Tag: Saryu Parikh
હસતા ઝખમ
સરયૂ પરીખ અમરપૂર નામના ગામમાં, માનસીની નાનકડી દુનિયા સગા-સંબંધીઓ વચ્ચે હરીભરી હતી. મોટામામાનો બંગલો માનસીના ઘરથી અરધો માઈલ જ દૂર હતો. સમવયસ્ક મિત્રમંડળનો પણ રોજનો…
વ્યંગ્ય કવન (૬૧) ; મને સાથે લઈ જાવા દો
સરયૂ પરીખ કરી મંત્રણા લાભ લાલચે, સંતાડીને હર્યા કર્યું. ભંડારો ઊંડા ખોદાવી ઠાંસી છાનું ભર્યા કર્યું. મને થાય કે આવો માણસ, હતો કદીયે નાનો બાળ? નિર્મમ, નિર્મળ, હતી કદીયે એની આંખે અશ્રુ ધાર? કપટી લંપટ અંધાપો જે નથી દેખતો પરનું દુઃખ. અનુભવ તેણે કર્યો હશે શું દિલસોજી દેવાનું સુખ? કરી લે, ભરી લે, સોદા કરી લે, લૂંટીને કો મુખનું નૂર, કટાક્ષ કરતી કુદરત દેખે, ભુલી ગયો મૈયત દસ્તૂર! જાવાનું છે નક્કી, ના લઈ જાશે જોડે પૈસો એક, વીજળીના ઝબકારા જેવો કાળ હુંકાર અજાણ્યો છેક! ચાલબાજ શું યમને પૂછશે! “નગદ મને લઈ જાવા દો, ત્રીસ ટકા હું આપું તમને, મને સ્વર્ગમાં રહેવા દો.” સરયૂ પરીખ…
કોઈ મારી રાહ …
સરયૂ પરીખ સમાજમાં એકલતા ઘણાં માણસોને સાલતી હોય છે, પણ એના કોચલાને તોડી બહાર નીકળવા માટે અભિમાન, અશ્રધ્ધા અને ઉદાસીનતા મહત્વનો ભાગ ભજવે છે, જેને…
વાચક–પ્રતિભાવ