Tag: ફિલ્મસંગીતના નકશીકારો
ફિલ્મસંગીતના નકશીકારો – (૨૫) કહાં ગયે વોહ લોગ!
પીયૂષ મ. પંડ્યા આ લેખમાળાની અગાઉની કડીઓમાં હિન્દી ફિલ્મસંગીતમાં અતિ મહત્વનું પ્રદાન કરનારા કેટલાક વાદકો વિશે માહીતિ અપવામાં આવી હતી. પણ તેમની સંખ્યા કાંઈ આટલી…
ફિલ્મસંગીતના નકશીકારો – (૨૪) ગૂડી સીરવાઈ
પીયૂષ મ. પંડ્યા હિન્દી ફિલ્મી ગીતોના વાદ્યવૃંદોમાં પાશ્ચાત્ય વાદ્યોનો ઉપયોગ ૧૯૪૩ અને તે પછીનાં વર્ષોમાં શરૂ થયો. વાયોલીન, ગીટાર, ચેલો અને ટ્રમ્પેટ જેવાં પશ્ચીમી વાદ્યોની…
ફિલ્મસંગીતના નકશીકારો (૨૩) – રણજીત ગઝમેર – ‘કાંચા’
પીયૂષ મ. પંડ્યા શરૂઆત એક ફિલ્મી ગીત સાંભળીને કરીએ. ફિલ્મ ‘હરે રામા હરે ક્રિશ્ના’(૧૯૭૧)ના સંગીતકાર રાહુલદેવ બર્મન આ ગીતની ધૂન માટે વિચારણા કરી રહ્યા હતા…
ફિલ્મસંગીતના નકશીકારો (૨૧) બાસુ ચક્રવર્તી
પીયૂષ મ. પંડ્યા રાહુલ દેવ બર્મને તેમના ત્રણ મુખ્ય સહાયકો સાથે મળીને ફિલ્મી સંગીતના આધુનિકરણ માટે અનેકવિધ પ્રયોગો કર્યા અને કંઈ કેટલાંયે યાદગાર ગીતોનો ખજાનો…
ફિલ્મસંગીતના નકશીકારો (૨૦) ભાનુ ગુપ્તા
પીયૂષ મ. પંડ્યા આ શૃંખલામાં જે કલાકારોનો ઉલ્લેખ થતો આવ્યો છે એમાંના મોટા ભાગના એક કરતાં વધારે વાદ્યો ઉપર મહારથ કેળવી ચૂકેલા હતા. ઉદાહરણ તરીકે…
ફિલ્મસંગીતના નકશીકારો (૧૯) મારુતિરાવ કીર
પીયૂષ મ. પંડ્યા ફિલ્મી ગીતો માટેના વાદ્યવૃંદમાં તાલવાદ્યોના સંચાલન માટે અલગ સહાયક/વ્યવસ્થાપક નિમવાની પહેલ (કદાચ) શંકર-જયકિશને કરી હતી. અગાઉની એક કડીમાં જણાવેલું તે મુજબ એ…
ફિલ્મસંગીતના નકશીકારો : (૧૮) શર્મા પરિવાર
પીયૂષ મ. પંડ્યા ફિલ્મી સંગીત ક્ષેત્રે અસાધારણ પ્રદાન કરી જનારાં બે પરિવારો – લોર્ડ્સ અને સોઢાઓનો – પરિચય આપણે અગાઉની કડીઓમાં મેળવી ગયા છીએ. આજે…
ફિલ્મસંગીતના નકશીકારો : (૧૭) કિશોર સોઢા
પીયૂષ મ. પંડ્યા કિશોર સોઢાના નામની સાથે ઈલકાબ કે અટકની જેમ એક શબ્દ જોડાઈ ગયો છે _ ‘ટ્રમ્પેટ.’ હિન્દી ફિલ્મી ગીતોમાં વિવિધ પ્રકારનાં ફૂંકવાદ્યોનો ઉપયોગ…
ફિલ્મસંગીતના નકશીકારો (૧૬) હોમી મુલ્લાં
પીયૂષ મ. પંડ્યા ફિલ્મી ગીતોના વાદકોમાં એક ખાસ વર્ગ એવો હોય છે કે જેમના ભાગે કોઈ જાણીતાં વાદ્યો વગાડવાનાં આવતાં નથી. એ તો ઠીક, એમના…
ફિલ્મસંગીતના નકશીકારો (૧૫) – વાન શીપ્લે
પીયૂષ મ. પંડ્યા ફિલ્મી ગીત-સંગીતના ચાહકો સને ૧૯૪૫ થી લઈને ૧૯૭૦ સુધીના સમયગાળાને સિનેસંગીતના સુવર્ણયુગ તરીકે લગભગ એકીઅવાજે સ્વીકારે છે. એ અરસામાં કેટલાક ફિલ્મનિર્માતાઓએ આ…
ફિલ્મસંગીતના નકશીકારો (૧૪) : એન્થની ગોન્સાલ્વીસ
પીયૂષ મ. પંડ્યા ગઈ કડીમાં આપણે ફિલ્મ ‘આવારા’ (૧૯૫૧)ના જે ગીતનો દત્તારામના અને ઢોલકીવાદક લાલાભાઉના સંદર્ભે ઉલ્લેખ કર્યો હતો એ જ ગીત આજની કડી માટે…
ફિલ્મસંગીતના નકશીકારો (૧૩) – દત્તારામ વાડકર
પીયૂષ મ. પંડ્યા મોટા ભાગના ચાહકો શંકર-જયકિશનની જોડીને ફિલ્મી સંગીતના મહાન સંગીતકારો તરીકે ગણાવતા હોય છે. એ બન્નેની આ અપાર લોકચાહનાનું શ્રેય એમની સર્જકતા જેટલું…
