નાતાલનો નિર્જન નજ઼ારો…

દેવિકા ધ્રુવ

ડિસેમ્બર મહિનો શરૂ થાય એટલે આંખ સામે ‘સ્નો અને ક્રિસ્મસ ટ્રી’ના દૄશ્યો દેખાવા માંડે. ટીવી ખોલીએ ને ઝીંગલ બેલ ઝીંગલ બેલ’ નું મ્યુઝીક સંભળાવા માંડે. બારી બહાર નજર જાય અને શણગારેલા મકાનો જોવા મળે, બહાર નીકળો તો માનવીઓની દોડાદોડ અને કોને કઈ ગિફ્ટ આપવી એવી મથામણો માણવા મળે. પણ….આ વખતની વાત જરા જુદી છે. પહેલાં જોઈ કે સાંભળી નથી તેવી છે. છતાં આશા તો અમર જ છે ને? આવી વિચારધારા સાથે એક રચના સાંપ્રત પરિસ્થિતિ મુજબ ..


સુશ્રી દેવિકા રાહુલ ધ્રુવનાં સંપર્ક સૂત્રો :
ઈ-મેલઃ ddhruva1948@yahoo.com
વેબઃ http://devikadhruva.wordpress.com

Author: Web Gurjari

2 thoughts on “નાતાલનો નિર્જન નજ઼ારો…

  1. સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ |
    સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિદ્દુઃખ ભાગ્ભવેત્

    નવા વર્ષની શુભેચ્છા…

Leave a Reply

Your email address will not be published.