Category: સંપાદકીય
શ્રી મુરજીભાઈ ગડાને ભાવાંજલિ
વેબ ગુર્જરીના ખુબ જ મનનીય લેખક અને શુભચિંતક એવા શ્રી મુરજીભાઈ ગડાનું ૨૪ માર્ચ, ૨૦૨૧ના રોજ દેહાવસાન થયેલ છે. તેઓનો જન્મ અને ઉછેર મહારાષ્ટ્રના અંતરીયાળ…
પ્રથમ પગલું – નલિન શાહની નવલકથા : વેબ ગુર્જરીપર ધારાવાહિક સ્વરૂપે
ફિલ્મસંગીતના ધુરંધર ઈતિહાસજ્ઞ તરીકે નલિન શાહને આપણામાંથી ઘણા જાણતા હશે. (વિશેષ પરિચય માટે આ લિન્ક ) આ વિષય પર દુર્લભ સામગ્રી ધરાવતું તેમનું પુસ્તક Melodies,…
શ્રી ચંદુભાઈ મહેરિયાના સાંપ્રત વિષયોને નવા દૃષ્ટિકોણની ‘નિસબત’ ધરાવતા લેખોની લેખમાળાના પ્રારંભે
ગુજરાતની દલિત ચળવળ, દલિત પત્રકારત્વ, દલિત સાહિત્ય, દલિત જીવનનો અધિકૃત માહિતીસ્રોત ગણાવી શકાય એવા ચંદુભાઈ મહેરિયાના અહેવાલો, સંપાદનો ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે. તેમણે…
નવી લેખમાળા – ‘પગદંડીનો પંથી’ના પ્રારંભે : વેબગુર્જરીના વાચકો માટે બે બોલ
ડૉ. પુરુષોત્તમ મેવાડા વેબ ગુર્જરી પરિવારના આરંભકાળના પ્રિયજન છે. ૨૦૧૫ /૨૦૧૬માં તેમની સરળ કલમે વેબ ગુર્જરી પર વિવિધ રોગોની પ્રાથમિક સમજ આપણે મેળવતા હતાં. હવે,…
વેબ ગુર્જરી પર નવી લેખમાળા- સૂરાવલિ, સિનેમા અને સ્મૃતિઓ -ના પ્રારંભે
ફિલ્મ-ઇતિહાસના ઊંડા અભ્યાસુ અને બહુખ્યાત લેખક નલિન શાહ દ્વારા લખાયેલા સૌ પ્રથમ પુસ્તક Melodies, Movies & Memories નું પ્રકાશન ૨૦૧૬માં ‘સાર્થક પ્રકાશન’ દ્વારા કરવામાં આવ્યું…
“ભારત અને ગ્લોબલ વોર્મિંગ” – કલાયમેટ ચેઈન્જ વિશેની ગુજરાતી પુસ્તિકા ‘પર્યાવરણ મિત્ર’ની વેબસાઈટ પર ઉપલબ્ધ છે
કલાયમેટ ચેઈન્જની અસરો આપણે સૌ જુદા-જુદા સ્વરૂપે અનુભવી રહ્યા છીએ. વિશ્વભરમાં કલાયમેટ ચેઈન્જની અસરો ખરાબ રીતે દેખાઈ રહી છે, આપણે જાણીએ છીએ તેમ, COVID-19 એ…
વાચક–પ્રતિભાવ