Category: શિક્ષણ
તપસ્યાથી જ તેજસ્વીતા- ભૃગુવલ્લી
ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના દિનેશ.લ. માંકડ શિક્ષણ સંદર્ભે તૈત્તરીય ઉપનિષદની ભૃગુવલ્લીમાં આગવી વાત એ છે કે અહીં વરુણદેવના પુત્ર ભૃગુએ પિતાને પૂછેલા સવાલો છે.પિતા-પુત્ર પણ ગુરુ-…
વાવ્યું તેવું લણ્યું
ચેલેન્જ.edu રણછોડ શાહ એક જ શ્વાસે, વૃદ્ધાશ્રમનાં વૃદ્ધો કેવળ રટણ કરે છે, ખુશી અમારી ખોવાણી છે, ક્યાંય તમે એ ભાળી છે? પીયૂષ ચાવડા મનુષ્યજીવન સદ્ગુણો…
વડીલોના વર્તનનો વારસો
ચેલેન્જ.edu રણછોડ શાહ કર્યું નહીં કંઈ જ જીવનમાં, છતાં પણ સ્થાન શોધે છે, સરળતાથી મળે એવું ઘણા સન્માન શોધે છે, જવું છે ક્યાં ખરેખર, એ…
આનંદ એ જ બ્રહ્મ– બ્રહ્માંનંદવલ્લી
ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના દિનેશ.લ. માંકડ ‘માણસ ક્યાંથી આવ્યો ?’ બ્રહ્માંડમાં પહેલા શું ? વિશ્વસ્તરે અનેક સંશોધન થયાં છે. પણ એ બધાથી પહેલાં હજારો વર્ષ પહેલાં…
શિક્ષાવલ્લી – કખગઘથી કૃતજ્ઞતા સુધી
ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના દિનેશ.લ. માંકડ તૈત્તિરીય ઉપનિષદ કૃષ્ણ યજુર્વેદની તૈત્તિરીય શાખાના તૈત્તિરીય આરણ્યકનો એક ભાગ છે.આ આરણ્યકના 10 અધ્યાયોમાંથી ક્રમશઃ સાતમા,આઠમા અને નવમા અધ્યાયોને ઉપનિષદીય…
શૈશવનાં સ્મરણો, સ્વભાવનાં કારણો
ચેલેન્જ.edu રણછોડ શાહ કંઈક તારી નિશાની મૂકી જા, શાશ્વત હો, કહાની મૂકી જા, આ સ્મરણ, વિસ્મરણ, આ સંબંધો, છે જીવન આમદાની મૂકી જા. હનીફ સાહિલ…
ઉપનિષદ અને શિક્ષણ અનુબંધ
ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના દિનેશ.લ. માંકડ दुर्लभं भारते जन्म मानुष्यं तत्र दुर्लभम् । મનુષ્ય તરીકે ને એમાંય ભારતમાં જન્મ લેવો દુર્લભ છે. એક સમયે વિશ્વગુરુ એવા…
સત્તાના સિંહાસનનો રૂઆબ
ચેલેન્જ.edu રણછોડ શાહ નિદાન “ગઈ કાલે લોકશાહીના પેટમાં સખત દુ:ખાવો ઉપડયો. ડૉકટરે તપાસીને કહ્યું; “પેટ’માં સત્તાની ગાંઠ છે.” –ફિલિપ ક્લાર્ક એક જમાનામાં પ્રત્યેક ગામમાં સમાજના…
ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના – પ્રાસ્તાવિક પરિચય
ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના દિનેશ.લ. માંકડ વિષય પરિચય એ વાત નિર્વિવાદ છે કે ભારતીય સંસ્કૃતિ વિશ્વની સહુથી પ્રાચીન સંસ્કૃતિ છે.આપણી પાસે ભવ્ય વારસો છે. તેમાં સૌથી…
નૈતિક નેતૃત્વની નિશાળ
ચેલેન્જ.edu રણછોડ શાહ કૂંપળ ફૂટવાની મોસમ છે, પાક્યો છું, તો ચાલ ખરી જાઉં, વ્હેણે વ્હેણે પહોંચાશે નહીં, સામા પૂરે લાવ તરી લઉં, ફૂલે ડંખો એવા…
અનોખું આભારદર્શન
ચેલેન્જ.edu રણછોડ શાહ સ્પર્શ સંવેદન પ્રેમ લાગણી સકળ છે ભાવ અંગત: શબદથી મૂલવાય નહીં! ભીતરે ઊભરે અવિરત…” -મુકુન્દ પરીખ આલ્બર્ટ કેમૂ (Albert Camas) ફેન્ચ…
દિલોજાન દોસ્તી
ચેલેન્જ.edu રણછોડ શાહ માણસની આ નાદાની પણ ખરેખર બેમિસાલ છે, અંધારુ હૃદયમાં છે અને દીવો મંદિરમાં પેટાવે છે. સમાજજીવન એકબીજા ઉપર આધારિત હોય છે. સામાન્ય…
ન વધુ, ન ઓછું; સપ્રમાણ સાચું
ચેલેન્જ.edu રણછોડ શાહ એક સાગર થઈને ગરજું, એક સરિત થઈને સરકું, એક ઝરણ થઈને ઝરવું એક માનવ થઈને મહેકું…! મુકુન્દ પરીખ વર્તમાન સમયમાં મમ્મી-પપ્પા તેમના…
માતૃસ્વરૂપા શિક્ષિકા
ચેલેન્જ.edu રણછોડ શાહ મારી માનું સપનું મને આપો, એને ગોતવાની રાહ મને આપો. ટમટમતો દીવો ને સૂની રે ડેલી, મા થાકેલા સપનાને બેઠી અઢેલી. અભાગી…
સર્વશ્રેષ્ઠ ભકિત : રાષ્ટ્રભકિત
ચેલેન્જ.edu રણછોડ શાહ વહેલી સવારે ડ્રાઈવરને ઝોકું આવી જતાં હાઈવે ઉપર ટ્રક અને કારનો અકસ્માત થતાં ત્રણ યુવાનો સ્થળ ઉપર મૃત્યુ પામ્યા. રસ્તા વચ્ચે બેઠેલા…
ચેલેન્જ.edu : નિર્ણયો ન લેવાનો નિર્ણય !
