નિત નવા વંટોળ :વધતી વસ્તી, ઘટતી વસ્તી
પ્રીતિ સેનગુપ્તા સુશ્રી પ્રીતિ સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે
મહેન્દ્ર શાહનાં માર્ચ, ૨૦૨૧નાં સર્જનો મણકો [૨]
મહેન્દ્ર શાહ : mahendraaruna1@gmail.com
લ્યો,આ ચીંધી આંગળી : જીવનજ્યોત ડ્રગ બૅન્ક- એક વિરાટ આરોગ્યવડલો
રજનીકુમાર પંડ્યા અનેક અનેક ડાળીઓ અને એની પણ અનેક ડાળખીઓ ધરાવતા, હજારો જીવો જ્યાં સુખ-શાંતિ અને સ્વાસ્થ્ય પામતા હોય એવાં આજે પણ લીલાં પાંદડાં ધરાવતાં…
નિસબત : ગરીબડી ગાયનું કામધેનુકરણ કોના લાભ માટે ?
ચંદુ મહેરિયા ગવર્નર વજુભાઈ વાળાએ “કર્ણાટક પશુવધ અટકાવ અને સંરક્ષણ વિધેયક,૨૦૨૦” ને મંજૂરી આપતાં ગોહત્યા પ્રતિબંધનો કાયદો ઘડનારા રાજ્યોમાં એક વધુનો ઉમેરો થયો છે. કર્ણાટક…
વાંચનમાંથી ટાંચણ : વૃક્ષમાતા – સાલુમરાદા થિમક્કા
સુરેશ જાની હા. આ માજી ૩૮૪ વડના ઝાડની મા છે ! ૧૯૧૦ કે ૧૯૧૧ માં કર્ણાટક રાજ્યના તુમ્કુર જિલ્લાના ગબ્બી તાલુકમાં જન્મેલ એ પણ…
વલદાની વાસરિકા : (૯૨) – બિચ્ચારા દુખિયારા!
વલીભાઈ મુસા જિલ્લાની ફેમિલી કોર્ટના ન્યાયાધીશશ્રીની આ ચેમ્બર છે. રિસેસ ચાલી રહી હોવા છતાં કર્તવ્યનિષ્ઠ એવા વિદ્વાન ન્યાયાધીશ શ્રી અનંતરાય રાવલ સાહેબ હેડક્લાર્ક શ્રી ફિરોઝખાનને…
સાબુ
પ્રકાશ સોની વર્ષો લગી દક્ષિણ ભારતનાં જુદાં જુદાં શહેરોમાં નોકરી કર્યા બાદ રિટાયર થઈને પાછા અમદાવાદ રહેવા આવતાં ઘણી દ્વિધા થતી હતી. નોકરી દરમિયાન જો…
નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ-૧૦
દરેક પેન્ટિંગમાં નીચે ખૂણા પર રાજુલનું નામ હતું. આ રાજુલ તો એણે સપનામાં પણ નહોતી કલ્પી. નલિન શાહ ઓરડામાં એક જર્જરિત ખાટલા સિવાય બીજું કોઈ…
મહેન્દ્ર શાહનાં માર્ચ, ૨૦૨૧નાં સર્જનો : મણકો [૧]
નોંધઃ ‘મહેન્દ્ર શાહનાં માર્ચ, ૨૦૨૧નાં સર્જનો’નો મણકો [૨] ૬-૪-૨૦૨૧ના રોજ માણીએ મહેન્દ્ર શાહ : mahendraaruna1@gmail.com
લુત્ફ-એ-શેર : મણકો # ૪૫
ભગવાન થાવરાણી મહાન ગઝલ ગાયક મેંહદી હસનને પહેલી વાર જે ગઝલ દ્વારા સાંભળ્યા એના ગઝલકાર હતા જનાબ ‘ હફીઝ ‘ હોશિયારપુરી. ખરેખર તો એ ઉમદા ગઝલને…
વાચક–પ્રતિભાવ