હ્યુસ્ટનનની સાહિત્ય સરિતાએ ઉજવ્યો ‘કલમનો ઉત્સવ’…
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૭૨મી બેઠક રવિવાર, સપ્ટેમ્બર ૨૧, ૨૦૨૫ ના રોજ સાંજે ૪ વાગે સુગરલેંડના Clyde and Nancy Jacks Conference Center ખાતે યોજવામાં આવી હતી, જેમાં આશરે ૯૫-૯૭ જેટલા સભ્યોએ હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆત શ્વેતાબહેન શ્રોફના કંઠે સરસ્વતી-વંદનાથી થઈ હતી. ત્યારબાદ નરેન્દ્રભાઈ વેદે આ ખાસ બેઠક “કલમનો ઉત્સવ”નાં મુખ્ય મહેમાન, ગુજરાતનાં સુપ્રસિદ્ધ કવિ … Continue reading હ્યુસ્ટનનની સાહિત્ય સરિતાએ ઉજવ્યો ‘કલમનો ઉત્સવ’…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed