Posted in સાંપ્રત વિષયો

સંતાન બરાબર ન હોય તો માબાપને શિક્ષા કરી શકાય?

ફિર દેખો યારોં બીરેન કોઠારી કોઈ વ્યક્તિ રીતભાતના સામાજિક શિષ્ટાચારને ન પાળે, જે તે સમાજની દૃષ્ટિએ અનૈતિક ગણાય એવું કૃત્ય આચરે તો એ માટે તેના…

આગળ વાંચો
Posted in પરિચયો

પરવીનને ગ્લેમર પચ્યું નહિ? કે પછી ગ્લેમર પરવીનને ગળી ગયું?!

ભાત ભાત કે લોગ જ્વલંત નાયક પરવીન બાબી વિશેના આ અંતિમ લેખમાં એની સમસ્યાઓના મૂળ વિષે થોડી વાત કરવી છે. જૂનાગઢના બાબી પરિવારમાં જન્મેલી પરવીને…

આગળ વાંચો
Posted in વિવિધ વિષયોના લેખો

હકારાત્મક અભિગમ: સોબત એવી અસર

હકારાત્મક અભિગમ : સોબત એવી અસર -રાજુલ કૌશિક   આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને તેમના કાર્યો વિશે કશી વાત કરવી એ તો સૂરજને દીવો ધરવા જેવી વાત થઈ….

આગળ વાંચો
Posted in સાંપ્રત વિષયો

આરોગ્ય સેવાઓનું આરોગ્ય સુધારા માંગે છે

નિસબત ચંદુ મહેરિયા કોરોના મહામારીએ દુનિયાભરની આરોગ્ય સેવાઓની નિષ્ફળતા છતી કરી દીધી છે. સામાન્ય દિવસોમાં અને સામાન્ય બીમારીઓમાં પણ ભારતનું આરોગ્ય તંત્ર હાંફી જતું હોય…

આગળ વાંચો
Posted in બાળ સાહિત્ય

બાળવાર્તાઓ : ૨૭ – ભૂરિયું અને કાબરું

પુષ્પા અંતાણી કાળુડી કૂતરીએ ચાર ગલુડિયાંને જન્મ આપ્યો. એમાંનાં બે જન્મતાંની સાથે જ મરી ગયાં. બાકી બે બચ્યાં. એક હતું કાબરું. બીજું હતું ભૂરિયું. કાબરું…

આગળ વાંચો
Posted in વિવેચન - આસ્વાદ

कीर्तन:- माई आजु तौ बधाइ बाजै मंदिर महर के

સૂરદાસનાં વ્રજ ભાષાનાં પદોનો આસ્વાદ પૂર્વી મોદી મલકાણ कीर्तन:- माई आजु तौ बधाइ बाजै मंदिर महर के राग:- कल्याणी (माई) आजु तौ बधाइ बाजै मंदिर महर…

આગળ વાંચો
Posted in ગદ્ય સાહિત્ય

અતીતરાગ

અતીતરાગ – આશા વીરેન્દ્ર સદાનંદબાબુની દીકરી સુધા હવે તો જો કે, ૬૦-૬૨ વર્ષની થઈ ગઈ હતી, પણ એ સમયના બંગાળના રિવાજ પ્રમાણે એનાં લગ્ન થયાં…

આગળ વાંચો
Posted in ગદ્ય સાહિત્ય

નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – ૪૩

શું આને કહેવાતી હશે વેરની વસૂલાત ! નલિન શાહ જ્યારે પરાગે માનસીને જણાવ્યું કે સાન્તાક્રુઝના એમના જૂના બંગલાની જગ્યાએ સાત માળની એક ભવ્ય ઇમારતનો પ્લાન…

આગળ વાંચો
Posted in ફિલ્મ સંગીત

બંદિશ એક રૂપ અનેક (૮૩): “ગુઝર ગયા વો જમાના કૈસા..કૈસા” (૨)

નીતિન વ્યાસ “તમે શું કેવળ છબી જ રહી ગયા ? ‘હાય છબી, તુમિ શુધ્ધ છબીના . . . ના. નયન સન્મુખે ભલે આજે તમે ન…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર: મણકો # ૭૮

ભગવાન થાવરાણી ચકબસ્ત એટલે વિભાજીત . થોડાક સમય પહેલાં અમારા ઉર્દૂ પોએટ્રી ગ્રૂપમાં આ  શાયર એટલે  પંડિત બ્રિજનારાયણ ‘ ચકબસ્ત ‘ અને એમના દ્વારા લખાયેલી એક…

આગળ વાંચો
Posted in કૃષિ વિષયક અનુભવો

પશુ-પક્ષીઓને મળેલું “સ્વરક્ષણ” માટેનું પ્રાકૃતિક પ્રદાન

કૃષિ વિષયક અનુભવો હીરજી ભીંગરાડિયા કોઇ માણસ કદિ અન્ય માણસને મારી નાખી એનું ભક્ષણ કરી ગયો હોય એવું સાંભળ્યું છે ક્યારેય ? ના, એવું એટલા…

આગળ વાંચો
Posted in મૅનેજમૅન્ટ

થાનના સિરામિક ઉદ્યોગોના કામદારોની આપદા

વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી જગદીશ પટેલ પીપલ્સ ટ્રેનિંગ અને રીસર્ચ ઈન્સ્ટિટ્યુટ (પીટીઆરસી0 ,  વડોદરા એ થાનના સિરામીક કામદારોને સામાજીક સુરક્ષાના લાભ મળે છે કે કેમ…

આગળ વાંચો
Posted in સાંપ્રત વિષયો

એ અરવલ્લી છે કે નકામો પર્વત?

