Tag: Bhagwan Thavrani

Posted in વિવેચન - આસ્વાદ

ઈંગમાર બર્ગમેનનું આંતર – વિશ્વ : મણકો ૫ – મહોરું – PERSONA (1966)

ભગવાન થાવરાણી મહાન સ્વીડીશ ફિલ્મ-સર્જક ઈંગમાર બર્ગમેનની (૧૯૧૮ – ૨૦૦૭) સર્જેલી આશરે ૪૬ ફિલ્મોમાંથી એમની પસંદ કરેલી દસ ફિલ્મોની વિસ્તૃત ચર્ચાની આ શ્રેણીમાં આપણે અત્યાર લગી એમની ચાર ફિલ્મો SO CLOSE TO LIFE ( 1958…

આગળ વાંચો
Posted in વિવેચન - આસ્વાદ

ઈંગમાર બર્ગમેનનું આંતર – વિશ્વ : મણકો ૪ – લગ્ન દ્રષ્યાવલિ (૧૯૭૪ ) | SCENES FROM A MARRIAGE

ભગવાન થાવરાણી ઈંગમાર બર્ગમેનની ફિલ્મો – વિશેષ કરીને સ્ત્રીપુરુષ સંબંધો, પ્રેમ, લગ્ન, લગ્નોત્તર સંબંધો વિષયક – નું મૂલ્યાંકન કરતાં પહેલાં એ સમજી લેવું પડે કે આ…

આગળ વાંચો
Posted in વિવેચન - આસ્વાદ

ઈંગમાર બર્ગમેનનું આંતર – વિશ્વ : મણકો ૩ – જંગલી સ્ટ્રોબેરીઝ – Wild Strawberries – Smultronstallet

ભગવાન થાવરાણી આવો, લેખમાળાના આ ત્રીજા મણકામાં વાત કરીએ ઈંગમાર બર્ગમેનની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક અને અનેકના ( અને મારા ) મતે એમની શ્રેષ્ઠતમ એવી ૧૯૫૭ની બ્લેક એંડ…

આગળ વાંચો
Posted in વિવેચન - આસ્વાદ

ઈંગમાર બર્ગમેનનું આંતર – વિશ્વ : મણકો ૨ : પાનખરનું સંગીત – Autumn Sonata ( 1978 ) – HOSTOSONATEN ( સ્વીડીશ )

ભગવાન થાવરાણી ઈંગમાર બર્ગમેનની ૧૯૫૮ ની શ્વેત-શ્યામ ફિલ્મ So Close To Life ના રસાસ્વાદ પછી આવીએ એમની ૧૯૭૮ ની રંગીન અને વિચક્ષણ ફિલ્મ AUTUMN SONATA પર….

આગળ વાંચો
Posted in વિવેચન - આસ્વાદ

ઈંગમાર બર્ગમેનનું આંતર – વિશ્વ : મણકો ૧ # જીવન સમીપે – So close to the life

ભગવાન થાવરાણી ઈંગમાર બર્ગમેનની ફિલ્મોના રસાસ્વાદનું મંગલાચરણ કરીએ. એમની જગપ્રસિદ્ધ ફિલ્મો તો છે  વિંટર લાઈટ્સ (૬૩), વાઈલ્ડ સ્ટ્રોબેરીઝ (૫૭), ઓટમ સોનાટા (૭૮), સીન ફ્રોમ અ મેરેજ (૭૪),…

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય

કાવ્યાનુવાદ – The End and the Beginning : અંત અને આરંભ

વિસલાવા શિંમ્બોર્સકાને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી તેમને ૧૯૯૬માં નોબેલ પુરસ્કાર મળ્યો તે પછી. ત્યાર બાદ તેમનાં બહુ ઘણાં કાવ્યોના અગ્રેજીમાં અનુવાદ થયા છે. સૂક્ષ્મ વિનોદ,વક્રોક્તિ કે…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર: મણકો # ૧૦૧ : : અંતિમ હપતો

ભગવાન થાવરાણી લો, આવી પહોંચ્યા આ આખરી મુકામે અને એકવાર ફરીને ગાલિબ સમીપે, જ્યાંથી સફરનો આરંભ કર્યો હતો. બશીર બદ્રે કહ્યું હતું : યે એક પેડ…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર: મણકો #૧૦૦

ભગવાન થાવરાણી આશરે બે વર્ષના સફર પછી આખરે આવી ઊભા આ શૃંખલાના સોમાં મુકામ પર. અગાઉ ઉલ્લેખી ચૂક્યો છું તેમ શ્રેણીનો ૧૦૧ મો અને અંતિમ પડાવ…

આગળ વાંચો
Posted in પરિચયો વિવેચન - આસ્વાદ

ઈંગમાર બર્ગમેનનું આંતર – વિશ્વ : પ્રસ્તાવના

ઈંગમાર બર્ગમેન – જીવન : કારકિર્દી – પ્રાસંગિક પરિચય ભગવાન થાવરાણી દુનિયાના ૧૯૫ દેશો. આ દરેક દેશમાં ઉચ્ચ કક્ષાના સંવેદનશીલ કલાકારો – લેખકો, કવિઓ, ચિત્રકારો, સંગીતકારો…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર: મણકો # ૯૯

ભગવાન થાવરાણી મૂળભૂત રીતે આ શૃંખલામાં આપ સૌને એવા શેરોનો પરિચય કરાવવાનો હતો જે મારી અડધી સદી  જૂની ડાયરીઓમાં શાયરના નામ વિના દર્જ છે. ગૂગલની (…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર: મણકો # ૯૮

