Tag: વિસરાતી યાદો_સદા યાદ રહેતાં ગીતો

Posted in ફિલ્મ સંગીત

મન્ના ડે – ચલે જા રહેં હૈ… – ૧૯૫૬

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ મન્ના ડે – મૂળ નામ: પ્રબોધ ચંદ્ર ડે, (૧ મે, ૧૯૧૯ – ૨૪ ઓક્ટોબર, ૨૦૧૩)ની બાળપણમાં તાલીમ કુસ્તીદાવોમાં મહારથ માટે થયેલી….

આગળ વાંચો
Posted in ફિલ્મ સંગીત

હસરત જયપુરી : શંકર જયકિશન સિવાયના સંગીતકારો માટે લખેલાં ગીતો : ૧૯૬૦

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ હસરત જયપુરી (મૂળ નામ – ઈક઼બાલ હુસ્સૈન- જન્મ: ૧૫ એપ્રિલ, ૧૯૨૨ | અવસાન: ૧૭ સપ્ટેમ્બર, ૧૯૯૯) ને સાહિર લુધિયાનવીની સમકક્ષ કદાચ…

આગળ વાંચો
Posted in ફિલ્મ સંગીત

ગુલામ મોહમ્મદ અને તેમનાં ગાયકો : ૧૯૫૦-૧૯૫૨

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ ગુલામ મોહમ્મદ (જન્મ: ૧૯૦૩ – અવસાન: ૧૭ માર્ચ ૧૯૬૮)ની ૧૯૪૩થી ૧૯૪૯ની સંગીત રચનાઓએ તેમને એક આગવા તાલવાદક તરીકે પ્રસ્થાપિત કરવાની સાથે…

આગળ વાંચો
Posted in ફિલ્મ સંગીત

તલત મહમૂદનાં યુગલ ગીતો શમશાદ બેગમ સાથે

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ તલત મહમૂદ (૨૪ ફેબ્રુઆરી ૧૯૨૪ – ૯ મે ૧૯૯૬)ની હિંદી ફિલ્મ જગતની કારકિર્દીની શરૂઆત તો ૧૯૪૫ થી થઈ હતી, પરંતુ તેને…

આગળ વાંચો
Posted in ફિલ્મ સંગીત

જયદેવની તેજસ્વી સંગીત પ્રતિભાનું મૂલ્ય હંમેશાં ઓછું અંકાયું – ૧૯૭૪ – ૧૯૭૫

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ જયદેવ (વર્મા, જન્મ ૩ ઓગસ્ટ, ૧૯૧૯ – અવસાન ૬ જાન્યુઆરી, ૧૯૮૭)ની કારકિર્દીનાં ૧૯૩૩માં માંડેલાં પહેલાં પગરણથી તેમનાં ૧૯૮૭માં અવસાન સુધી આ…

આગળ વાંચો
Posted in ફિલ્મ સંગીત

સંગીતકાર સાથેનું મોહમ્મદ રફીનું સૌપ્રથમવાર યુગલ ગીત : ૧૯૪૪-૧૯૪૮ [૨]

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ વર્ષ ૧૯૪૭-૧૯૪૮ મુંબઈ સ્થિત કલાકાર સજિદ શેખે મોહમ્મદ રફીના ૯૩મા જન્મ દિવસે (જન્મ ૨૪-૧૨-૧૯૨૪ । અવસાન ૩૧ -૭-૧૯૮૦) બનાવેલ આ ગુગલ…

આગળ વાંચો
Posted in ફિલ્મ સંગીત

શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મ ગીતો – ૧૯૫૮થી ૧૯૬૦

સંકલન અને રજૂઆત : અશોક વૈષ્ણવ સલીલ ચૌધરી (જન્મ: ૧૯-૧૧-૧૯૨૫ / અવસાન: ૫-૯-૧૯૯૫) નો સ્વભાવ સહજ લગાવ લોકસંગીત તરફ હતો, જે તેમનાં સંગીતમાં માધુર્યભરી સુરાવલિઓમાં…

આગળ વાંચો
Posted in ફિલ્મ સંગીત

શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓ – ૧૯૫૫-૧૯૫૬ (આંશિક)

સંકલન અને રજૂઆત : અશોક વૈષ્ણવ શંકર (સિંઘ રઘુવંશી) – જન્મ ૨૫-૧૦-૧૯૨૨ – અવસાન ૨૪-૪ -૧૯૮૭ – શંકર જયકિશનની જોડી માં ઉમર અને શરૂઆતના અનુભવના…

