Tag: Rajnikumar Pandya
‘માર કટારી મર જાના, કિ અંખીયા કિસીસે મિલાના ના’
લ્યો, આ ચીંધી આંગળી રજનીકુમાર પંડ્યા ‘હિમાલયા શેઠ કોણ છે?’ વકીલ છેલશંકર વ્યાસે પૂછ્યું : ‘ને બાઈ, આ તમે જેની વાત કરો છો તે અમીરબાઈ…
હોંકારાવિહોણો સાદ
લ્યો, આ ચીંધી આંગળી રજનીકુમાર પંડ્યા ‘શુકન જોઇને સંચરજો, હો માણારાજ !’ એવી જાન જોડીને જતા વરરાજા માટેની શિખામણ એક જૂના લગ્નગીતમાં છે એ સંદર્ભ…
કેરીનું એક લીલું રજવાડું – તલાલા ગીરનો કુરેશી બાગ
લ્યો, આ ચીંધી આંગળી રજનીકુમાર પંડ્યા ‘ઓણ સાલ કેરીનો પાક પોર કરતાં માત્ર વીસ ટકા!’ હાલ જ્યારે ૪૪ થી ૪૬ ડીગ્રી સુધીની ગરમી આકાશમાંથી વરસી…
પાગલ ઘરમાં આશાનો ઝળહળતો દીપક!
લ્યો, આ ચીંધી આંગળી (પાગલ ગણાતાં મનુષ્યોની સંભાળ રાખતી સંસ્થાની કરુણા-કથા) રજનીકુમાર પંડ્યા છેક ૧૯૮૪ની સાલથી ટ્રક ડ્રાઇવરી કરીને ગુજરાન ચલાવતા વણધાભાઈ પરમાર જ્યારે અનેક…
લ્યો ત્યારે, આવજો!
લ્યો, આ ચીંધી આંગળી (સિત્તેર વર્ષ પહેલાં બંધાયેલો એક અવિસ્મરણીય, અતૂટ સંબંધ) રજનીકુમાર પંડ્યા કરાચીના દરિયામાં જબરદસ્ત વાવડો ઊઠ્યો અને પછી શરૂ થયું વરસાદનું તાંડવ….
મૈં તો સૂરદીવાની…..
લ્યો, આ ચીંધી આંગળી રજનીકુમાર પંડ્યા અપૂર્વ અને અનન્ય ભજનગાયિકા સ્વ. જ્યુથિકા રોય – બીરેન કોઠારી અને રજનીકુમાર પંડ્યા (આ તા. ૧૨ એપ્રિલે સ્વ. જ્યુથિકા…
નંદિગ્રામની કલ્પના કોના મનમાં પહેલાં આવી? (ભાગ-૩)
લ્યો, આ ચીંધી આંગળી રજનીકુમાર પંડ્યા (ગયા સપ્તાહના હપ્તાથી આગળ ) ઉત્તમ ચિંતક, સાહિત્યકાર અને સંપાદિકા કુન્દનિકાબહેનનો જન્મ લિંબડીમાં થયો હતો. પિતાજી નરોત્તમદાસ ડોક્ટર હતા….
