Tag: Jwalant Nayak
ભાત ભાત કે લોગ : ડ્યુક એન્ડ ડચેસ ઓફ વિન્ડસર : કોની દયા ખાવી? કોને ધિક્કારવા?
જ્વલંત નાયક ગત અંકમાં આપણે એક સમયના (અને માત્ર થોડા દિવસો પૂરતા જ) ઈંગ્લેન્ડના રાજા એવા એડવર્ડ આઠમાની અને એની પ્રેમિકા-પત્ની વોલિસ સિમ્પસનની વાત માંડેલી….
ભાત ભાત કે લોગ : ધી ડ્યુક એન્ડ ડચેસ ઓફ વિન્ડસર : રાજારાણીની બધી વાર્તાઓ ‘પરીકથા’ નથી હોતી!
શ્રી જ્વલંત નાયકની ‘સાયન્સ ફેર’ શ્રેણીની જગ્યાએ હવેથી નવી શ્રેણી ‘ભાત ભાત કે લોગ’ પ્રકાશિત કરીશું. આ શ્રેણીના લેખનાં વિષય વસ્તુ વિશે ભાઈશ્રી જ્વલંત નાયક…
સાયન્સ ફેર – પીરિયડ્સ ઇન સ્પેસ : સ્ત્રી અવકાશયાત્રીઓની આ સમસ્યા વિષે વિચાર્યું છે કદી?!
જ્વલંત નાયક કરોડો-અબજો રૂપિયાના ખર્ચે થનારા આ મિશન માણસજાતના ભવિષ્ય સાથે જોડાયેલા હોય છે, આથી એમાં અનેક નાની નાની બાબતો પ્રત્યે તંતોતંત કાળજી રાખવી પડે…
સાયન્સ ફેર – કેસ્લર સિન્ડ્રોમ : શું ભવિષ્યમાં અવકાશીય સંશોધનો માટે કોઈ અવકાશ જ નહિ બચે?
જ્વલંત નાયક ‘સ્પેસ’ શબ્દ આજે દરેક દેશને આકર્ષી રહ્યો છે. કેમકે દરેક દેશને સ્પેસ – એટલે કે અવકાશ વિજ્ઞાનમાં અગ્રેસર હોવાના ફાયદા સમજાઈ ગયા છે….
સાયન્સ ફેર : એક એવો ભૂતિયો પુલ, જ્યાંથી શ્વાનો આત્મહત્યા કરે છે!
જ્વલંત નાયક શું પાલતુ પશુઓ કદી આત્મહત્યા કરે? શ્વાન માણસનો સૌથી વફાદાર મિત્ર ગણાય છે. અને તમને માનવામાં નહિ આવે, પણ દુનિયામાં એક એવુંય સ્થળ…
સાયન્સ ફેર : શું તમને ઈન્ટરનેટ યુઝ કરતી વખતે કદી આવો વિચાર આવ્યો છે?
જ્વલંત નાયક ૧૦ ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક એવા પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું જે ભારતની દક્ષિણે આવેલા અને ભારતીય ગણરાજ્યનો જ હિસ્સો ગણાતા આંદામાન-નિકોબાર ટાપુઓને ‘મેઈન…
સાયન્સ ફેર : ચેતતા રહેવું, ચીન અવકાશમાં પણ પત્તા બિછાવી રહ્યું છે!
જ્વલંત નાયક કોરોનાની વૈશ્વિક મહામારીને પગલે આજે આખું વિશ્વ ડૂબતી ઇકોનોમી સહિતની જાતજાતની સમસ્યાઓથી પરેશાન છે. એવામાં કોરોના વાઈરસના ઉદગમસ્થાન જેવું ચાઈના પોતાની જ મસ્તીમાં…
સાયન્સ ફેર : વીસમી સદીના આ ખૂની કાતિલોને આપણે વિજ્ઞાનના જોરે કાબૂ કર્યા છે.
જ્વલંત નાયક છેલ્લા મહિનાઓથી એક પ્રકારની નેગેટીવીટીએ આપણને સહુને બાનમાં લીધા છે. કોરોના જેવી વિશ્વવ્યાપી આફતમાં આવું વાતાવરણ સર્જાય એ સ્વાભાવિક છે. આફત સમયે અતિશય…
સાયન્સ ફેર : અંધાપો દૂર કરવા આવી રહી છે ‘બાયોનિક આય’
જ્વલંત નાયક બે-ત્રણ મહિના પહેલા મીડિયામાં રોજેરોજ પબ્લિશ થતા કોરોના કેસીસના વધતા આંકડા જોઈને આપણે પેનિક થઇ જતા હતા. આખો દિવસ એ વિષે ચર્ચાઓ કરતા….
સાયન્સ ફેર : સદીપુરાણી એ ઘટના વિષે આજેય કોઈ તર્ક નથી જડતો!
જ્વલંત નાયક શું અત્યારે તમે કહી શકો કે અમુક ખાસ ઘટનાઓ અને એની સાથે જોડાયેલી બાબતો એક સદી બાદ કેવું રહસ્ય પેદા કરશે? પ્રશ્ન રસપ્રદ…
વાચક–પ્રતિભાવ