તન્મય વોરા
મને યાદ છે નિકોલસ બેટ્સ દ્વારા મોકલાયેલાં પ્રેરણાદાયક કાર્ડ્સમાંનું એક કાર્ડ, જેના પર લખ્યું હતું –
“દરેક ‘હા’માં એક ‘ના’નો અંશ હોય છે.’ (કામમાં બહુ જ વ્યસ્ત રહેવુઊ એટલે કુટુંબ માટે સમયની ‘ના’.)
“દરેક ‘ના’માં પણ ‘હા’ ભળેલી જ હોય છે.‘ (નિયમિત કસરતને ‘ના’ એટલે કથળતી તંદુરસ્તીને ‘હા’).
જ્યારે સહેલાઈથી ‘ના’ કહી શકાય હોય ત્યારે પણ બધાંને ‘હા’ કહેવાથી આપણે આપણી મહત્ત્વની બાબતો પર ધ્યાન આપી શકવાને ‘ના’ કહીએ છીએ.
એકાગ્ર થઈને ધ્યાન નહીં આપીએ તો સ્પષ્ટતાથી વિચારી કેમ શકશું, અને તો આયોજન, અમલ, સમીક્ષા અને એક્સુત્રતા પણ ક્યાંથી આવશે?
વિક્ષેપોને ‘ના’, એકાગ્ર ધ્યાનને ‘હા’ એટલે સર્જનાત્મકતા માટે મોકળાશને ‘હા’.
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનાં સંપર્ક સૂત્રઃ
· નેટ જગત પર સરનામું : QAspire.com
· ઈ-પત્રવ્યવહારનું સરનામું:tanmay.vora@gmail.com
Web Gurjari પ્રથમ વખત મોબાઇલ માં જોયું.
એડમીન તન્મય વોરા ને અભિનંદન.
આવી સુંદર વાનગીઓ મોબાઇલ મા આપો છો.
હું 71 વર્ષ નો SR. CITIZEN છું.
ગુજરાતી સાહિત્ય વાંચન નો શોખ છે. 3 વર્ષ પહેલા મુંબઈ યુનિવર્સિટી થી M. A – PHILOSOPHY પાસ કરી.
હાલ અમે 3 મિત્રો સંસ્કૃત ભણી રહ્યા છીએ.
જ્ઞાન મેળવવા માટે કોઇ પણ AGE LIMIT નથી.
કોઇ ને ગુજરાતી જૈન ધર્મ ની બુક જોઇએ તો એડ્રેસ મોકલવુ.
PRAVINCHANDRA H SHAH
A/111, DATTANITOWER, 11TH FLR, NEAR KORA KENDRA HALL, BORIVALI W, MUMBAI 400092 MO 9870079608