Tag: Bhagwan Thavrani

Posted in ચિંતન

લુત્ફ-એ-શેર : મણકો #૨૫

ભગવાન થાવરાણી ઉર્દૂ શાયરીનો એવો કોણ શોખીન હશે જે ફિરાક ગોરખપુરીને નહીં ઓળખતો હોય ? રઘુપતિ સહાય નામધારી આ મહાન શાયરે આખી જિંદગી એ માન્યતાનો…

આગળ વાંચો
Posted in પરિચયો

સત્યજિત રાયની સૃષ્ટિ – ૭ : મહાનગર

ભગવાન થાવરાણી સત્યજિત રાયની એક ફિલ્મકાર તરીકેની મહાનતાના કેટલાક કારણોમાંનુ એક છે એમની ફિલ્મોનું વિષય-વૈવિધ્ય ! ૩૭ વર્ષની દીર્ઘ કારકિર્દીમાં ૨૯ ફીચર ફિલ્મો અને સાત…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર : મણકો # ૨૪

ભગવાન થાવરાણી બે’ક હપ્તા પહેલા શાયર ઝુબૈર અલી તાબિશ અને એમના એક શેરની વાત નીકળેલી. એ જ  ‘ પ્રથમ દ્રષ્ટિએ પતંગિયાઓ ઉપર નિશાન તાકતા દેખાતા…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર : મણકો #૨૩

ભગવાન થાવરાણી ઉર્દૂ શાયરોમાં ખાસ્સી સંખ્યામાં બદાયુની છે. સૌથી વિખ્યાત શકીલ બદાયુની ઉપરાંત ફાની, અસદ અને ખાસ તો ફહમી બદાયુની . નાની બહરના શેરો –…

આગળ વાંચો
Posted in પરિચયો

સત્યજિત રાયની સૃષ્ટિ – ૬ : જલસા ઘર

ભગવાન થાવરાણી ડેરેક માલ્કમ એક બ્રિટિશ ફિલ્મ પત્રકાર છે. વિશ્વ સમુદાયમાં આ ક્ષેત્રનું એક આદરપાત્ર નામ. એમણે એકવાર કહ્યું હતું કે વિશ્વની સર્વકાલીન શ્રેષ્ઠ સો…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર : મણકો #૨૨

ભગવાન થાવરાણી અમજદ ઈસ્લામ અમજદ ઉર્દૂ સાહિત્યનું બહુમુખી વ્યક્તિત્વ છે. એમનો એક શેર જુઓ : ઉસ કે લહજે મેં બર્ફ થી લેકિનછૂ કે દેખા તો…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર : મણકો #૨૧

ભગવાન થાવરાણી કોમેડિયન રાજેન્દ્રનાથ ફિલ્મોમાં એમની ઉટપટાંગ જોકર જેવી સ્થૂળ હરકતો માટે મશહૂર હતા. અજબ વાત એ કે પોતાની અંગત જિંદગીમાં એ બેહદ ગંભીર પ્રકૃતિના…

આગળ વાંચો
Posted in પરિચયો

સત્યજિત રાયની સૃષ્ટિ – ૫: શતરંજ કે ખિલાડી

ભગવાન થાવરાણી આપણે છેલ્લે ચર્ચી એ જન – અરણ્ય પછી તુર્ત જ આવી એમની પહેલી અને એક રીતે એકમાત્ર હિંદી ફીચર ફિલ્મ શતરંજ કે ખિલાડી….

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર : મણકો #૨૦

ભગવાન થાવરાણી ઉર્દૂ શાયરોના નામો બાબતે એક રસપ્રદ બાબત એ કે માત્ર નામ પરથી તમે કોઈ શાયરના મઝહબની કલ્પના ન કરી શકો ! એ યોગ્ય…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર : મણકો #૧૯

ભગવાન થાવરાણી ફરી એક વાર ઉર્દૂ શાયેરાઓ તરફ જઈએ. હમીદા શાહીન એટલે પાકિસ્તાનની વર્તમાન કવયિત્રીઓમાં એક મોટું નામ. એમનો એક શેર છે : ફઝા  યૂં…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર : મણકો #૧૮

ભગવાન થાવરાણી નવી પેઢીના કેટલાક ઉર્દૂ શાયરોએ પણ પોતાની અલાયદી અને ઉમદા છબી ઉપસાવી છે. આવા કેટલાક નામોમાં એક છે ઝુબૈર અલી તાબિશ.  એમની શાયરીથી…

આગળ વાંચો
Posted in પરિચયો

સત્યજિત રાયની સૃષ્ટિ – ૪: જન – અરણ્ય

ભગવાન થાવરાણી સીમાબદ્ધ પછી બરાબર પાંચ વર્ષે આવી કલકત્તા ટ્રાઈલોજીની અંતિમ ફિલ્મ યાને જન – અરણ્ય. એ દરમિયાન અન્ય એક મહાન બંગાળી સર્જક મૃણાલ સેન…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર : મણકો #૧૭