ફિર દેખો યારોં બીરેન કોઠારી ઘણી પંક્તિઓ લખાઈ હોય એક સંદર્ભે, પણ સમયાંતરે, જરા વક્રતાથી જોઈએ તો તેનો અર્થ સાવ અલગ જ નીકળે એમ બનતું…

આગળ વાંચો
Posted in ઈતિહાસ

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૬૫ – બંધારણ સભાનું ઉદ્‍ઘાટન અને કોંગ્રેસનું શીર્ષાસન

દીપક ધોળકિયા બંધારણ સભામાં કોંગ્રેસના ૨૦૧, મુસ્લિમ લીગના ૭૩ અને બીજા નાનામોટા પક્ષો મળીને ૨૯૬ સભ્યો હતા, નવ મહિલાઓ પણ હતી. પરંતુ એમાં ચાર શીખ…

આગળ વાંચો
Posted in વિવેચન - આસ્વાદ

(૧૦૧) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૪૭ (આંશિક ભાગ – ૩)

– મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર) આહ કો ચાહિએ ઇક ઉમ્ર અસર હોતે તક (શેર ૫ થી ૬) હમ ને માના કિ તગ઼ાફ઼ુલ ન કરોગે…

આગળ વાંચો
Posted in પુસ્તક -પરિચય

ગુજરાતી વાર્તાનો વળાંક: જયંત ખત્રી

શબ્દસંગ નિરુપમ છાયા ઈ. સ. ૧૯૧૮માં મલયાનિલની ‘ગોવાલણી’થી ગુજરાતી ટૂંકી વાર્તાનાં મંડાણ થયાં.વાર્તાસર્જનનો આ તબક્કો સ્વાભાવિક રીતે જ પરંપરાગત રહ્યો છે.  વિવિધ તબક્કામાંથી પસાર થતી…

આગળ વાંચો
Posted in સાંપ્રત વિષયો

રોટલા બને છે, ફેફડાં બળે છે.

નિસબત ચંદુ મહેરિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઉજ્જવલા યોજનાના બીજા તબક્કાનો આરંભ કરાવ્યો છે. મે-૨૦૧૬માં શરૂ થયેલી આ યોજના ધૂમાડામુક્ત બહેતર ગ્રામીણ ભારતનો ઉદ્દેશ ધરાવે…

આગળ વાંચો
Posted in વિવિધ વિષયોના લેખો

કશુંક જૂનું, કશુંક નવું

નિત નવા વંટોળ પ્રીતિ સેનગુપ્તા સુશ્રી પ્રીતિ સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે

આગળ વાંચો
Posted in આંખો દેખી

ચોમાસુ તહેવારો

મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો નવેમ્બર મહિનાનો સંપુટ (આ મહિનાનો સંપુટ વેબ ગુર્જરી: અશોકભાઇ વૈષ્ણવનાં વિચારબીજમાંથી ) ચોમાસુ તહેવારો મારા જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. જોકે, આમ તો બારે માસ…

આગળ વાંચો
Posted in પરિચયો

એક નિવૃત્ત જજની જે વૃત્તિ હતી તે હવે પ્રવૃત્તિ બની છે

લ્યો, આ ચીંધી આંગળી રજનીકુમાર પંડ્યા એક યુવાન સ્ત્રીનો પત્ર છે, જો કે ખાસ્સો લાંબો છે, પણ અહીં એના થોડાક જ સૂચક વાક્યો જોઇએ: ‘”માનનીય…

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય

કાવ્યાનુવાદ: આપણને જોઈ

કવિતા  આપણને જોઈ – રાવજી પટેલ આપણને જોઈ પેલા બગીચામાં લીલોતરી સળવળે. આપણને જોઈ પેલા પતંગિયા હજીયે તે ઊડ્યા કરે. આપણને જોઈ પેલી ડાળીઓ પ્હેરી…

આગળ વાંચો
Posted in ગદ્ય સાહિત્ય

નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – ૪૨

ભગવાન એટલો નગુણો નથી કે આ બધું ભૂલી જાય નલિન શાહ માનસીને કન્સલ્ટિંગ રૂમની જગ્યા માટે બહુ તપાસ ના કરવી પડી. દોઢ-બે માઈલના અંતરે આવેલા…

આગળ વાંચો
Posted in ફિલ્મ સંગીત

શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મ ગીતો – ૧૯૫૮થી ૧૯૬૦

સંકલન અને રજૂઆત : અશોક વૈષ્ણવ સલીલ ચૌધરી (જન્મ: ૧૯-૧૧-૧૯૨૫ / અવસાન: ૫-૯-૧૯૯૫) નો સ્વભાવ સહજ લગાવ લોકસંગીત તરફ હતો, જે તેમનાં સંગીતમાં માધુર્યભરી સુરાવલિઓમાં…

આગળ વાંચો
Posted in ફિલ્મ સંગીત

ગમ, શોક દર્શાવતા ફિલ્મીગીતો (૨) – हाय रे हाय गम की कहानी तेरी

નિરંજન મહેતા આ લેખનો પહેલો ભાગ અહી ૨૨.૧૦.૨૦૨૧ના મુકાયો હતો. બાકી રહેલા કેટલાક ગીતો આ લેખમાં સમાવવાનો પ્રયાસ છે કારણ કદાચ કોઈક ગીત હજી મારી…

આગળ વાંચો
Posted in ચિંતન

લુત્ફ-એ-શેર: મણકો # ૭૭

ભગવાન થાવરાણી જે સમયગાળાની વાત ચાલે છે એ યુગમાં ઉર્દૂના સાહિત્યાકાશમાં એક – એકથી ચડિયાતા સૂર્ય – ચંદ્ર ચમક્યા અને શેરો – શાયરીના ફલકને ઝળહળ કરી…

આગળ વાંચો