Category: પદ્ય સાહિત્ય

Posted in પદ્ય સાહિત્ય

વ્યંગ્ય કવન (૬૨) : મફતમાં જે મળ્યું તેને વધાવી તું મજા કરજે

સુરેશ જાની મફતમાં જે મળ્યું તેને વધાવી તું મજા કરજે. મળ્યું કે ના ફરી મળશે, તરત ખિસ્સું ભરી લેજે. ‘દુનિયાની જુઠી વાણી.’ ખરું એ  સત્ય માની લે. કરોડો માછલાં ધોવાયાં, સાચું બોલવા કાજે.ફરી આવી તકો ના સાંપડે તુજને, ગ્રહી લેજેઘડી આવી મહામોંઘી, લગીરે રાહ ના જોજે. જગતના આ પ્રપંચોમાં, નથી સ્વાશ્રય તણો મહિમા,બીજાનાં સો પરાક્રમને સુખેથી પોતીકાં ગણજે.પ્રભુની એ કૃપા માની, મફતને મસ્તકે ધરજે‘કદી વહેંચી ન ખાવું. ‘ તે મહા નિર્ણય કરી લેજે.ડુબે ના કોઈ’દી તું  તો, સમંદર સો તરી જાશે પરાયા ટાંટીયા ખેંચી, સવાયો શેર તું થાજે.હજારો હોડીઓ હાજર, હરખની તું હવા ખાજેહલેસાં મારવાની વાતને તું મૂર્ખતા ગણજે.હવે રાજા થયો તું તો, મુછોને તાવ તું દેજેસવારથના મહા આનંદનો, માથે મુગટ ધરજે. વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની વ્યંગ્ય કવિતા નીચેનાં વીજાણુ સરનામે પધ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો- સુશ્રી…

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય વિવેચન - આસ્વાદ

“બાકી છે”

ગઝલઃ દેવિકા ધ્રુવ રસાસ્વાદ ઃ શ્રી સતીન દેસાઈ ‘પરવેઝ’ “બાકી છે” દેવિકા ધ્રુવ જીવન કે મોત વિષે ક્યાં, કશો કંઈ, અર્થ બાકી છે? ઘણી વીતી, રહી…

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય

‘સાવ ઓરડે એકલવાયો’

 અનિલ ચાવડા સાવ ઓરડે એકલવાયો છબી મૌનની દોરું ત્યાં જ કરી ‘ચીં…’ ચકલીએ પાડ્યું એમાં બાકોરું   મને થયું કે લાવ હવાના કાગળ પર કંઈ…

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય

ચાલ સખા..

રક્ષા શુક્લ ચાલ સખા હળવેથી પગલું ઉપાડી આ વાયરાની સંગાથે ફૂલોમાં સરીએ. ફોરમ ચિક્કાર પછી પીવડાવી શ્વાસોને મઘમઘના સરનામાં ધરીએ. અટ્ટણની ઓલીપા, પટ્ટણનાં પાદરમાં, બાંધીને…

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય

વ્યંગ્ય કવન (૬૧) ; મને સાથે લઈ જાવા દો

સરયૂ પરીખ કરી મંત્રણા લાભ લાલચે, સંતાડીને હર્યા કર્યું.    ભંડારો ઊંડા ખોદાવી ઠાંસી છાનું ભર્યા કર્યું. મને થાય કે આવો માણસ, હતો કદીયે નાનો બાળ?   નિર્મમ, નિર્મળ, હતી કદીયે એની આંખે અશ્રુ ધાર? કપટી લંપટ અંધાપો જે નથી દેખતો પરનું  દુઃખ.     અનુભવ તેણે કર્યો હશે શું દિલસોજી દેવાનું સુખ? કરી લે, ભરી લે, સોદા કરી લે, લૂંટીને કો મુખનું નૂર,     કટાક્ષ કરતી કુદરત દેખે, ભુલી ગયો મૈયત દસ્તૂર! જાવાનું છે નક્કી, ના  લઈ જાશે જોડે પૈસો એક,     વીજળીના ઝબકારા જેવો કાળ હુંકાર અજાણ્યો છેક! ચાલબાજ શું યમને પૂછશે! “નગદ મને લઈ જાવા દો,        ત્રીસ ટકા હું આપું તમને, મને સ્વર્ગમાં રહેવા દો.” સરયૂ પરીખ…