મકરંદ દવે અને કુંદનિકા કાપડીયા- વિકાસપથ પર બે પ્રાણનું મળવું (ભાગ- ૨)
લ્યો, આ ચીંધી આંગળી રજનીકુમાર પંડ્યા (ગયા સપ્તાહના હપ્તાથી આગળ ) મકરંદભાઇના જીવનની પળેપળમાં, વિચારોમાં, વાણીમાં અને અંતરમાં અધ્યાત્મ વણાઈ ગયેલું તત્વ હતું. એમના જીવનને…
તમે કૈંક જન્મો વટાવીને આવ્યા, અમે એક ઉંબર વટાવી શક્યા નહીં (ભાગ ૧)
લ્યો, આ ચીંધી આંગળી રજનીકુમાર પંડ્યા ચાલુ વાહનને પગથી બ્રેક મારવાના પ્રસંગો તો રોજ સેંકડોવાર બને છે, પણ મનથી સજ્જડ બ્રેક મારવાના? જવલ્લે જ. ૨૦૦૫…
સૂરની અખંડ જ્યોત: લતા મંગેશકર
લ્યો, આ ચીંધી આંગળી રજનીકુમાર પંડ્યા સંગીત અને વિશેષ તો ફિલ્મસંગીતના ક્ષેત્રમાં એક અનન્ય અને અદ્વિતીય સ્થાન ધરાવતાં, સૂર અને સ્વરથી અમર રહેવા સર્જાયેલાં એવાં…
સરકતી લિફ્ટમાંથી સત્યજિત
લ્યો, આ ચીંધી આંગળી રજનીકુમાર પંડ્યા કૅસેટ્સનો મારો ખજાનો ફેંદતા ફેંદતાં એમાંની એક કેસેટ(હવે સીડી) પરનું લખાણ વાંચીને અર્ધી મિનિટના ફ્રીઝ શૉટની જેમ હું ફ્રીઝ…
ગાંધીજી અને ગિજુભાઇ વ્યાસ- એક બે વાતો એમના સંદર્ભની
લ્યો, આ ચીંધી આંગળી રજનીકુમાર પંડ્યા ભલે ખુદ ગાંધીજી સાથેના સંસ્મરણો ના હોય, પણ ગાંધીજી સાથે સંકળાયેલા સંસ્મરણો જરા તાજાં કરી લઉં. ઉંમર વર્ષ નવ,…
તરછોડાયેલીને કોણે તેડી ને કોણે ચાંપી હૈયે ?
લ્યો, આ ચીંધી આંગળી રજનીકુમાર પંડ્યા (અમેરિકાના બોસ્ટનમાં વસતાં અને ‘ગુજરાત સમાચાર’ એક વખતના આધારસ્થંભ એવા વરિષ્ઠ પત્રકાર સ્વ. શશીકાંત નાણાવટીનાં સાહિત્યરસિક પુત્રી એવાં બહેન…
લેખિકા સરોજ પાઠક અને ભમરડાભીતિ
લ્યો, આ ચીંધી આંગળી રજનીકુમાર પંડ્યા એક રવિવારે સવારે,ચોક્કસ તારીખ લખું તો ૧૯૮૯ના એપ્રિલની ૧૬મી તારીખે વહેલી સવારે એક મિત્રનો સુરતથી અમદાવાદ મારા પર ટ્રંકકોલ…
પુરુષાર્થીના પિતા એટલે ‘નિરમા’વાળા કરસનભાઈના પિતા
લ્યો, આ ચીંધી આંગળી રજનીકુમાર પંડ્યા એમને જ્યારે જ્યારે મળું છું ત્યારે મનમાં એક સવાલ જાગે છે. તેનો જવાબ મેળવવાના અનેક તરફોડા પછી પણ એ…
બૉમ્બ ટોકિઝના એક અદ્ભુત ચિત્રકલાકાર
લ્યો, આ ચીંધી આંગળી રજનીકુમાર પંડ્યા (હાલ જેમની જન્મશતાબ્દિનું વર્ષ ચાલે છે તેવા, બૉમ્બે ટોકિઝના એક ચિત્ર-કલાકાર સ્વ નાનુભાઇ ચોકસીની સ્મૃતિમાં) “ગાને-બાનેકી બાત બાદમેં….” સત્તાવાહી…
એક નિવૃત્ત જજની જે વૃત્તિ હતી તે હવે પ્રવૃત્તિ બની છે
લ્યો, આ ચીંધી આંગળી રજનીકુમાર પંડ્યા એક યુવાન સ્ત્રીનો પત્ર છે, જો કે ખાસ્સો લાંબો છે, પણ અહીં એના થોડાક જ સૂચક વાક્યો જોઇએ: ‘”માનનીય…
ભગવદગોમંડળના સંપાદક સ્વ. ચંદુલાલ બહેચરલાલ પટેલના જીવનની એ અસહ્ય ક્ષણો….
