Tag: વ્યંગ્ય કવન
વ્યંગ્ય કવન (૫૮) : વોટ્સએપનો દરિયો
રક્ષા શુક્લ વોટ્સએપના દરિયામાં ડૂબકી જ્યાં દીધી, સરનામાં મળતાં દસ-બાર,એન્ડ્રોઈડનાં આકાશે ટહુકાની ટોળી, ગજવામાં ભરતા શી વાર ? ‘મોર્નિંગ ગુડ’ રેડી ને મંદિરના દેવો તો…
વ્યંગ્ય કવન (૫૭) : ગાડી જોડે છે
રક્ષા શુક્લ ગીતોની ગાડી જોડે છે. કવિ એફ.બી.માં ઘૂસીને, ડિફરન્ટ ડિફરન્ટ માલ ચૂસીને,ગઝલોની ગાગર ફોડે છે. લલ્લુજીના જોડકણાં પર લાઈક્સ જોઇને થાય બળાપો,ટેન્શનમાં છું’ કિયા…
વ્યંગ્ય કવન : (૫૬) – ધરમનો..
હરદ્વાર ગોસ્વામી રહ્યો નથી રણકાર ધરમનો,તૂટી ગયો છે તાર ધરમનો. ગુરુવર્યના ગજવામાંથી,સરસર સરતો સાર ધરમનો. રાતે ચોર લૂટારાઓનો,દિવસે છે અંધાર ધરમનો. શંખ, આરતી, લઇ ઊભો…
વ્યંગ્ય કવન : (૫૫) – લગન કરી લે યાર
હરદ્વાર ગોસ્વામી લગન કરી લે યાર. સ્વયંની સોપારી દઈને, ખુદને ગોળી માર.લગન કરી લે યાર. સોનાના પીંજરની સામે પાંખ મૂકીને આવ્યો,રૂપાળાં સપના જોવામાં આંખ મૂકીને…
વ્યંગ્ય કવન : (૫૪) – રોટી ઝુરાપો
રક્ષા શુક્લ મારી રગરગમાં રોટી ઝુરાપો.કહે ઘઉંની એ હોય, વળી ગોળગોળ હોય,કોઈ એકાદી ઝાંખી તો આપો ! માંડ ફુલાવી છાતી ખોંખારી કહયું, ‘પ્રિયે, રોટી કરવાનું…
વ્યંગ્ય કવન : (૫૩) – આધુનિક છપ્પા
આધુનિક છપ્પા એક હસ્તને એવું ચેન, કાગળ દેખી પકડે પેન;પેન મહીંથી દદડે શાહી, એને અક્ષર ગણતો ચાહી; ટીપાં એમ સૌ ટોળે વળે, પછી હસ્તને આખો…
વ્યંગ્ય કવન : (૫૨) : ફેસબુકનો શાયર
અગાઉ વે.ગુ.માં પગરણ માંડી ચૂકેલા કવિ શ્રી હરદ્વાર ગોસ્વામીનું એક મઝાનું વ્યંગ્ય-કવન ભાવકો માટે સસ્નેહ.. = દેવિકા ધ્રુવ, સંપાદન-સમિતિ, પદ્યવિભાગ ફેસબુકનો શાયર હરદ્વાર ગોસ્વામી ફેસબુકનો…
વ્યંગ્ય કવન : (૫૧) – ચીનની વસ્તુ બધી સસ્તી પડી
સુરતનિવાસી કવયિત્રી -પ્રજ્ઞા દીપક વશીના, વાર્તા, નવલકથા, કવિતા, લલિતનિબંધ, હાસ્ય નિબંધ, નાટકો, હાસ્ય કવિતામાં વગેરે જુદાં જુદાં સાહિત્ય સ્વરૂપોમાં કુલ ૯ જેટલાં પુસ્તકો પ્રગટ થયાં…
વ્યંગ્ય કવન : (૫૦) – એક વ્યંગ્ય-કવન
દેખાય સરસ તાજું-માજું, આ કાષ્ઠ સફરજન જેમ બધું, બકરીના ગળાના આંચળ જેવા વ્યર્થ પ્રદર્શન જેમ બધું, અંધેર નગરનો ન્યાય જુઓ, અપરાધી અગર લાગે દુબળો, શૂળીની…
વાચક–પ્રતિભાવ