Tag: ફિર દેખો યારોં

Posted in સાંપ્રત વિષયો

ચાલો, ભૂતકાળમાં જઈને અંગ્રેજોને હરાવતા આવીએ!

ફિર દેખો યારોં બીરેન કોઠારી કેલેન્ડર અનુસાર આપણે ભલે આગળ વધી રહ્યા હોઈએ, આજકાલ ભૂતકાળમાં સફર કરવાની મોસમ ચાલી રહી છે. અમૃતસરના સુવર્ણ મંદિર ખાતેના…

આગળ વાંચો
Posted in સાંપ્રત વિષયો

કૂતરું તેના માલિક જેટલું જ સારું કે ખરાબ હોય છે

ફિર દેખો યારોં બીરેન કોઠારી કૂતરાંની પ્રકૃતિ અનુસારની વર્તણૂંક અને માનવ સાથેના તેના સંબંધો વિશે થયેલા અમેરિકન અભ્યાસ વિશે ગયા સપ્તાહે આ કટારમાં લખાયું. દરમિયાન…

આગળ વાંચો
Posted in સાંપ્રત વિષયો

માણસ તાણે સ્વાર્થ ભણી

ફિર દેખો યારોં બીરેન કોઠારી સંયુક્ત કુટુંબોને સ્થાને વિભક્ત કુટુંબની સંખ્યામાં વૃદ્ધિ થવા લાગી, તેમજ શહેરીકરણ સતત વધતું રહ્યું તેને પગલે માણસમાં પાલતૂ પશુઓ રાખવાનું…

આગળ વાંચો
Posted in સાંપ્રત વિષયો

કાલ્પનિક પાત્ર સાથેનો વાસ્તવિક સંસાર શક્ય છે

ફિર દેખો યારોં બીરેન કોઠારી કોઈ વ્યક્તિ પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્ન કરે એ કંઈ સમાચાર ન કહેવાય. આમ છતાં, જાપાનના એક યુવક અકીહીકો કોન્‍ડાએ…

આગળ વાંચો
Posted in સાંપ્રત વિષયો

ચલ દરિયા મેં ડૂબ જાયેં…

ફિર દેખો યારોં બીરેન કોઠારી આપણા પોતાના કે આપણી આસપાસના ઘણા વિસ્તારોમાં છેલ્લા કેટલાક ચોમાસા દરમિયાન જોવા મળે છે કે વરસાદને કારણે નવા નવા વિસ્તારોમાં…

આગળ વાંચો
Posted in સાંપ્રત વિષયો

માફ કરશો, મારા જન્મદિને મારા ચહેરે કેક ન ચોપડશો!

ફિર દેખો યારોં બીરેન કોઠારી અત્યાર સુધી ઉત્સવ અને ઉજવણીઓ જાણે કે ઓછા પડતા હોય એમ આપણા દેશમાં હવે પ્રચાર અને ચૂંટણી નિમિત્તે થતી ઉજવણીઓ…

આગળ વાંચો
Posted in સાંપ્રત વિષયો

પ્રવાસી હોય કે નિવાસી, વાઘનું રક્ષણ થવું જોઈએ!

ફિર દેખો યારોં બીરેન કોઠારી શાસક બદલાય તેનાથી થોડોઘણો ફેર પડતો હશે, પણ કેટલીક બાબતો અંગે કોઈ પણ પક્ષના શાસકોનો અભિગમ એકસમાન રહેતો હોય છે….

આગળ વાંચો
Posted in સાંપ્રત વિષયો

એમનું જીવન મૃત્યુનું રિહર્સલ હોય છે

ફિર દેખો યારોં બીરેન કોઠારી દુર્ઘટના એની એ જ છે. એ બનવાની પદ્ધતિ પણ એની એ જ. બદલાયાં છે કેવળ એનો ભોગ બનનારાંના નામ. માર્ચ,…

આગળ વાંચો
Posted in સાંપ્રત વિષયો

નુકસાનમાં નફો થયાની ખુશી એટલે…

ફિર દેખો યારોં બીરેન કોઠારી કુદરત અને કુદરતી બાબતો સાથે છેડછાડ કરવાનો મનુષ્યનો શોખ કદાચ માનવસંસ્કૃતિના ઈતિહાસ જેટલો જ પુરાણો હશે. કેમ કે, સભ્ય અને…

આગળ વાંચો
Posted in સાંપ્રત વિષયો

યુનિવર્સિટીએ અપનાવ્યો સાચી કેળવણીનો રાહ!