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય

અંગ્રેજ કવિ શ્રી Walter de la Mare ની કવિતા, The Shadow, નો ભાવાનુવાદ

પડછાયો સૂરજના છેલ્લાં કિરણો ઢળે, ને જગત આખું યે રાતના દરિયામાં ડૂબે; ત્યારે ઉપર ઊંચે એક મોટો, ગોળ ચંદ્ર તરે છે. એના ઉછીના લીધેલા તેજથી,…

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય

વ્યંગ્ય કવન (૬૦) : છોટાને કર્યો મોટો, મોટાને હટાવીને

પંચમ શુક્લ છોટાને કર્યો મોટો, મોટાને હટાવીને, સાંપ્રતને ખરીદ્યો છે ભૂતકાળ વટાવીને. સીધાની નથી આશા, ત્રાંસાની નરી અટકળ, ફેંકે છે દડો ફરતો માથું એ લટાવીને….

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય

ત્રણ કાવ્ય

બંગાળી કવિ જય ગોસ્વામીનાં ત્રણ કાવ્ય પરિચય અને અનુવાદ – પ્રીતિ  સેનગુપ્તા સમકાલીન બંગાળી કવિ શ્રી જય ગોસ્વામી ( ૧૯૫૪) બંગાળના અત્યંત જાણીતા સર્જકોમાંના એક…

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય

ગોલ્ફ

સ્પોર્ટ્સની દૂનિયામાં ગોલ્ફ એક અનોખી રમત છે. ૫ થી ૬ હજાર યાર્ડમાં પથરાયેલાં મેદાનમાં નિશ્ચિત્ત અંતર પર ૧૮ વર્તુળાકારના નાના ખાડા હોય જેને અંગ્રેજીમાં  hole…

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય વિવેચન - આસ્વાદ

આપણા હોવાપણાની સાવ સાચી વાત લખ

પરાજીત ડાભી ગઝલ આપણા હોવાપણાની સાવ સાચી વાત લખ, જો આવડે તો. હાથમાં લઈને કલમ તારી બધી ઓકાત લખ, જો આવડે તો. સૂર્યને જે બાનમાં…

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય

વ્યંગ્ય કવન (૫૯) : માસ્ક અને કોરોના

ઓચિંતો કોરોના માસ્કને કહે કે ભાઈ માણસને મોઢે શું લાગ્યા ? માસ્ક કહે કેમ ભાઈ ! મરજી અમારી એમાં આપશ્રીને મરચાં કાં લાગ્યા  ? કોરોના…

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય

તુલિપ – મારું હૃદય

મલયાલમ કવિતા – ઓએનવી કુરુપ અંગ્રેજી અનુવાદ – એ.જે.થોમસ ગુજરાતી અનુવાદ – ડૉ. અશોક ચાવડા ગુજરાતી અનુવાદકની નોંધ – ડૉ. અશોક ચાવડા *** મલયાલમ ભાષાના…

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય વિવેચન - આસ્વાદ

નજર્યુંની વાગી ગઈ ફાંસ..

કવિ શ્રી વિવેક ટેલરની એક કવિતા (પ્રણયગીત)નું રસદર્શન.          નજર્યુંની વાગી ગઈ ફાંસ.. ભરબપ્પોરે ભરમેળામાં નજર્યુંની વાગી ગઈ ફાંસ, એક-એક પગલાના અધ્ધર…

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય

अमृता प्रीतम નાં કાવ્ય मेरा पताનો અનુવાદ

मेरा पता आज मैंनेअपने घर का नम्बर मिटाया है और गली के माथे पर लगागली का नाम हटाया है और हर सड़क कीदिशा का नाम…

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય

વ્યંગ્ય કવન (૫૮) : વોટ્સએપનો દરિયો

રક્ષા શુક્લ વોટ્સએપના દરિયામાં ડૂબકી જ્યાં દીધી, સરનામાં મળતાં દસ-બાર,એન્ડ્રોઈડનાં આકાશે ટહુકાની ટોળી, ગજવામાં ભરતા શી વાર ? ‘મોર્નિંગ ગુડ’ રેડી ને મંદિરના દેવો તો…

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય વિવેચન - આસ્વાદ

આદિ તું, મધ્ય તું, અંત તું શ્રીકવિ, પૂર્ણને પામિયો શ્વાસ તારો : કવિતા – રસદર્શન

કવિતાઃ લતા હિરાણી રસદર્શનઃ દેવિકા રાહુલ ધ્રુવ આદિ તું, મધ્ય તું, અંત તું શ્રીકવિ, પૂર્ણને પામિયો શ્વાસ તારોતું જ ગોપી મહીં, તું જ કાના મહીં,…