ભગવાન થાવરાણી ઉર્દૂ સાહિત્યમાં જોન એલિયા એક એવું વ્યક્તિત્વ હતું જેમની વાણીમાં સદાય તેજાબ ભભૂકતો. બેફામ અને કોઈની સાડીબાર ન રાખનાર માણસ ! મુશાયરાઓમાં લોકપ્રિય…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર : મણકો #૧૬

ભગવાન થાવરાણી એવું પણ નથી કે ઝબકાર-સમ શેર જૂની ડાયરીઓમાં જ દર્જ હોય ! આવા શેરોનો પરિચય વર્તમાનમાં પણ ક્યારેક થતો રહે છે. હમણાં થોડા…

આગળ વાંચો
Posted in પરિચયો

સત્યજિત રાયની સૃષ્ટિ – ૩ – સીમાબદ્ધ

ભગવાન થાવરાણી કલકત્તા ટ્રાઈલોજીની ફિલ્મોમાં પ્રતિદ્વંદી પછીના જ વર્ષે આવી સીમાબદ્ધ. મણિશંકર મુખર્જી ઉર્ફે શંકરની એ જ નામની નવલકથા પર આધારિત.  અગાઉની ફિલ્મની જેમ અહીં…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર : મણકો #૧૫

ભગવાન થાવરાણી અનેક શેર એવા હોય છે જે મહાન નથી હોતા પણ આપણને ખૂબ ગમે છે. કારણો આગવાં અને અંગત હોય. આ લેખમાળામાં એવા શેરો…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ – એ–શેર : મણકો # ૧૪

– ભગવાન થાવરાણી !– wp:image {“align”:”left”,”id”:14345,”sizeSlug”:”large”} –> કેટલાય શેર એવા હોય છે જે પોતે જ એક પરિપૂર્ણ વાર્તા – સમ હોય. શાયર પોતે તો કદી…

આગળ વાંચો
Posted in પરિચયો

સત્યજિત રાયની સૃષ્ટિ – ૨ પ્રતિદ્વંદી

– ભગવાન થાવરાણી આગંતુક – સત્યજિત રાયની અંતિમ ફિલ્મની વાત વિગતે કર્યા પછી ઇતિહાસમાં બાવીસ વર્ષ પાછળ જઈએ. એ પીછેહઠમાં રાયની શાખા પ્રશાખા, ગણશત્રુ, ઘરે…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ – એ–શેર : મણકો # ૧૩

– ભગવાન થાવરાણી મુનવ્વર રાણા મહેફિલો, મુશાયરાઓના શાયર છે. ખૂબ સુંદર લખે છે અને ખૂબ ભાવુક છે. ક્યારેક કોઈક આપવીતી જેવી રચનાનું પઠન કરતાં બેઝિઝક…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ – એ–શેર : મણકો # ૧૨

– ભગવાન થાવરાણી થોડાક સમય પહેલાં પરવીન શાકિર સાહેબાના શેરની વાત કરી આપણે. પરવીન જીનો તો ખેર ! ઉર્દુ શાયરાઓમાં કોઈ જોટો નથી. એ એકમેવ…

આગળ વાંચો
Posted in પરિચયો

સત્યજિત રાયની સૃષ્ટિ – ૧ – આગંતુક

– ભગવાન થાવરાણી સત્યજીત રેની સૃષ્ટિમાં પ્રવેશ તો વર્ષો પહેલાં કરી ચૂક્યો હતો, દાયકાઓ પહેલાં દુરદર્શન પર એમની પથેર પાંચાલી જોઇ ત્યારે. પછી એ ફિલ્મ…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ – એ – શેર મણકો # ૧૧

– ભગવાન થાવરાણી ભોપાલી કહેવડાવવા વાળા ઘણા શાયરો છે. અસદ ભોપાલી, તાજ ભોપાલી, મંઝર ભોપાલી. એટલે સુધી કે જે મોહતરમાને આપણે માત્ર કવ્વાલીની મહારાણી તરીકે…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ – એ–શેર : મણકો # ૧૦

– ભગવાન થાવરાણી અહમદ ફરાઝ પછી તુરંત પરવીન શાકિરની રચના આવે એ લાઝમી છે. લોકવાયકા એવી છે કે આ બન્ને એકબીજાની ખૂબ નિકટ હતાં. જોકે…

આગળ વાંચો
Posted in પરિચયો

સત્યજિત રાયની સૃષ્ટિ : આ મુ ખ

ભગવાન થાવરાણી બધી જ કળાઓમાં ફિલ્મોનું એક અનોખું સ્થાન છે. કંઈ કેટલીય કળાઓનો સમન્વય છે આ એક વિધામાં. અન્ય કળાઓની જેમ એ પણ સંપ્રેષણનું માધ્યમ…

આગળ વાંચો
Posted in વિવેચન - આસ્વાદ

લુત્ફ–એ–શેર : મણકો # ૯

– ભગવાન થાવરાણી અહમદ  ‘ ફરાઝ ‘ આપણા યુગના બહુ મોટા ગજાના કવિ છે. પ્રેમ, વિરહ અને સંબંધો-વિષયક એમની સેંકડો ગઝલો બધા જ દિગ્ગજ ગઝલ-ગાયકોએ…

આગળ વાંચો