ફિલ્મસંગીતના નકશીકારો :(૧૨) સેબેસ્ટીયન ડી’સોઝા
પીયૂષ મ. પંડ્યા આ લેખમાળામાં આપણે ફિલ્મી ગીતો સાથે સંકળાયેલા કેટલાક વિશિષ્ટ શબ્દપ્રયોગોનો ઉલ્લેખ વારંવાર કરતા આવ્યા છીએ. જેમ કે પ્રિલ્યુડ, ઈન્ટરલ્યુડ, ફેડ આઉટ, ઓબ્લીગેટોઝ/…
ફિલ્મસંગીતના નકશીકારો : (૧૧) દિલીપ ધોળકીયા
પીયૂષ મ. પંડ્યા હિન્દી ફિલ્મી સંગીત વિશે વાત કરીએ ત્યારે એક બાબત ખાસ ધ્યાન ખેંચે છે કે સંગીતકારો, સહાયક સંગીતકારો, એરેન્જર્સ કે પછી વાદ્યકારો મહદઅંશે…
ફિલ્મસંગીતના નકશીકારો : (૧૦) કેરસી લોર્ડ
પીયૂષ મ. પંડ્યા આપણે ગઈ કડીમાં જોઈ ગયા કે લગભગ છ દાયકા સુધી હિન્દી ફિલ્મી સંગીતમાં લોર્ડ કુટુંબનો દબદબો રહ્યો છે. કાવસ લોર્ડ અને એમના…
ફિલ્મસંગીતના નકશીકારો : (૯) વાદ્યવૃંદના બાદશાહો – લોર્ડ્સ
પીયૂષ મ. પંડ્યા હિન્દી ફિલ્મસંગીતના ક્ષેત્રના આરંભથી લઈને લગભગ છ દાયકાઓ સુધી એક કુટુંબ એક યા બીજી રીતે છવાયેલું રહ્યું હોય એવું બન્યું છે. એ…
ફિલ્મસંગીતના નકશીકારો : (૮) રામલાલ
પીયૂષ મ. પંડ્યા આ લેખમાળાનો હેતુ આપણે વાદકો, એરેન્જર્સ અને સહાયક સંગીતકારો વિશે માહીતિ વહેંચવાનો છે. આવા કલાકારોએ પોતપોતાનો કસબ પાથરીને ફિલ્મી સંગીતને જાનદાર બનાવ્યું…
ફિલ્મસંગીતના નકશીકારો : (૭) વી. (વિસ્તસ્પ) બલસારા
પીયૂષ મ. પંડ્યા શરૂઆત ફિલ્મ ‘દાગ’ (૧૯૫૨)ના એક યાદગાર ગીતથી કરીએ. શંકર-જયકિશન દ્વારા સ્વરબધ્ધ કરાયેલા આ ગીત ‘અય મેરે દીલ કહીં ઓર ચલ’ને તલત મહમૂદનો…
ફિલ્મસંગીતના નકશીકારો (૬) સરદાર હઝારાસિંહ
પીયૂષ મ. પંડ્યા હિન્દી ફિલ્મીગીતોના શરૂઆતના દોરમાં મુખ્યત્વે ભારતીય સંગીતમાં વણાઈ ગયેલાં હાર્મોનિયમ, વાંસળી, શરણાઈ, સારંગી, સિતાર, સરોદ વગેરે જેવાં વાદ્યો ઉપયોગે લેવાતાં રહ્યાં હતાં….
ફિલ્મસંગીતના નકશીકારો (૫) – મનોહારી સિન્હ
પીયૂષ મ. પંડ્યા આપણે શરૂઆતની કડીઓમાં જાણ્યું કે ફિલ્મી ગીતનું સ્વરનિયોજન કરનારા સંગીતકાર એની ધૂન બનાવી લે પછી એમાં રંગપૂરણીનું કામ જે તે સંગીતકારના સહાયક…
ફિલ્મસંગીતના નક્શીકારો (૪) – એનૉક ડેનિયલ્સ
પીયૂષ મ. પંડ્યા સને ૧૯૭૯ના ઓગસ્ટ મહિનાની એક સાંજની વાત છે. અમદાવાદના પ્રેમાભાઈ હૉલમાં સુખ્યાત સંગીતનિર્દેશક રામચન્દ્ર ચિતલકર (સી. રામચન્દ્ર)ના સ્ટેજ શોની શરૂઆત એમની સાથે…
ફિલ્મસંગીતના નકશીકારો (૩) કિશોર દેસાઈ
પીયૂષ મ. પંડ્યા અનેક ફિલ્મી ગીતોમાં બે સાવ અલગ વાદ્યો – મેન્ડોલીન અને સરોદ – વગાડી ચૂકેલા કલાકાર કિશોર દેસાઈનો પરિચય મેળવવાની શરૂઆત એક એવું…
ફિલ્મસંગીતના નકશીકારો : ‘કોણે કીધું ગીતનું સર્જન’
પીયૂષ મ. પંડ્યા ગઈ કડીમાં આપણે હિન્દી ફિલ્મી સંગીત સાથે સંકળાયેલા કેટલાક વાદ્યવૃંદ સંયોજકોનાં અને વિવિધ વાજીંત્રોના વાદકોનાં નામોની યાદી ઉપર નજર નાખી. આ યાદી…
‘ત્યાં તો મહેફીલ જામી જામી’
– પીયૂષ મ. પંડ્યા જાણકારોનો એક વર્ગ માને છે કે જે ઘડીએ એક પ્રચંડ વિસ્ફોટ સાથે એક સુક્ષ્મતમ બિંદુમાંથી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ એ જ ઘડીએ…
વાચક–પ્રતિભાવ