Tag: Devika Dhruv

Posted in પદ્ય સાહિત્ય

ગરબાના ૯ દોહા

–દેવિકા ધ્રુવ ૧. હે…..બુલંદ નાદે, નોબત વાગે, મૃદંગ બાજે, માઝમ રાત, કસુંબ કોરે, આભની ટોચે, રતુંબ રંગે, સોહત માત. ૨. હે…ચુંદડી ઓઢી, સહિયર સાથે, માવડી…

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય

હળવો ગરબોઃ ઝૂમતણા ઝાંપેથી નીકળીને લો હવે

(કેસરિયો રંગ મને લાગ્યો ‘લા, ગરબા..ના ઢાળમાં) ઝૂમતણા ઝાંપેથી નીકળીને લો હવે,ચાલ્યાં આ ફેસબુકના ફળિયે રે લોલ. મંગળા, આરતી ને પૂજાના પાઠ સૌ,વંચાવવાને (!) મળિયે…

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય

દેવકીની પીડા..

શ્રાવણનો મહિનો એટલે તહેવારોના દિવસો. નાગપંચમીથી શરુ થઈને જન્માષ્ટમી અને પારણા સુધીનો ઉત્સવ. ‘નંદ ઘેર આનંદ ભયો’ના નારાઓમાં ડૂબેલો જનપ્રવાહ એક મહત્વની હસ્તીને જ જાણે ભૂલી…

આગળ વાંચો
Posted in વિવેચન - આસ્વાદ

કવિતા-અને-આસ્વાદ : શતદલ

શતદલ શતદલ પંખ ખીલત પંકજ પર, હસત નયન જ્યમ શ્યામ વદન પર. શત શત બૂંદ સરક દલ વાદળ, ભીંજત બદન નર નાર નવલ પર. ઘનન…

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય વિવેચન - આસ્વાદ

કવિતા-અને-આસ્વાદ : અંદર તો એવું અજવાળું, અજવાળું………

માધવ રામાનુજ અંદર તો એવું અજવાળું, અજવાળું……… ટળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું.! અંદર તો એવું અજવાળું, અજવાળું ……. ઊંડે ને…

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય

‘ગુજરાત છે’

૧લી મે એટલે કે ‘ગુજરાત સ્થાપના દિવસ’. તે નિમિત્તે શ્રી ગૌરાંગ વ્યાસના સ્વરાંકન અને  હ્યુસ્ટનના જાણીતા ગાયક શ્રી શેખર ફાટકના  અવાજમાં સ્વરબદ્ધ થયેલ રચનાઃ ‘ગુજરાત છે’…. દેવિકા રાહુલ ધુવ વાણી…

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય વિવેચન - આસ્વાદ

ગઝલઃ સલૂણી સાંજ ઝળહળતી…

કવિતા અને રસદર્શન :ગઝલઃ  સલૂણી સાંજ ઝળહળતી…  સલૂણી આજ આવીને, ઊભી આ સાંજ ઝળહળતી; જરા થોભો  અરે  સૂરજ, ન લાવો રાત ધસમસતી. હજી  હમણાં  જ  ઉતરી  છે, બપોરે બાળતી ઝાળો, જરા  થોભો  અરે ભાનુ, ભૂલાવો વાત બળબળતી….

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય વિવેચન - આસ્વાદ

મમ્મી પાછી આવ

કવિતા અને રસદર્શન મમ્મી પાછી આવ યામિનીબહેન વ્યાસ જાળાં ઉપર લટકી રહેલાં આપણા જૂના કૅલેન્ડરનું પાનું તો પલટાવ, મમ્મી, પાછી આવ! કહ્યાં વગર તું ક્યાં…

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય વિવેચન - આસ્વાદ

અર્ધે રસ્તે રાત પડી ગઈ

રક્ષા શુકલ પડતાં ‘ને આખડતાં ક્યારે અર્ધે રસ્તે રાત પડી ગઈ. અંધારા ઓળંગી ઊભી, ચોરેચૌટે વાત ચડી ગઈ. સમી સાંજના પાદર પ્હોંચી પગમાં એક ઉચાટ લઈને,…

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય વિવેચન - આસ્વાદ

કાવ્યાસ્વાદ: હું એવો દીવો શોધું છું.

ગઝલ : હું એવો દીવો શોધું છું.- -મહેશ રાવલ અણજોતી આડશ ઓગાળે હું એવો દીવો શોધું છું. ઓજસ આવે સૌના ભાગે હું એવો દીવો શોધું છું….

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય

જો તોડો વચન તો ડરાવે આ લોકો

દેવિકા રાહુલ ધ્રુવ   જો તોડો વચન તો ડરાવે આ લોકો, ને પાળો વચન તો રડાવે આ લોકો.   એ પાડે દિવાલો, પડે જ્યાં તિરાડો, બની…

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય વિવેચન - આસ્વાદ

“બાકી છે”

ગઝલઃ દેવિકા ધ્રુવ રસાસ્વાદ ઃ શ્રી સતીન દેસાઈ ‘પરવેઝ’ “બાકી છે” દેવિકા ધ્રુવ જીવન કે મોત વિષે ક્યાં, કશો કંઈ, અર્થ બાકી છે? ઘણી વીતી, રહી…

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય

અંગ્રેજ કવિ શ્રી Walter de la Mare ની કવિતા, The Shadow, નો ભાવાનુવાદ

પડછાયો સૂરજના છેલ્લાં કિરણો ઢળે, ને જગત આખું યે રાતના દરિયામાં ડૂબે; ત્યારે ઉપર ઊંચે એક મોટો, ગોળ ચંદ્ર તરે છે. એના ઉછીના લીધેલા તેજથી,…

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય

ગોલ્ફ

સ્પોર્ટ્સની દૂનિયામાં ગોલ્ફ એક અનોખી રમત છે. ૫ થી ૬ હજાર યાર્ડમાં પથરાયેલાં મેદાનમાં નિશ્ચિત્ત અંતર પર ૧૮ વર્તુળાકારના નાના ખાડા હોય જેને અંગ્રેજીમાં  hole…

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય વિવેચન - આસ્વાદ

નજર્યુંની વાગી ગઈ ફાંસ..

