Posted in આંખો દેખી મહેન્દ્ર શાહનાં એપ્રિલ, ૨૦૨૧નાં સર્જનો Web Gurjari May 1, 2021 2 Comments on મહેન્દ્ર શાહનાં એપ્રિલ, ૨૦૨૧નાં સર્જનો મહેન્દ્ર શાહ : mahendraaruna1@gmail.com Post Views: 972 Author: Web Gurjari
સૂક્ષ્મમાંથી વિરાટ તરફ સ્મિતની સફર થોડામાં ઘણું.સમજો તો ઘણું ——————————————— શ્રી, મહેન્દ્ર શાહ, કાર્ટુનિસ્ટ જય ગૂર્જરી ‘ ઠઠ્ઠા ચિત્ર,એ ખુબજ ઓછા શબ્દોમાં મનની વાત,રાજકારણ,ધર્મ અને ઉપદેશ આપવાની પીંછીના કે રેખાંકનમાં ઘણુંબધું કહીને રમૂજ આપવાની કલા છે..તમે,સાહિત્ય,લેખ,શાયરી,વ્યંગ રચનાઓ બહુ સરસ,સરળ ,સહજ રીતે રજૂ કરો છો .સાંપ્રત પ્રવાહોને ઝીલવા શાર્પ બુદ્ધિ જોઈએ અને સમય ને પારખવાની શક્તિ પણ ખરી.2003 માં નવીમુંબઈમાં હતો, ‘એક અખબારમાં તમારા વિષે નો લેખ આવેલો ત્યારથી ફોન દ્વારા સંપર્ક કરી મિત્રતા થઇ આજે તે મિત્રતાની મીઠાસ હજુ તાજી,પ્રસન્ન ને નાવીન્યતા પૂર્ણ તમે સાચવી, નિ :શુલ્ક ઈમેલથી તમામ કૃતિઓ.લેખો મોકલો છો,તે તમારી કલા,સાહિત્ય અને લાગણી ને હું સલામ સાથે લાખ લાખ વંદન કરું છું .આમ તો તમે સાચા કલાકાર અને નિજાનંદી છો.તેથી તમારી પ્રસંશા તમને ન ગમે,આ તો તમારા પ્રત્યેની ચાહના નું કદરદાની સન્માન ગણજો.જેવો પ્રેમ છો તેવોજ રાખજો .દીર્ઘાયુષી ભવ:/ જિતેન્દ્ર પાઢ ની સ્નેહ યાદ સાથે નમસ્કાર ,મોરિસ વિલેનોર્થ કેરોલિના/અમેરિકા/2/5/2021/. Reply
સૂક્ષ્મમાંથી વિરાટ તરફ સ્મિતની સફર
થોડામાં ઘણું.સમજો તો ઘણું
———————————————
શ્રી, મહેન્દ્ર શાહ, કાર્ટુનિસ્ટ
જય ગૂર્જરી ‘
ઠઠ્ઠા ચિત્ર,એ ખુબજ ઓછા શબ્દોમાં મનની વાત,રાજકારણ,ધર્મ અને ઉપદેશ આપવાની પીંછીના કે રેખાંકનમાં ઘણુંબધું કહીને રમૂજ આપવાની કલા છે..તમે,સાહિત્ય,લેખ,શાયરી,વ્યંગ રચનાઓ બહુ સરસ,સરળ ,સહજ રીતે રજૂ કરો છો .સાંપ્રત પ્રવાહોને ઝીલવા શાર્પ બુદ્ધિ જોઈએ અને સમય ને પારખવાની શક્તિ પણ ખરી.2003 માં નવીમુંબઈમાં હતો, ‘એક અખબારમાં તમારા વિષે નો લેખ આવેલો ત્યારથી ફોન દ્વારા સંપર્ક કરી મિત્રતા થઇ આજે તે મિત્રતાની મીઠાસ હજુ તાજી,પ્રસન્ન ને નાવીન્યતા પૂર્ણ તમે સાચવી, નિ :શુલ્ક ઈમેલથી તમામ કૃતિઓ.લેખો મોકલો છો,તે તમારી કલા,સાહિત્ય અને લાગણી ને હું સલામ સાથે લાખ લાખ વંદન કરું છું .આમ તો તમે સાચા કલાકાર અને નિજાનંદી છો.તેથી તમારી પ્રસંશા તમને ન ગમે,આ તો તમારા પ્રત્યેની ચાહના નું કદરદાની સન્માન ગણજો.જેવો પ્રેમ છો તેવોજ રાખજો .દીર્ઘાયુષી ભવ:/
જિતેન્દ્ર પાઢ ની સ્નેહ યાદ સાથે નમસ્કાર
,મોરિસ વિલેનોર્થ કેરોલિના/અમેરિકા/2/5/2021/.
Thanks Jitendrabhai.