મહાભારતના સનાતન શ્લોકો – અતિથી યજ્ઞ – ‘યજ્ઞ’ શબ્દનો વિશિષ્ટ અર્થ

મહાભારતના અપ્રસિદ્ધ પ્રસંગો


શ્રી આનંદ રાવ લિગાયતનો જન્મ ૧૯૩૧માં ખાનદેશ – મહારાષ્ટ્રમાં થયો. હાલ તેઓ લોસ એન્જેલસ, અમેરિકા નિવાસી  છે.

 ૧૯૭૦માં અમેરિકા આવીને  તેઓ શૈક્ષણિક ક્ષેત્રમાં જોડાયા. નાટકો, નવલકથા અને ટુંકી વાર્તા લખવાની સાથે એમણે ‘ગુંજન’ નામનું ગુજરાતી સામયિકનું પ્રકાશન કાર્ય સંભાળ્યું હતું સાથે સ્થાનિક ગુજરાતી સમાજની પ્રવૃતિઓમાં પણ સક્રિયપણે જોડાયા.

શ્રી આનંદ રાવજીએ ગુજરાતી વાચકોને ઇન્ડો-અમેરિકન જીવનને સ્પર્શતી ઘણી ટૂંકી વાર્તાઓ આપી છે.
વેબ ગુર્જરી પર   ‘મહાભારતના અપ્રસિદ્ધ પ્રસંગો’  દ્વારા તેમનાં પદાર્પણ થાય છે.  આ શ્રેણી હવેથી દર મહિનાના બીજા બુધવારે પ્રકાશિત થશે.
શ્રી આનંદા રાવ લીગાયતનું વેબ ગુર્જરી પર ઉષ્માભર્યું સ્વાગત છે.
 સંપાદક મંડળ , વેબ ગુર્જરી

 

આનંદ રાવ


શ્રી આનંદ રાવ લિગાયતનું વીજાણુ સંપર્ક સરનામું: gunjan.gujarati@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.