ભગવાન થાવરાણી એક ગુમનામ શાયર કહે છે : આદમી પહચાના જાતા હૈ કયાફા દેખ કર ખત કા મઝમૂં ભાંપ લેતે હૈં લિફાફા દેખ કર (કયાફા એટલે…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર: મણકો # ૯૭

ભગવાન થાવરાણી કહે છે, કવિતા અને સાહિત્યમાં જે કંઈ કહેવાપાત્ર હતું એ બધું જ કહેવાઈ ચૂક્યું છે. હવે જે કંઈ કહેવાય છે એ પુનરાવર્તન માત્ર છે, પરંતુ…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર: મણકો # ૯૬

ભગવાન થાવરાણી અહમદ ‘ ફરાઝ ‘ તો ખેર ઉર્દૂના ટોચના શાયર છે જ, એક અન્ય દિલચસ્પ ફરાઝ પણ છે, તાહિર  ‘ફરાઝ‘. રામપૂરના છે અને મુશાયરાઓમાં પોતાની…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર: મણકો # ૯૫

ભગવાન થાવરાણી શારિક કૈફી બરેલીના છે, વસીમ બરેલવીની જેમ. શારિકનો અર્થ થાય તેજસ્વી. એમના વાલિદ કૈફી વજદાની પણ ઉર્દૂના વિખ્યાત શાયર હતા. એમના એક શેરથી વાતનો…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર: મણકો # ૯૪

ભગવાન થાવરાણી બહુ જ નાની વય છતાં કેટલાક શાયરોની રચનાઓની સંવેદનશીલતા અને પરિપક્વતા જોતાં અચરજ થાય અને પ્રસન્નતા પણ. માત્ર પાંત્રીસ વર્ષના ઉમૈર નજ્મી આવા એક…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર: મણકો # ૯૩

ભગવાન થાવરાણી બ્રિટિશ લેખક જેફરી આર્ચરની વાર્તાઓની એક ખાસિયત રહેતી. લગભગ દરેક વાર્તાનું હાર્દ – રહસ્ય હમેશા ખૂલે વાર્તાના છેલ્લા પરિચ્છેદમાં, ક્યારેક તો છેલ્લા વાક્યમાં !…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર: મણકો # ૯૨

ભગવાન થાવરાણી રસા ચુગતાઈનું નામ લેતાં જ યાદ આવે આપણા પોતીકાં ઈસમત ચુગતાઈ આપા. એમ તો રસા સાહેબ પણ ક્યાં પારકા હતા ! જન્મ અહીંના સવાઈ…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર: મણકો # ૯૧

ભગવાન થાવરાણી આગળ ચાલીએ. મેરે મહેબૂબ નામની એક ફિલ્મ પાકિસ્તાનમાં પણ બનેલી ૧૯૬૬ માં. આ ફિલ્મમાં નૂરજહાં દ્વારા ગવાયેલી એક ગઝલનો મત્લો છે : હર કદમ…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર: મણકો # ૯૦

ભગવાન થાવરાણી વધુ એક બદાયુનીની વાત કરીએ. ‘ ફાની ‘ બદાયૂની. આ પહેલાં આપણે ફહમી, શકીલ અને મહશર બદાયુની વિષે સંક્ષેપમાં ચર્ચા કરી ગયા. એ પહેલાં…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર: મણકો # ૮૯

ભગવાન થાવરાણી હવે ગુલઝાર. અસલ નામ સંપૂર્ણસિંહ કાલરા. જાવેદ અખ્તર જેટલી જ લોકપ્રિય હસ્તી. પોતાની રૂમાની અને જઝબાતી રચનાઓ માટે હિંદુસ્તાન જ નહીં, સમગ્ર વિશ્વના ઉર્દૂ…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર: મણકો # ૮૮

ભગવાન થાવરાણી શરુઆતમાં એમ વિચારેલું કે આ લેખમાળામાં ફિલ્મો સાથે સંકળાયેલા શાયરોને બાકાત રાખીશું. એમના રચનાઓથી બધા વાકેફ તો છે. ( ઉપરાંત, ભવિષ્યમાં ફિલ્મી ગઝલો અને શાયરો વિષે…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર: મણકો # ૮૭

ભગવાન થાવરાણી આ શ્રંખલા ૧૦૧ નંબરના હપ્તા સાથે સમાપ્ત કરીશું. અત્યાર સુધી કેવળ ગાલિબના બે હપ્તા થયા છે ( પ્રારંભિક બન્ને ). બાકીના દરેક શાયરનો એક…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર: મણકો # ૮૬

ભગવાન થાવરાણી અઝહર  ‘ ફરાગ ‘ પાકિસ્તાની શાયરોમાં તૈમૂર હસનથી પણ પછીની પેઢીના શાયર છે પણ એમની કલમ તૈમૂર જેવી જ ધારદાર છે. આ નવા શાયરોમાં…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર: મણકો # ૮૫

ભગવાન થાવરાણી વધુ એક અજાણ્યું નામ. તારિક કમર. ગયા હપ્તે વાત કરી તે તૈમૂર હસન અને આ તારિક સાહેબની ઉંમર અને લહેજાની તલ્ખી એકસરખી. ફરક એટલો…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર: મણકો # ૮૪

ભગવાન થાવરાણી તૈમૂર હસન પાકિસ્તાનના શાયર છે. ઉંમર માત્ર ૪૫ પરંતુ એમની કલમ આજે પણ પુરબહારમાં છે. એ અને એમની પેઢીના અન્ય શાયરો જે આત્મવિશ્વાસ અને…

આગળ વાંચો