Tag: Biren Kothari
ચાલો, ભૂતકાળમાં જઈને અંગ્રેજોને હરાવતા આવીએ!
ફિર દેખો યારોં બીરેન કોઠારી કેલેન્ડર અનુસાર આપણે ભલે આગળ વધી રહ્યા હોઈએ, આજકાલ ભૂતકાળમાં સફર કરવાની મોસમ ચાલી રહી છે. અમૃતસરના સુવર્ણ મંદિર ખાતેના…
કૂતરું તેના માલિક જેટલું જ સારું કે ખરાબ હોય છે
ફિર દેખો યારોં બીરેન કોઠારી કૂતરાંની પ્રકૃતિ અનુસારની વર્તણૂંક અને માનવ સાથેના તેના સંબંધો વિશે થયેલા અમેરિકન અભ્યાસ વિશે ગયા સપ્તાહે આ કટારમાં લખાયું. દરમિયાન…
માણસ તાણે સ્વાર્થ ભણી
ફિર દેખો યારોં બીરેન કોઠારી સંયુક્ત કુટુંબોને સ્થાને વિભક્ત કુટુંબની સંખ્યામાં વૃદ્ધિ થવા લાગી, તેમજ શહેરીકરણ સતત વધતું રહ્યું તેને પગલે માણસમાં પાલતૂ પશુઓ રાખવાનું…
અમાનુષ (૧૯૭૫)
ટાઈટલ સોન્ગ બીરેન કોઠારી જે મિત્રો સિત્તેરના દાયકામાં બિનાકા ગીતમાલાના અઠંગ બંધાણીઓ રહી ચૂક્યા હશે એમને ‘અમાનુષ’ ફિલ્મનું કિશોરકુમારના સ્વરે ગવાયેલું ગીત ‘દિલ ઐસા કિસીને…
કાલ્પનિક પાત્ર સાથેનો વાસ્તવિક સંસાર શક્ય છે
ફિર દેખો યારોં બીરેન કોઠારી કોઈ વ્યક્તિ પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્ન કરે એ કંઈ સમાચાર ન કહેવાય. આમ છતાં, જાપાનના એક યુવક અકીહીકો કોન્ડાએ…
આઈ સાવન કી બહાર રે…
વેબગુર્જરી વિશેષ નિયમિત શ્રેણી પુરી થઈ ગઈ હોય અને નવી શ્રેણીની શોધ ચાલતી હોય ત્યારે થોડો સમય નિયમિત સમયપત્રકમાં જગ્યા ખાલી પડે. આવી સ્થિતિમાં એ…
ચલ દરિયા મેં ડૂબ જાયેં…
ફિર દેખો યારોં બીરેન કોઠારી આપણા પોતાના કે આપણી આસપાસના ઘણા વિસ્તારોમાં છેલ્લા કેટલાક ચોમાસા દરમિયાન જોવા મળે છે કે વરસાદને કારણે નવા નવા વિસ્તારોમાં…
માફ કરશો, મારા જન્મદિને મારા ચહેરે કેક ન ચોપડશો!
ફિર દેખો યારોં બીરેન કોઠારી અત્યાર સુધી ઉત્સવ અને ઉજવણીઓ જાણે કે ઓછા પડતા હોય એમ આપણા દેશમાં હવે પ્રચાર અને ચૂંટણી નિમિત્તે થતી ઉજવણીઓ…
પ્રવાસી હોય કે નિવાસી, વાઘનું રક્ષણ થવું જોઈએ!
ફિર દેખો યારોં બીરેન કોઠારી શાસક બદલાય તેનાથી થોડોઘણો ફેર પડતો હશે, પણ કેટલીક બાબતો અંગે કોઈ પણ પક્ષના શાસકોનો અભિગમ એકસમાન રહેતો હોય છે….
દો રોટી (૧૯૫૭)
ટાઈટલ સોન્ગ બીરેન કોઠારી ‘તાક ધિના ધિન!’ તાલના આ શબ્દો કાને પડતાં તેની પાછળ જ ‘બરસાત મેં… બરસાત મેં હમ સે મિલે તુમ સજન તુમ…
એમનું જીવન મૃત્યુનું રિહર્સલ હોય છે
ફિર દેખો યારોં બીરેન કોઠારી દુર્ઘટના એની એ જ છે. એ બનવાની પદ્ધતિ પણ એની એ જ. બદલાયાં છે કેવળ એનો ભોગ બનનારાંના નામ. માર્ચ,…
નુકસાનમાં નફો થયાની ખુશી એટલે…
ફિર દેખો યારોં બીરેન કોઠારી કુદરત અને કુદરતી બાબતો સાથે છેડછાડ કરવાનો મનુષ્યનો શોખ કદાચ માનવસંસ્કૃતિના ઈતિહાસ જેટલો જ પુરાણો હશે. કેમ કે, સભ્ય અને…
યુનિવર્સિટીએ અપનાવ્યો સાચી કેળવણીનો રાહ!