લ્યો, આ ચીંધી આંગળી રજનીકુમાર પંડ્યા “એમનું જમણું અંગ ખોટું પડી ગયું છે, જમણો હાથ ઊપડતો નથી. વાચા છે, પણ બહુ કષ્ટથી ઉઘડે છે, લખી…
સાહિત્યકાર સ્વ.ચુનીલાલ મડિયાના આ જન્મશતાબ્દિ વર્ષ નિમિત્તે સ્મૃતિલેખ
લ્યો, આ ચીંધી આંગળી રજનીકુમાર પંડ્યા “આ રૂમમાં કોણ રહે છે ?” બરાબર ચોસઠ વર્ષ પહેલાં, ૧૯૫૮ના સપ્ટેમ્બરની એક ચઢતી બપોરે જે રુમની બહાર ઉભા…
વિસરાયેલા બે પિતા-પુત્ર કવિઓ
લ્યો, આ ચીંધી આંગળી રજનીકુમાર પંડ્યા અમારા ગામના ચોરે પડેલા ખાટલે બાપુ તપાસીને કહ્યું વૈદ્યે, કહો કડવી દવા આપું ? અમે કડવું નથી ખાતા, સૂણી…
મુકેશ ગીતકોશ: પરમ લગની, પ્રીતિ અને પુરુષાર્થનું પકવ ફળ… (ભાગ-૨ અને અંતિમ)
લ્યો, આ ચીંધી આંગળી રજનીકુમાર પંડ્યા (ગયા હપ્તાથી ચાલુ) ‘મુકેશ ગીતકોશ’ના કામે મુકેશના નાના ભાઇ પરમેશ્વરીદાસ માથુરને મળીને, બહુ સુખદ અનુભવ લઇને દિલ્હીથી પાછા ફરતાં…
મુકેશ ગીતકોશ: પરમ લગની, પ્રીતિ અને પુરુષાર્થનું પકવ ફળ… (ભાગ-૧)
લ્યો, આ ચીંધી આંગળી રજનીકુમાર પંડ્યા આજથી નેવું વર્ષ પહેલા એટલે કે ૧૯૩૧માં મૂંગી ફિલ્મોને વાચા ફૂટી. એ પહેલાં ઓગણીસ વર્ષ સુધી ફિલ્મો મૂંગી હતી….
એક અવિસ્મરણીય દોસ્તી-સ્વ. ગિરીશ દવે સાથેની
લ્યો, આ ચીંધી આંગળી રજનીકુમાર પંડ્યા અમારી વચ્ચે હળવો એવો ઝગડો થઇ ગયો. વાત સાલ ૨૦૧૦ ની. એ મુંબઇ અને હું અમદાવાદ. પણ ઝગડો કરવા…
તાજી આઝાદી મળ્યાના સમયનું અવિસ્મરણીય એવું એક કાઠીયાવાડી નામ: ઢેબરભાઇ
લ્યો, આ ચીંધી આંગળી રજનીકુમાર પંડ્યા તાજીતાજી આઝાદી મળ્યાની સુગંધ સવારના ખીલેલા બગીચા જેવી હવામાં ફેલાયેલી હતી –“હેરી હેરી હલલલ હાલોવાલો, એરી એરી હાલોવાલો, વીરા…
કવિ ન્હાનાલાલની કેટલીક અજાણી વાતો
લ્યો, આ ચીંધી આંગળી રજનીકુમાર પંડ્યા આપણી ભાષાના મહાકવિ ન્હાનાલાલ વિષે એ વાતની કદાચ ઘણાને ખબર નહીં હોય કે જેમના એ આગળ ઉપર કટ્ટર વિરોધી…
વાચક–પ્રતિભાવ