આગળ વાંચો
Posted in ફિલ્મ સંગીત

હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતો – ૧૯૬૨

સંકલન અને રજૂઆત : અશોક વૈષ્ણવ હસરત જયપુરી  (મૂળ નામ ઈક઼્બાલ હુસ્સૈન) – જન્મ ૧૫-૪-૧૯૨૨ । અવસાન ૧૭-૯-૧૯૯૯ – બહુવિધ ભાવોનાં ગીતો પર કૌશલ્ય ધરાવતા…

આગળ વાંચો
Posted in ફિલ્મ સંગીત

શૈલેન્દ્રનાં સાર્દુલ ક્વાત્રા અને મુકુલ રોય સાથેનાં ગીતો

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ શૈલેન્દ્રનાં (મૂળ નામ: શંકરદાસ કેસરીલાલ (જન્મ: ૩૦ ઓગસ્ટ, ૧૯૩૩ – અવસાન: ૧૪ ડિસેમ્બર ૧૯૯૬) ગીતોમાં શંકર જયકિશન સાથેનાં ગીતો જ સિંહફાળે…

આગળ વાંચો
Posted in ફિલ્મ સંગીત

સંગીતકાર સાથેનું મોહમ્મદ રફીનું સૌપ્રથમવાર યુગલ ગીત : ૧૯૪૪-૧૯૪૮ [૧]

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ મોહમ્મદ રફીના જન્મદિવસ [૨૪ ડીસેમ્બર, ૧૯૨૪] અને મૃત્યુ તિથિ [૩૧ જુલાઇ, ૧૯૮૦]ની યાદમાં આપણે મોહમ્મદ રફીનાં સંગીતકાર સાથેનાં પહેલવહેલાં સૉલો ગીતોને…

આગળ વાંચો
Posted in ફિલ્મ સંગીત

દત્તારામ – મેરે આંસુઓ પે ન મુસ્કરા

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ દત્તારામ (મૂળ નામ દત્તારામ લક્ષ્મણ વાડકર_ – જન્મ ૧૯૨૯ – અવસાન ૮ જૂન, ૨૦૦૭- ની હિંદી ફિલ્મ સંગીતના ક્ષેત્રે, કમનસીબે, સૌથી…

આગળ વાંચો
Posted in ફિલ્મ સંગીત

મન્ના ડે – ચલે જા રહેં હૈ… – ૧૯૫૪ -૧૯૫૫

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ મન્ના ડે – મૂળ નામ: પ્રબોધ ચંદ્ર ડે, (૧ મે, ૧૯૧૯ – ૨૪ ઓક્ટોબર, ૨૦૧૩) ના નામે બધી ભાષાઓમાં તેમણે ગાયેલાં…

આગળ વાંચો
Posted in ફિલ્મ સંગીત

હસરત જયપુરી : શંકર જયકિશન સિવાયના સંગીતકારો માટે લખેલાં ગીતો : ૧૯૫૯

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ હસરત જયપુરી (મૂળ નામ – ઈક઼બાલ હુસ્સૈન- જન્મ: ૧૫ એપ્રિલ, ૧૯૨૨ | અવસાન: ૧૭ સપ્ટેમ્બર, ૧૯૯૯) ની હિંદી ફિલ્મોના ગીતકાર તરીકેની…

આગળ વાંચો
Posted in ફિલ્મ સંગીત

ગુલામ મોહમ્મદ અને તેમનાં ગાયકો : ૧૯૪૩-૧૯૪૯

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ ગુલામ મોહમ્મદ (૧૯૦૩ – ૧૭ માર્ચ ૧૯૬૮) બીકાનેર (રાજસ્થાન)નાં સંગીત કળાકારોનાં કુટુંબમાં જન્યા. તેમની શરૂની તાલીમ તેમના તબલાવાદક અને અને રંગમંચના…

આગળ વાંચો
Posted in ફિલ્મ સંગીત

તલત મહેમૂદનાં યુગલ ગીતો – ગીતા (રોય) દત્ત સાથે : મખમલી સ્વર અને મધુર કંઠનું વિરલ સંમિશ્રણ

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ તલત મહમૂદ(જન્મ: ૨૪ ફેબ્રુઆરી, ૧૯૨૪ | અવસાન: ૮ મે ૧૯૯૮) નાં ગીતોમાં નીચા સુરે મખમલી સ્વરનું પ્રાધાન્ય  જોવા મળે છે. તેમની…