ફિર દેખો યારોં બીરેન કોઠારી આપણા રોજિંદા વ્યવહારમાં અનેક જાતનાં ફોર્મ ભરવાં પડતાં હોય છે. આવાં ફોર્મમાં નામ સહિત અન્ય વિગતો ભરવાની આવે ત્યારે તેમાં…

આગળ વાંચો
Posted in સાંપ્રત વિષયો

તમે ફક્ત ટિકીટ ખરીદો, બાકીનું બધું અમે સંભાળી લઈશું

ફિર દેખો યારોં બીરેન કોઠારી ત્રણેક મહિના પહેલાં આ કટારમાં ઝિમ્બાબ્વેથી ભારત લવાયેલા આફ્રિકન હાથી શંકર વિશે લખવામાં આવ્યું હતું. પ્રાણીવિનિમય થકી પારકા, પ્રતિકૂળ હવામાનવાળા…

આગળ વાંચો
Posted in સાંપ્રત વિષયો

ડિલીવરી બૉયની બઢતી અલાદ્દીનના જીન તરીકે થશે

ફિર દેખો યારોં બીરેન કોઠારી એક જમાનામાં અમુક લેખકો પોતાના વાચકોને ‘વાચકરાજ્જા’ કહીને સંબોધતા. વાચકો હશે તો પોતે ટકી રહેશે એવી કંઈક ભાવના આ સંબોધનમાં…

આગળ વાંચો
Posted in સાંપ્રત વિષયો

પર્યાવરણનો નહીં, પ્રતિષ્ઠાનો મુદ્દો

ફિર દેખો યારોં બીરેન કોઠારી વર્તમાન વર્ષે બજેટ દરમિયાન પોતાના વક્તવ્યમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ‘ઈન્‍ટરલીન્‍ક ઑફ રિવર્સ’ (નદી જોડો પ્રકલ્પ- આઈ.એલ.આર.)ના પાંચ પ્રકલ્પો સૂચિત કર્યા….

આગળ વાંચો
Posted in સાંપ્રત વિષયો

નદી જોડો યોજના: મુસીબતોને જાકારો કે પ્રકોપને નોંતરું?

ફિર દેખો યારોં બીરેન કોઠારી વિકાસની અનેકવિધ યોજનાઓની બોલબાલા વધી રહી છે. પર્યાવરણ પર આવી યોજનાઓની થનારી સંભવિત અસર અને તેને પહોંચી વળવાના પગલાં અંગેના…

આગળ વાંચો
Posted in સાંપ્રત વિષયો

શરમથી ધરમનું ભાન કરાવવવાની ઝુંબેશ

ફિર દેખો યારોં બીરેન કોઠારી પ્રત્યેક ગામ, નગર કે શહેરની આગવી ઓળખ હોય છે. હવે થઈ રહેલા વિકાસના પ્રતાપે શહેરો એકવિધ થવા લાગ્યાં છે, અને…

આગળ વાંચો
Posted in સાંપ્રત વિષયો

અંગ્રેજી આવડે નહીં, ગુજરાતી ગમતું નથી

ફિર દેખો યારોં માતૃભાષાનો બેડો પાર કરીએ બીરેન કોઠારી ભાષાગૌરવ અને ભાષાઝનૂન વચ્ચે પાતળી ભેદરેખા હોય છે. માતૃભાષા કોઈને પસંદગીથી પ્રાપ્ત થતી નથી. તેમાં કોઈ…

આગળ વાંચો
Posted in સાંપ્રત વિષયો

ભાષાને વળગી શકે ભૂર, રાજકારણમાં જીતે એ શૂર

ફિર દેખો યારોં બીરેન કોઠારી ભાષાનો પ્રવાહ નદીના પ્રવાહની જેમ સતત બદલાતો રહે છે.  સો વરસ પહેલાંની આપણી ગુજરાતી ભાષા જોઈને આજે આપણને હસવું આવે,…