ફિર દેખો યારોં બીરેન કોઠારી આપણા રોજિંદા વ્યવહારમાં અનેક જાતનાં ફોર્મ ભરવાં પડતાં હોય છે. આવાં ફોર્મમાં નામ સહિત અન્ય વિગતો ભરવાની આવે ત્યારે તેમાં…
તમે ફક્ત ટિકીટ ખરીદો, બાકીનું બધું અમે સંભાળી લઈશું
ફિર દેખો યારોં બીરેન કોઠારી ત્રણેક મહિના પહેલાં આ કટારમાં ઝિમ્બાબ્વેથી ભારત લવાયેલા આફ્રિકન હાથી શંકર વિશે લખવામાં આવ્યું હતું. પ્રાણીવિનિમય થકી પારકા, પ્રતિકૂળ હવામાનવાળા…
ડિલીવરી બૉયની બઢતી અલાદ્દીનના જીન તરીકે થશે
ફિર દેખો યારોં બીરેન કોઠારી એક જમાનામાં અમુક લેખકો પોતાના વાચકોને ‘વાચકરાજ્જા’ કહીને સંબોધતા. વાચકો હશે તો પોતે ટકી રહેશે એવી કંઈક ભાવના આ સંબોધનમાં…
આનંદ આશ્રમ (૧૯૭૭
ટાઈટલ સોન્ગ બીરેન કોઠારી હિન્દી ફિલ્મોમાં સંગીતની બે મુખ્ય શૈલી (સ્કૂલ) એટલે પંજાબી અને બંગાળી. પંજાબી શૈલીમાં તાલનું માહાત્મ્ય, જ્યારે બંગાળી શૈલીમાં ભાવપ્રવણતાનો પ્રભાવ વધુ…
પર્યાવરણનો નહીં, પ્રતિષ્ઠાનો મુદ્દો
ફિર દેખો યારોં બીરેન કોઠારી વર્તમાન વર્ષે બજેટ દરમિયાન પોતાના વક્તવ્યમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ‘ઈન્ટરલીન્ક ઑફ રિવર્સ’ (નદી જોડો પ્રકલ્પ- આઈ.એલ.આર.)ના પાંચ પ્રકલ્પો સૂચિત કર્યા….
નદી જોડો યોજના: મુસીબતોને જાકારો કે પ્રકોપને નોંતરું?
ફિર દેખો યારોં બીરેન કોઠારી વિકાસની અનેકવિધ યોજનાઓની બોલબાલા વધી રહી છે. પર્યાવરણ પર આવી યોજનાઓની થનારી સંભવિત અસર અને તેને પહોંચી વળવાના પગલાં અંગેના…
શરમથી ધરમનું ભાન કરાવવવાની ઝુંબેશ
ફિર દેખો યારોં બીરેન કોઠારી પ્રત્યેક ગામ, નગર કે શહેરની આગવી ઓળખ હોય છે. હવે થઈ રહેલા વિકાસના પ્રતાપે શહેરો એકવિધ થવા લાગ્યાં છે, અને…
અંગ્રેજી આવડે નહીં, ગુજરાતી ગમતું નથી
ફિર દેખો યારોં માતૃભાષાનો બેડો પાર કરીએ બીરેન કોઠારી ભાષાગૌરવ અને ભાષાઝનૂન વચ્ચે પાતળી ભેદરેખા હોય છે. માતૃભાષા કોઈને પસંદગીથી પ્રાપ્ત થતી નથી. તેમાં કોઈ…
તૂફાન ઔર દિયા (૧૯૫૬)
ટાઈટલ સોન્ગ બીરેન કોઠારી અભિવ્યક્તિના મુખ્ય બે પ્રકાર ગણાવી શકાય: મુખર (loud) અને સૂક્ષ્મ (subtle). પેટાપ્રકાર અનેક છે, પણ સામાન્ય રીતે એમ કહી શકાય કે…
ભાષાને વળગી શકે ભૂર, રાજકારણમાં જીતે એ શૂર
ફિર દેખો યારોં બીરેન કોઠારી ભાષાનો પ્રવાહ નદીના પ્રવાહની જેમ સતત બદલાતો રહે છે. સો વરસ પહેલાંની આપણી ગુજરાતી ભાષા જોઈને આજે આપણને હસવું આવે,…
કબ કે બિછડે હુએ હમ આજ કહાં આ કે મિલે
ફિર દેખો યારોં બીરેન કોઠારી ટેક્નોલોજી બેધારી તલવાર જેવી હોય છે, કેમ કે, એ નિર્જીવ છે. તેનો ઉપયોગ કોણ કરે છે એની પર તેનો મોટો…
પશ્ચિમ ઘાટ: વિનાશ અને વિકાસ વચ્ચેની ખેંચતાણ
ફિર દેખો યારોં બીરેન કોઠારી કોઈ પણ દેશનું ભૂપૃષ્ઠ તેની આગવી નૈસર્ગિક વિશેષતા હોય છે. ભૂપૃષ્ઠની સીધી અસર જે તે વિસ્તારની આબોહવા પર પડતી હોય…
લતા મંગેશકર ગાયિકા પહેલાં હતાં, બીજું બધું પછી!
ફિર દેખો યારોં બીરેન કોઠારી કોઈ જાણીતી વ્યક્તિની ચિરવિદાય ટાણે ખાસ કરીને બે પ્રકારની અભિવ્યક્તિ જોવા-વાંચવા મળે છે. પહેલો પ્રકાર અહોભાવપ્રેરિત અભિવ્યક્તિનો છે, જેમાં અતિશયોક્તિઓનો…
વાચક–પ્રતિભાવ