્ર ઠાકર જ્યારે જ્યારે સમાજમાં બીમારીનાં લક્ષણો દેખાયા છે ત્યારે તેને માટેના ઇલાજો શોધવાના પ્રયાસો થયા જ છે. આ પ્રયાસો રાજ્યક્રાંતિ, સમાજવાદ,…
અરીસાનું પ્રતિબિંબ
હરેશ ધોળકિયા શ્રી હરેશ ધોળકિયાનો સંપર્ક dholakiahc@gmail.com પર કરી શકાય છે.
પ્રેમ અને આસક્તિ વચ્ચેની સૂક્ષ્મ ભેદ રેખા
મહાભારતના અપ્રસિદ્ધ પ્રસંગો આનંદ રાવ શ્રી આનંદ રાવ લિગાયતનું વીજાણુ સંપર્ક સરનામું: gunjan.gujarati@gmail.com
સત્યની પ્રતીતિ
હકારાત્મક અભિગમ રાજુલ કૌશિક શ્રીમંત, ઐતિહાસિક વ્યક્તિઓની યાદીમાં અમેરિકન ધનપતિ એન્ડ્રુ કાર્નેગીનું નામ આદરથી લેવાય છે. ડનફર્મલાઇન (સ્કોટલેન્ડ)માં જન્મેલા કાર્નેગી તેમના માતા-પિતા સાથે યુનાઇટેડ સ્ટેટ્સમાં…
નકારને સ્વીકારવાની તૈયારી રાખીએ
મંજૂષા વીનેશ અંતાણી એક નાનકડા બાળકના અભિગમ વિશે વાત વાંચી હતી, જે મોટેરાંઓને પણ કામ લાગે એવી છે. એ બાળકનો જન્મદિવસ આવતો હતો. એને જન્મદિવસની…
મૂર્તિમંત ગુહાતારતા
નિત નવા વંટોળ પ્રીતિ સેનગુપ્તા સુશ્રી પ્રીતિ સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે
તેરે બાદ – ૧
સુશ્રી પારુલ ખખ્ખર ગુજરાતી સાહિત્ય જગતમાં તેમની સંવેદનશીલ કાવ્યશૈલી માટે જાણીતાં છે. તેમની સામાજિક નિસબત સંબંધે લખાયેલી કવિતાઓ અનેક ભારતીય ભાષાઓ ઉપરાંત અંગેજી , જર્મન…
વોટરપાર્કમાં એક અનુભવ – સ્વાનુભવકથા
અવલોકનયાત્રા સુરેશ જાની ૧૯, ઓગસ્ટ – ૨૦૦૭ રવિવારે અમારા કુટુમ્બના પાંચ જણા અને નાના જયનો એક હબસી દોસ્ત, ફોર્ટવર્થની ઉત્તરે અડીને આવેલા શહેર નોર્થ રીચલેન્ડ…
વેદ વ્યાસની કલ્પના : મૃત્યુનું સ્વરૂપ સ્ત્રી છે, યમ નહીં
મહાભારતના અપ્રસિદ્ધ પ્રસંગો આનંદ રાવ શ્રી આનંદ રાવ લિગાયતનું વીજાણુ સંપર્ક સરનામું: gunjan.gujarati@gmail.com
જાયે તો જાયે કહાં……
હરેશ ધોળકિયા શ્રી હરેશ ધોળકિયાનો સંપર્ક dholakiahc@gmail.com પર કરી શકાય છે.
બાળ ગગન વિહાર : મણકો – ૧૦ – ડેનિયલ
શૈલા મુન્શા વાત અમારા ડેનિયલની !! ” બા મેં તો બાગમાં બાંધી નિશાળ, ભણવાને આવે છે ચકલીઓ ચાર !” આ બાળગીતની પંક્તિ અમારા ડેનિયલની યાદ…
દુર્દશામાં શોધું છું મને ખુદને જ હું…
વાત મારી, તમારી અને આપણી ડૉ. મૃગેશ વૈષ્ણવ. એમ.ડી.(મનોચિકિત્સક) દર પંદર દિવસે જેકિલ અને હાઇડની જેમ ચહેરા બદલતા શિવમભાઈને સમજાતું નથી કે કયો શિવમ્ સાચો…
વાચક–પ્રતિભાવ