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય

વ્યંગ્ય કવન (૫૭) : ગાડી જોડે છે

રક્ષા શુક્લ ગીતોની ગાડી જોડે છે. કવિ એફ.બી.માં ઘૂસીને, ડિફરન્ટ ડિફરન્ટ માલ ચૂસીને,ગઝલોની ગાગર ફોડે છે. લલ્લુજીના જોડકણાં પર લાઈક્સ જોઇને થાય બળાપો,ટેન્શનમાં છું’ કિયા…

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય

પણ મારે તો વચન દીધાં તે નિભાવવાનાઅને ગાઉના ગાઉ જવાનું સૂતા પહેલાં

‘વેબગુર્જરી’ના રવિવારી પદ્ય વિભાગમાં કવિતાની સાથે સાથે અન્ય ભાષાઓની કવિતાના ગુજરાતી અનુવાદ રજૂ કરવાનો એક ઉપક્રમ શરૂ કર્યો છે એ મુજબ અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં જન્મેલા…

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય વિવેચન - આસ્વાદ

ચી મિહન માટે એક ગુજરાતી કવિતા – સિતાંશુ યશશ્ચંદ્ર / આસ્વાદ : વેણીભાઈ પુરોહિત

વેબગુર્જરીના વાચકો માટે બિરલા ફાઉન્ડેશન દ્વારા સરસ્વતી સન્માન પામેલ અને ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી પામેલ શ્રી સિતાંશુભાઈ યશશ્ચન્દ્રની એક વિશિષ્ટ કવિતા પ્રસ્તૂત છે….

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય

લતા હિરાણીની ત્રણ પદ્ય રચનાઓ

તાજેતરમાં  ‘કાવ્યવિશ્વ’ નામે  સુંદર નવી વેબસાઈટનું કામ કરી રહેલાં લતાબહેન હિરાણી વેબ ગુર્જરી પરિવારમાં અગાઉ આવી ચૂક્યાં છે.તેમના ૧૮ પુસ્તકો પ્રકાશિત થયાં છે. સાહિત્ય ક્ષેત્રે…

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય

બે ગીત + એક ગ઼ઝલ

લંડનમાં સ્થાયી થયેલ કવિ શ્રી પંચમ શુક્લ ત્યાંની મેટ્રોપોલીટન યુનિવર્સિટિમાં વ્યાખ્યાતા છે અને યુકે.ની સાહિત્ય એકેડેમીના મંત્રી તરીકે સ્વૈચ્છિક સેવાઓ આપી રહ્યા છે. કવિતા તેમની ગળથૂથીમાં…

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય

વ્યંગ્ય કવન : (૫૬) – ધરમનો..

હરદ્વાર ગોસ્વામી રહ્યો નથી રણકાર ધરમનો,તૂટી ગયો છે તાર ધરમનો. ગુરુવર્યના ગજવામાંથી,સરસર સરતો સાર ધરમનો. રાતે ચોર લૂટારાઓનો,દિવસે છે અંધાર ધરમનો. શંખ, આરતી, લઇ ઊભો…

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય

ત્રણ ગ઼ઝલો

ગુજલીશ ગઝલથી પંકાયેલા ગઝલકાર શ્રી અદમ ટંકારવીએ તેમના બધા જ સંગ્રહોને સમાવતો એક ‘૭૮૬ ગઝલો’નો ગઝલસંગ્રહ આપ્યો છે. મૂળે ટંકારિયા ગામના પણ વર્ષોથી યુકે.માં સ્થાયી…

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય

વ્યંગ્ય કવન : (૫૫) – લગન કરી લે યાર

હરદ્વાર ગોસ્વામી લગન કરી લે યાર. સ્વયંની સોપારી દઈને, ખુદને ગોળી માર.લગન કરી લે યાર. સોનાના પીંજરની સામે પાંખ મૂકીને આવ્યો,રૂપાળાં સપના જોવામાં આંખ મૂકીને…

આગળ વાંચો
Posted in પદ્ય સાહિત્ય

હેપ્પી હેપ્પી

—રક્ષા શુક્લ હેપ્પી હેપ્પી ન્યુ યર કહીને કોણ આપતું ગીફ્ટ ?સો ની સ્પીડે દોડ્યા કરતી સમય નામની સ્વીફ્ટ. ઈશ્વર સૌનો ઉપર બેસી જાતજાતના મોજામાંથી ભાતભાતના…

આગળ વાંચો