Tag: લુત્ફ-એ-શેર

Posted in ચિંતન

લુત્ફ-એ-શેર: મણકો # ૬૨

ભગવાન થાવરાણી શાયર હબીબ જાલિબનો માત્ર ચહેરો જ નહીં, પ્રકૃતિ પણ એમના મિત્ર અને મહાન કવિ ફૈઝ અહમદ ‘ફૈઝ’ સાથે મળતી આવતી હતી. એ પણ ફૈઝની…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર: મણકો # ૬૧

ભગવાન થાવરાણી ક્યારેક એવું લાગે કે ઉચ્ચસ્તરીય કવિતાના સર્જનમાં જીવનમાં પહોંચેલો કોઈક મોટો આઘાત નિમિત્ત બની જાય છે. જેમ કે વતનથી વિખૂટા પડી જવાનું દુખ. ઇફ્તેખાર…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર: મણકો # ૬૦

ભગવાન થાવરાણી એક અબ્દુલ અહદ ‘ સાઝ ‘ પણ હતા. હજૂ ગત વર્ષે જ જન્નતનશીન થયા. મુંબઈના એક મિત્રના ઘરે યોજાતી નાનકડી નિશસ્તોમાં એ અક્સર…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર: મણકો # ૫૯

ભગવાન થાવરાણી મુનીર નિયાઝી પણ એ શાયરોમાંના એક છે જે આખી જિંદગી વતનથી બેદખલ થઈ પોતાની રચનાઓ દ્વારા વતનને યાદ કરતા રહ્યા. એમની એક જાણીતી…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર: મણકો # ૫૮

ભગવાન થાવરાણી ‘શહરયાર‘ નો અર્થ થાય બાદશાહ અથવા રાજકુમાર. આપણે જે શાયરને આ નામે ઓળખીએ છીએ એમનું આખું નામ હતું અખલાક મુહમ્મદ ખાન. એ ઉર્દૂના…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર: મણકો # ૫૭

ભગવાન થાવરાણી ચાલો, વધુ એક બદાયૂનીનો સાક્ષાત્કાર કરી લઈએ. સૌથી વધુ જાણીતા બદાયૂની એટલે કે શકીલ બદાયૂની.  સંગીતકાર નૌશાદ સાથેના એમના એક ગીત વિષે વિચારીએ…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર: મણકો # ૫૬

ભગવાન થાવરાણી ઉર્દૂ શાયરીની તહઝીબ અંગેની એક ચીજ મને કાયમ ગમતી આવી છે. એ છે પોતાના નામ સાથે પોતાના વતનનું નામ જોડવું. જેમ કે જાલંધરી, હોશિયારપુરી,…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર : મણકો # ૫૫

ભગવાન થાવરાણી શાયર મોહસીન નકવી મારી સમક્ષ ઉઘડ્યા ગુલામ અલી સાહેબે ગાયેલી એમની આ વિખ્યાત ગઝલ થકી: યે દિલ યે પાગલ દિલ મેરા ક્યોં બુઝ…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર: મણકો # ૫૪

ભગવાન થાવરાણી મને અંગત રીતે મુશાયરાઓમાં છવાઈ જનારા, પોતાની રચનાઓ ચીસો પાડી-પાડીને રજૂ કરનારા, પોતે જ પોતાની રચનાઓ માટે દાદ માંગનારા અને લોકપ્રિય ભાષામાં કહીએ…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર: મણકો # ૫૩

ભગવાન થાવરાણી કેટલાક ‘યુવાન’ લોકો આમ તો ઝફર ગોરખપુરી સાહેબને નહીં ઓળખે પણ જો એમને કહીએ કે ૧૯૯૩ની ફિલ્મ ‘બાજીગર’ નું શાહરુખ ખાન અને શિલ્પા…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર: મણકો # ૫૨

ભગવાન થાવરાણી મને લાગે છે, જગજીત સિંહ અને ચિત્રાજીએ જે શાયરની ગઝલો સૌથી વધુ ગાઈ હશે એ સુદર્શન ફાખિર હોવા જોઈએ . ( ફખ્ર – ગર્વ…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર: મણકો # ૫૧

ભગવાન થાવરાણી ‘ ખુમાર ‘ બારાબંકવી સાહેબના તખલ્લુસના મૂળ ઉર્દૂ શબ્દ ‘ ખુમ ‘ માં છે. ખુમ એટલે શરાબ પીરસવાની મોટી સુરાહી. એમાં ભરેલું દ્રવ્ય…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર: મણકો # ૫૦

