અસંગ લીલા પુરુષ રામ – ડૉ. દર્શના ધોળકિયાનું દૃશ્ય અને શ્વાવ્ય વ્યકત્વ્ય

ઓગસ્ટ ૨૦૧૯થી આપણે ડૉ. દર્શના ધોળકિયાનાં પુસ્તક ‘અસંગ લીલા પુરુષ’નાં નીચે મુજબનાં અલગ અલગ પ્રકરણો વેબ ગુર્જરી પર વાંચી રહ્યાં હતાં –

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા આયોજિત પુસ્તક પરિચય શ્રેણીની વ્યાખ્યાન માળામાં દર્શનાબેને તેમનાં પુસ્તક ‘અસગં લીલા પુરુષ’ની એમની સર્જન પ્રક્રિયા અને વાલ્મીકિ રામાયણ વિશેના પોતાના સ્વાનુભવો સાથે જોડાયેલા વિચારો રજૂ કર્યા હતા.

ડૉ. દર્શના ધોળકિયાનું એ વ્યક્તવ્ય અહીં રજૂ કરેલ છે.


ડૉ. દર્શના ધોળકિયાનાં સંપર્કસૂત્રઃ
• પત્રવ્યવહારનું સરનામું: ન્યૂ મિન્ટ રોડ, ભુજ (કચ્છ), ભારત ૩૭૦૦૦૧
•ઇ-પત્રવ્યવહારનું સરનામું:
dr_dholakia@rediffmail.com

Author: admin

Leave a Reply

Your email address will not be published.