સુશ્રી પ્રીતિ સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે
Post Views:667
Author: Web Gurjari
1 thought on “નિત નવા વંટોળ : વર્ડ્સવર્થનાં સ્મરણમાં”
પ્રીતિબેનની આ સ્મરણયાત્રા વાંચીને આનંદ, આનંદ થઈ ગયો.
આ તમામ વિન્ડરમિયર, લેક ડિસ્ટ્રીક, સ્કૉટલેન્ડની રમણીયતા હજુય આજે મનમાં અકબંધ છે. અહીં લીલાછમ વૃક્ષો પરથી વહી આવતી હવા આજે પણ મન અનુભવી શકે છે.
નિતાંત શાંતિ અને સુંદરતા..
માણ્યા પછી એક નહીં અનેકવાર માણવાનું મન થાય એવા આ પ્રાકૃતિક પ્રદેશોની જાણે પ્રીતિબેનના શબ્દોથી ઓળખ તાજી થઈ.
જેન ઑસ્ટિનના બાથની પણ વળી અનોખી વિશેષતા.