રણછોડ શાહ સા સે સા તક સાત સૂરોં મેં રાગ, ઉતના હી સંગીત હૈ, જિતની તુજ મેં આગ. …
ચેલેન્જ.edu : વ્યવસાયમાં સંપૂર્ણ સુરક્ષા : યોગ્ય કે અયોગ્ય ?
રણછોડ શાહ “બે-ચાર નાનાં સ્મિત, અઢળક ને દર્દ, આ જિંદગી આવી છે લઈને દહેજમાં!” વીરુ પુરોહિત મનુષ્યના જન્મથી અંત સુધી કેટલીક બાબતો તેના જીવનનું અવિભાજય…
ચેલેન્જ.edu : ફુરસદના સમયની કેળવણી
રણછોડ શાહ વસુધા અને વિદ્યા વિશે વિવિધ રસોનો વાસ, આંબો ચૂસે મિષ્ટ રસ, લે આંબલી ખટાશ. દલપતરામ કવિ શાળા-કોલેજમાં એપ્રિલ અને મે માસમાં રજાઓ…
ચેલેન્જ.edu : દર્પણમ્
રણછોડ શાહ જિંદગીમાં કેમ આવું થાય છે? હોય ગમતું તે સદા છીનવાય છે. હોય ડાબું તે છતાં જમણું દિસે, આયનામાં સત્ય ક્યાં દેખાય છે!…
ચેલેન્જ.edu : સફળ શિક્ષકનાં સાત સોનેરી સૂત્રો
રણછોડ શાહ સંકલ્પ સાચી શક્તિ છે,સદ્ભાવ સાચી ભક્તિ છે. છૂટી શકાય કુવિચારોથી,તો એ જ સાચી મુક્તિ છે. ન ઝૂકે અન્યાય સામે,એ જ સાચી વ્યક્તિ છે….
ચેલેન્જ.edu : કર્તવ્યપરાયણતાની કટોકટી
રણછોડ શાહ તું હવે સંજોગ સામે યુદ્ધ કર,યુદ્ધ જો તું ના કરે તો બુદ્ધ બન.એ ભલે કંટક તને આપે છતાં,તું સદા ખુશ્બૂ ભરેલા પુષ્પ ધર….
ચેલેન્જ.edu: સમજાવટ સારી કે સજા?
રણછોડ શાહ ગમે તેમ સમજાવો, એ ક્યાં સમજતું હોય છે? આપણું જ નટખટ મન પ્રશ્નો સરજતું હોય છે. લાખ કરો પ્રયત્ન તો પણ એ અટકશે…
ચેલેન્જ.edu : સમાજનો વિકાસ કોને આભારી – વિદ્વાનોને કે ધનવાનોને ?
રણછોડ શાહ મને ન શોધજો કોઈ, હવે હું ક્યાંય નથી,અને જુઓ તો તમારી જ આસપાસમાં છું. – આદિલ મન્સુરી ભારતીય સમાજ ધર્મપ્રેમી રહ્યો છે. દેવી…
ચેલેન્જ.edu : શાળા સંચાલન : એક પડકાર
રણછોડ શાહ જ્યારે કલા કલા નહીં, જીવન બની જશે,મારું કવન જગતનું નિવેદન બની જશે.જે કંઈ હું મેળવીશ હંમેશા નહીં રહે,જે કંઈ તું આપશે સનાતન બની…
ચેલેન્જ.edu : અલ્પજીવી સામાજિક સંસ્થાઓ
રણછોડ શાહ આ તરંગી જિંદગાનીનો હતો એ પણ નશો;ખુદ રહી તરસ્યા, હમેશાં અન્યને પાતા રહ્યા !કોઈ સાચી પ્યાસ લઈ આવ્યું ન અમને ઢૂંઢતું,જામની માફક અમે…
વાચક–પ્રતિભાવ