ભગવાન થાવરાણી એ જમાનો ઈંટરનેટ કે સંપ્રેષણ – ક્રાંતિનો તો હતો નહીં એટલે રેડિયો અથવા દુરદર્શનના એકમાત્ર શ્વેત – શ્યામ ચેનલ ઉપર જ્યારે કોઈ મુશાયરો…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર: મણકો # ૪૯

  ભગવાન થાવરાણી હફીઝ જાલંધરીનું શાયર તરીકે મહત્વ જતાવવા એટલું કહેવું કાફી થઈ પડશે કે પાકિસ્તાનનુ રાષ્ટ્ર-ગીત એમણે લખ્યું છે. હફીઝ સાહેબનું જીવન દરેક દ્રષ્ટિકોણથી…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર: મણકો # ૪૮

ભગવાન થાવરાણી અન્ય કેટલાય શાયરોની જેમ નાસિર કાઝ્મી સાહેબ પણ વર્તમાન ભારતમાં જનમ્યા અને બહુ જ નાની ઉંમરે પોતાના નવા મુલ્ક પાકિસ્તાનમાં જતા રહ્યા. એ…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર: મણકો # ૪૭

ભગવાન થાવરાણી શીન કાફ નિઝામ નામ એ લોકોને વિચિત્ર લાગશે જે ઉર્દૂ વર્ણમાળાથી વાકેફ નથી. સીધી ભાષામાં  કહીએ તો એમનું નામ શિવ કિશન છે અને…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર : મણકો # ૪૬

ભગવાન થાવરાણી ઉર્દૂ ભાષાનું કવિતા-વિશ્વ એટલું સમૃદ્ધ છે કે નિદા ફાઝલી કક્ષાના શાયરને છેક હવે લેવા પડે છે ! અલબત્ત આ શ્રુંખલામાં લેવાયેલા શાયરોના ક્રમને…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર : મણકો # ૪૫

ભગવાન થાવરાણી મહાન ગઝલ ગાયક મેંહદી હસનને પહેલી વાર જે ગઝલ દ્વારા સાંભળ્યા એના ગઝલકાર હતા જનાબ  ‘ હફીઝ ‘ હોશિયારપુરી. ખરેખર તો એ ઉમદા ગઝલને…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર : મણકો # ૪૪

ભગવાન થાવરાણી નવાઝ દેવબંદી એટલે વર્તમાન ઉર્દૂ સાહિત્યનું બહુ મોટું વ્યક્તિત્વ. સ્વર્ગસ્થ અલી સરદાર જાફરીએ એમના વિષે કહ્યું હતું કે એ જરૂરી નથી કે દરેક…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર : મણકો # ૪૩

ભગવાન થાવરાણી મુહમ્મદ ઈબ્રાહીમ ‘ ઝૌક ‘ ઉર્ફે ઉસ્તાદ ‘ ઝૌક ‘ મિર્ઝા ગાલિબના સમકાલીન હતા અને બાદશાહ બહાદુરશાહ ‘ ઝફર ‘ ના ગુરુ. એમના…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર : મણકો # ૪૨

ભગવાન થાવરાણી અહમદ નદીમ કાસમી પણ ઉર્દૂ સાહિત્યનું બહુ મોટું નામ. જેટલા ઉમદા શાયર એટલા જ આલાતરીન વાર્તાકાર અને પત્રકાર પણ.  ગુલામ અલી સાહેબે ગાયેલી…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર : મણકો # ૪૧

ભગવાન થાવરાણી દુષ્યંત કુમાર ત્યાગી એમના પ્રથમ નામથી વધુ જાણીતા છે. હિંદી ગઝલને એક ક્રાંતિકારી મોડ આપવાનું શ્રેય એમને જાય છે. એમને હિંદી કરતાં હિંદુસ્તાની…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર : મણકો # ૪૦

ભગવાન થાવરાણી પાછા વળી આવીએ જાણીતા નામો ભણી.  જાન્નિસ્સાર અખ્તર વિષે એમ કહીએ કે એ જાવેદ અખ્તરના પિતા હતા તો એ સાચું તો કહેવાય પણ…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર : મણકો # ૩૯

ભગવાન થાવરાણી એક મુસ્તફા ઝૈદી પણ હતા, ભલે નામ અજાણ્યું લાગે. બહુ જ નાની ઉંમરમાં જન્નતનશીન થયા. જન્મ અને મૃત્યુનો એ જ પુરાણો કિસ્સો એટલે…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર : મણકો # ૩૮

ભગવાન થાવરાણી ઓછા જાણીતા શાયરોમાં અયાઝ ઝાંસવી પછી આજે અખ્તર અંસારી સાહેબની વાત. નાની બહરનો એમનો એક શેર મારી સ્મૃતિ (સ્મૃતિને ઉર્દૂમાં હાફિઝા પણ કહે…

આગળ વાંચો