આગળ વાંચો
Posted in સાંપ્રત વિષયો

કબ કે બિછડે હુએ હમ આજ કહાં આ કે મિલે

ફિર દેખો યારોં બીરેન કોઠારી ટેક્નોલોજી બેધારી તલવાર જેવી હોય છે, કેમ કે, એ નિર્જીવ છે. તેનો ઉપયોગ કોણ કરે છે એની પર તેનો મોટો…

આગળ વાંચો
Posted in સાંપ્રત વિષયો

પશ્ચિમ ઘાટ: વિનાશ અને વિકાસ વચ્ચેની ખેંચતાણ

ફિર દેખો યારોં બીરેન કોઠારી કોઈ પણ દેશનું ભૂપૃષ્ઠ તેની આગવી નૈસર્ગિક વિશેષતા હોય છે. ભૂપૃષ્ઠની સીધી અસર જે તે વિસ્તારની આબોહવા પર પડતી હોય…

આગળ વાંચો
Posted in સાંપ્રત વિષયો

લતા મંગેશકર ગાયિકા પહેલાં હતાં, બીજું બધું પછી!

ફિર દેખો યારોં બીરેન કોઠારી કોઈ જાણીતી વ્યક્તિની ચિરવિદાય ટાણે ખાસ કરીને બે પ્રકારની અભિવ્યક્તિ જોવા-વાંચવા મળે છે. પહેલો પ્રકાર અહોભાવપ્રેરિત અભિવ્યક્તિનો છે, જેમાં અતિશયોક્તિઓનો…

આગળ વાંચો
Posted in સાંપ્રત વિષયો

પૂતળું મૂકાવા માટેની લાયકાત કેવળ પુરુષ હોવાની જ છે?

ફિર દેખો યારોં બીરેન કોઠારી મહાનુભાવોનાં પૂતળાં ઊભાં કરવાથી એમને સન્માન અપાતું હોય એમ આપણને લાગતું હોય છે. જાહેર સ્થળોએ મૂકાયેલાં પૂતળાંઓ પૈકીના મહાનુભાવોના કામની…

આગળ વાંચો
Posted in સાંપ્રત વિષયો

નો લાઈટ! નો કેમેરા ! નો એક્શન! કટ…કટ…કટ!

ફિર દેખો યારોં બીરેન કોઠારી સર્જન, વિસર્જન, નવસર્જન અને પુન:સર્જન કુદરતની જેમ સરકારનો ક્રમ પણ હોઈ શકે છે એની સાબિતી વર્તમાન સરકારના વધુ એક નિર્ણય…

આગળ વાંચો
Posted in સાંપ્રત વિષયો

હંસના મના હૈ? હંસના જરૂરી હૈ!

ફિર દેખો યારોં બીરેન કોઠારી ‘એ એક ગંભીર સવાલ છે કે હસવું શેની પર? કારણ કે વારાણસીથી લઈને વડીપટ્ટી સુધી બધે ઠેકાણે પવિત્ર ગાયો ચરી…

આગળ વાંચો
Posted in સાંપ્રત વિષયો

ઉદારમતવાદ તરફ આગેકૂચ કરતો મુસ્લિમ દેશ

ફિર દેખો યારોં બીરેન કોઠારી અખાતી દેશો તરીકે ઓળખાતા સાત આરબ દેશોના સમૂહ પૈકીનો એક સંયુક્ત આરબ અમીરાત (યુ.એ.ઈ.) આજકાલ જુદા કારણસર સમાચારમાં છે.  ઈસ્લામ…

આગળ વાંચો
Posted in સાંપ્રત વિષયો

ચારસો વર્ષની ગુલામીના અંધકાર પછી લોકતંત્રનો સૂર્યોદય

ફિર દેખો યારોં બીરેન કોઠારી ગારફિલ્ડ સોબર્સ, ફ્રેન્‍ક વૉરેલ, વૉલ્કોટ, એવર્ટન વિક્સ, ગોર્ડન ગ્રિનીજ, વેસ્લી હૉલ, ચાર્લી ગ્રિફિથ, જોએલ ગાર્નર, ડેસમન્‍ડ હેન્‍સ, માલ્કમ માર્શલ જેવા ક્રિકેટરોનાં નામ ક્રિકેટપ્રેમીઓથી અજાણ્યાં હોય એમ બને જ નહીં….

આગળ વાંચો