Category: સાંપ્રત વિષયો
ફિર દેખો યારોં : આગ લાગે ત્યારે, એ પહેલાં કે પછી, અમારે કૂવો ખોદવો જ નથી, જાવ!
– બીરેન કોઠારી કોઈ પણ સંભવિત દુર્ઘટનાને ખાળવા માટે સાવચેતીનાં આગોતરાં પગલાંની જોગવાઈ વિચારવામાં ન આવે, અને દુર્ઘટના બને ત્યારે જ પગલાં લેવાની વિચારણા કરવામાં…
ફિર દેખો યારોં : તારી મૂર્તિ મારી મૂર્તિથી ઉંચી કેમ?
– બીરેન કોઠારી કેટલાય પાઠ એવા હોય છે કે અઘરે રસ્તે પણ આપણે તેને શીખવા માગતા નથી. કોવિડ-19ના પ્રકોપ જેવી, સદીમાં એકાદ વાર જવલ્લે પ્રસરતા…
ફિર દેખો યારોં : કૈદ કિયા જાય કિ છોડ દિયા જાય?
– બીરેન કોઠારી ‘બેઈલ ઈઝ રુલ એન્ડ જેલ ઈઝ એન એક્સેપ્શન’ એટલે કે જામીન આપવા એ નિયમરૂપ છે અને જેલની સજા અપવાદરૂપ. હજી માર્ચ મહિનામાં…
મંજૂષા – ૩૭ : સિનિયર ટુરિઝમ: નવી ક્ષિતિજનો ઉઘાડ
– વીનેશ અંતાણી અત્યારના ઘણા વડીલો ઘરમાં ગોંધાઈ રહેવાને બદલે પ્રવાસ કરવાનું પસંદ કરે છે. બાકી બચેલું જીવન આનંદથી જીવી લેવાનો ખ્યાલ વિસ્તરવા લાગ્યો છે…
ફિર દેખો યારોં : આર.ઓ.ફિલ્ટરનું પાણી મપાઈ ગયું
-બીરેન કોઠારી “અમે પાણીનો જરાય વેડફાટ કરતા નથી. તેને એકદમ જાળવીને, આર.ઓ. ફિલ્ટર વડે શુદ્ધ કરીને જ વાપરીએ છીએ.” આમ કહેનાર, માનનાર અને અમલ કરનાર…
મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ
– વીનેશ અંતાણી હું મારી જરૂરિયાતો સંતોષે તેવી થોડી સગવડો સાથે, સુખેથી અને મારી શરતે, કોઈ શાંત જગ્યામાં રહેવા માગું છું, જ્યાં મારા જેવા વૃદ્ધ…
મંજૂષા – ૩૫ : નાનપણમાં જોયેલી એક ફિલ્મનું સત્ય
– વીનેશ અંતાણી તે રાતે એને પોતાના નાનપણની સ્મૃતિ સિવાય કશાયમાં રસ નહોતો + + ઘણા લોકોએ કોરોનાના અને લોકડાઉનના સમયની ‘કોરોના ડાયરી’ લખી છે….
મંજૂષા – ૩૪. રાક્ષસી વૃત્તિનો પડછાયો હજી ખસ્યો નથી
– વીનેશ અંતાણી કોન્ગોના ડેનિસ મુકવેગે અને ઇરાકની નાદિયા મુરાદ દુનિયામાં સ્ત્રીઓ પર ગુજારવામાં આવતા બળાત્કારના અપરાધ સામે લડત ચલાવતાં રહ્યાં છે · બે હજાર…
મંજૂષા – ૩૨. નિર્ણય ન લેવાનો નિર્ણય ખોટો છે
વિનેશ અંતાણી નિર્ણય લેવાની પ્રક્રિયા સવારે ઊઠતાંની સાથે જ શરૂ થઈ જાય છે. એનો કોઈ અંત નથી. એ અર્થમાં નિર્ણય લેવાની પ્રક્રિયા શ્ર્વાસોચ્છ્વાસની જેમ સ્વાભાવિક…
વાચક–પ્રતિભાવ