કવિ શ્રી વિવેક ટેલરની એક કવિતા (પ્રણયગીત)નું રસદર્શન.          નજર્યુંની વાગી ગઈ ફાંસ.. ભરબપ્પોરે ભરમેળામાં નજર્યુંની વાગી ગઈ ફાંસ, એક-એક પગલાના અધ્ધર…

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય વિવેચન - આસ્વાદ

આદિ તું, મધ્ય તું, અંત તું શ્રીકવિ, પૂર્ણને પામિયો શ્વાસ તારો : કવિતા – રસદર્શન

કવિતાઃ લતા હિરાણી રસદર્શનઃ દેવિકા રાહુલ ધ્રુવ આદિ તું, મધ્ય તું, અંત તું શ્રીકવિ, પૂર્ણને પામિયો શ્વાસ તારોતું જ ગોપી મહીં, તું જ કાના મહીં,…

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય

નાતાલનો નિર્જન નજ઼ારો…

દેવિકા ધ્રુવ ડિસેમ્બર મહિનો શરૂ થાય એટલે આંખ સામે ‘સ્નો અને ક્રિસ્મસ ટ્રી’ના દૄશ્યો દેખાવા માંડે. ટીવી ખોલીએ ને ઝીંગલ બેલ ઝીંગલ બેલ’ નું મ્યુઝીક…

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય

રાસ

દેવિકા રાહુલ ધ્રુવ સુશ્રી દેવિકા રાહુલ ધ્રુવનાં સંપર્ક સૂત્રો :ઈ-મેલઃ ddhruva1948@yahoo.comવેબઃ http://devikadhruva.wordpress.com

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય

‘એક અધૂરું કથન’

દેવિકા રાહુલ ધ્રુવ ‘એક અધૂરું કથન’ માં એક વટવૃક્ષની કથા છે,જેનું કલેજું કરવતથી કપાઈ જાય છે. નીલમબેન દોશી લિખીત એકાંકી નાટકઃ ‘એક અધૂરો ઈન્ટરવ્યુ’ના આધારે…

આગળ વાંચો
Posted in ગદ્ય સાહિત્ય

પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્રશ્રેણીનો છેલ્લો પત્ર નં ૫૨

નયના પટેલ, લેસ્ટર, યુકે પ્રિય દેવી, તારા ‘અક્ષરના અજવાળે’ આ એક વર્ષ જોત જોતામાં ઉજાગર થઈ ગયું. તારા ‘શબ્દોને પાલવડે’થી ખરેલી શબ્દો-સભર સંવેદનાઓ, મારી ‘ચરણ…

આગળ વાંચો
Posted in ગદ્ય સાહિત્ય

પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં. ૫૧

દેવિકા રાહુલ ધ્રુવ, હ્યુસ્ટન યુએસએ પ્રિય નીના, જીંદગીની ઘટનાઓના વિવિધ રંગો અને ભાવો વચ્ચે ઝુલતો તારો પત્ર મળ્યો. વાંચતા વાંચતા જ તારા પડોશીને ત્યાં બનેલ…

આગળ વાંચો
Posted in ગદ્ય સાહિત્ય

પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં. ૫૦

નયના પટેલ, લેસ્ટર, યુકે પ્રિય દેવી, તારો પત્ર વાંચવાની ખૂબ મઝા આવી. બાલ્યાવસ્થાનાં સ્મરણો અને વતનનો ઝુરાપો-બન્ને વિષયો સ-રસ રીતે તેં સાંકળ્યા. હું શહેરમાં જ…

આગળ વાંચો
Posted in ગદ્ય સાહિત્ય બીનવર્ગીકૃત

પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૯

દેવિકા રાહુલ ધ્રુવ, હ્યુસ્ટન યુએસએ પ્રિય નીના, Cruiseની વાતો અંગે આતુરતાપૂર્વક રાહ જોતી હતી ને ત્યાં તો ધાર્યા કરતા વહેલો, તારો રસથી ભર્યો ભર્યો પત્ર…

આગળ વાંચો
Posted in ગદ્ય સાહિત્ય બીનવર્ગીકૃત

પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં ૪૮

નયના પટેલ, લેસ્ટર, યુકે પ્રિય દેવી, કેરેબિયન ક્રુઝમાંથી પાછી આવી ગઈ અને સાવ બે અંતિમ છેડાની ઋતુનો અનુભવ લઉં છું. આવ્યા તે દિવસથી વરસાદી ઝરમર…

આગળ વાંચો
Posted in ગદ્ય સાહિત્ય બીનવર્ગીકૃત

પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૭

દેવિકા રાહુલ ધ્રુવ, હ્યુસ્ટન યુએસએ પ્રિય નીના, આ વખતે તારો પત્ર ટૂંકો જરૂર લાગ્યો, પણ ફરિયાદ નથી કરતી. ખરેખર તો તને દાદ દેવી પડે કે…

આગળ વાંચો