2 thoughts on “મહેન્દ્ર શાહનાં ડિસેમ્બર ૨૦૨૧નાં સર્જનો”
ફરી એક વાર મહેન્દ્રભાાઇનો દિલને આનંદ આપે એવો ખજાનો લઇને હાજર થયા છે. સંસારમાં લોકોને કેટ કેટલી સમસ્યાઓ રહેલી હોય છે. લોકોના ચહેરા પર નુર નથી એવા કપળા સંજોગો માં શાહ સાહેબ લોકોના દિલને રીઝવવા અને ચહેરા પર સ્મિત લાવવાનું એક પુણ્યનુ કામ કર્યું છે. ઇશ્વર એ વિરલાને નિરામય લાંબું આયુષ્ય આપે. એવી મારી દુઆ છે.
God blessing you with long life along with happiness- Aameen.
આપનો સ્નેહાધીનઃ
મોઇનુદ્દીન મનીઆર.

સુંદર! આભાર, Moinuddinbhai.