આગળ વાંચો
Posted in ફિલ્મ સંગીત

જયદેવની તેજસ્વી સંગીત પ્રતિભાનું મૂલ્ય હંમેશાં ઓછું અંકાયું : ૧૯૭૨ – ૧૯૭૩

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ જયદેવ (વર્મા) – જન્મ ૩ ઓગસ્ટ ૧૯૧૯ । અવસાન ૬ જાન્યુઆરી, ૧૯૮૭ – ને વધારે યાદ એવા સંગીતકાર તરીકે કરાય છે…

આગળ વાંચો
Posted in ફિલ્મ સંગીત

સંગીતકાર સાથેની પહેલી ફિલ્મનું મોહમ્મદ રફીનું સૉલો ગીત : ૧૯૬૭ – ૧૯૬૯

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ મોહમ્મદ રફીની જન્મતિથિ (૨૪ ડીસેમ્બર, ૧૯૨૪) અને અંતિમ વિદાયની તિથિ (૩૧ જુલાઈ, ૧૯૮૦)ની યાદમાં આપણે, ૨૦૧૬ નાં વર્ષથી જુદા જુદા સંગીતકારો…

આગળ વાંચો
Posted in ફિલ્મ સંગીત

શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મ ગીતો – ૧૯૫૭

સંકલન અને રજૂઆત : અશોક વૈષ્ણવ સલીલ ચૌધરી (જન્મ: ૧૯-૧૧-૧૯૨૫ / અવસાન: ૫-૯-૧૯૯૫) નિઃશંક બહુમુખી સંગીત પ્રતિભા હતા. જોકે સંગીતકાર તરીકે જેટલા એ જાણીતા હતા…

આગળ વાંચો
Posted in ફિલ્મ સંગીત

શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓ – ૧૯૫૪

સંકલન અને રજૂઆત : અશોક વૈષ્ણવ શંકર (સિંઘ રઘુવંશી) – જન્મ ૨૫-૧૦-૧૯૨૨ – અવસાન ૨૪-૪ -૧૯૮૭ – સંકરજયકિશની સંગીત દિગ્દર્શક જોડીમાં, તેમના સાથીદાર જયકિશન કરતાં,…

આગળ વાંચો
Posted in ફિલ્મ સંગીત

હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતો ૧૯૬૦-૧૯૬૧

સંકલન અને રજૂઆત : અશોક વૈષ્ણવ હસરત જયપુરી (મૂળ નામ ઈક઼બાલ હુસ્સૈન) – જન્મ: ૧૫-૪–૧૯૨૨ । ઈન્તકાલ:  ૧૭-૯-૧૯૯૯ – હિંદી ફિલ્મોના ગીતકાર હોવા ઉપરાંત હિંદી…

આગળ વાંચો
Posted in ફિલ્મ સંગીત

શૈલેન્દ્ર અને એસ એન ત્રિપાઠી, અનિલ બિશ્વાસ અને સી રામચંદ્ર

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ શૈલેન્દ્ર – મૂળ નામ – શંકરદાસ કેસરીલાલ – (જન્મ: ૩૦-૮-૧૯૨૩ । અવસાન: ૧૪ – ૧૨- ૧૯૬૬)નું – અને તેમના જોડીદાર…

આગળ વાંચો
Posted in ફિલ્મ સંગીત

સંગીતકાર સાથેની પહેલી ફિલ્મનું મોહમ્મદ રફીનું સૉલો ગીત : ૧૯૬૪-૧૯૬૬

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ મોહમ્મદ રફીની જન્મતિથિ (૨૪ ડીસેમ્બર, ૧૯૨૪) અને અંતિમ વિદાયની તિથિ (૩૧ જુલાઈ, ૧૯૮૦)ની યાદમાં આપણે, ૨૦૧૬થી જુદા જુદા સંગીતકારો સાથે…

આગળ વાંચો
Posted in ફિલ્મ સંગીત

જયદેવની તેજસ્વી સંગીત પ્રતિભાનું મૂલ્ય હંમેશાં ઓછું અંકાયું : ૧૯૭૧

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ જયદેવ (વર્મા) – જન્મ ૩ ઓગસ્ટ ૧૯૧૯ । અવસાન ૬ જાન્યુઆરી, ૧૯૮૭-ને તેમનાં જન્મ શતાબ્દીનાં વર્ષમાં એવા સંગીતકાર તરીકે યાદ…

આગળ વાંચો