‘ગુજરાત છે’

૧લી મે એટલે કે ‘ગુજરાત સ્થાપના દિવસ’.

તે નિમિત્તે શ્રી ગૌરાંગ વ્યાસના સ્વરાંકન અને  હ્યુસ્ટનના જાણીતા ગાયક શ્રી શેખર ફાટકના  અવાજમાં સ્વરબદ્ધ થયેલ રચનાઃ

‘ગુજરાત છે’….

દેવિકા રાહુલ ધુવ

વાણી મારી ગુજરાતી ને ભૂમિ મા ગુજરાત છે.

વેશભૂષાવિદેશીછેપણગૌરવગુજરાતછે.

પૂરવહોયાપશ્ચિમકેઉત્તરહોયાદક્ષિણ,

ગિરાસૌનીએકજેનારુદિયામાંગુજરાતછે.

મુનશીની અસ્મિતા છેનેપાટણની પ્રભૂતા એ છે,

સત્યના ચરખાથી ઝળહળ દીવડા ગુજરાત છે.

થઈ ગયા છે ગાંધી અહીં ને થઈ ગયા લોખંડી વીર,

ઈતિહાસને પલટી રહ્યામોદી ખડા ગુજરાત છે.

શહેરેશેઅનેદેશવિદેશેગૂંજેછેહરઘરમાંહી,

તેવાણીમુખેગુજરાતીનેમનડામાંગુજરાતછે..

દીસે પાણી ચારેકોર ને શાનમાન લહેરાય છે.
આકાશથી ઉતરી કદી તું, આવ આ ગુજરાત છે.

સુશ્રી દેવિકા રાહુલ ધ્રુવનાં સંપર્ક સૂત્રો :
ઈ-મેલઃ ddhruva1948@yahoo.com
વેબઃ http://devikadhruva.wordpress.com

વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની વ્યંગ્ય કવિતા નીચેનાં વીજાણુ સરનામે પદ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો-સુશ્રી દેવિકા ધ્રુવ – ddhruva1948@yahoo.com
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.