Category: પરિચયો

Posted in પરિચયો

જગમોહન અને તલત મહેમૂદ મૂલાકાત ( ભાગ ૨)

લ્યો, આ ચીંધી આંગળી રજનીકુમાર પંડ્યા ભાગ ૧ થી આગળ મેં જોયું કે તલત મહમૂદ બરાબર ગાઈ શકતા હતા, પણ બોલી શકતા નહોતા. શબ્દ સેળભેળ…

આગળ વાંચો
Posted in પરિચયો

પગદંડીનો પંથી : ભાગ ૧ – ૧૮ બર્ન્સ કેસ

ડૉ. પુરુષોતમ મેવાડા શહેરના પ્રતિષ્ઠિત એરિયામાં ડૉ. પરેશ પ્રવાસીનું પ્રાઇવેટ નાનું નર્સિંગહોમ હતું. શરૂઆત શહેરના જ પ્રતિષ્ઠિત વ્યક્તિના હાથે અને ઘણા મહાનુભાવો અને મિત્રોની હાજરીમાં…

આગળ વાંચો
Posted in પરિચયો

જગમોહન અને તલત મહેમૂદ મૂલાકાત ( ભાગ ૧)

લ્યો, આ ચીંધી આંગળી રજનીકુમાર પંડ્યા ‘અરે,અરે, મૈં તો આપ કા જબરદસ્ત ફૅન રહા હૂં.’ જે મહાન ગાયક આવા વાક્યો જીવનભર અનેકવાર બીજાના મોંએ સાંભળી…

આગળ વાંચો
Posted in પરિચયો

વિયેટનામનું અદભૂત ગ્રામ્યજીવન

વાંચનમાંથી ટાંચણ – સુરેશ જાની   આપણા મસ્તિષ્કમાં  ગ્રામ્ય જીવનનું ચિત્ર સ્વાભાવિક અને લાક્ષણિક રીતે ગુજરાતીતાથી ભરપૂર હોય છે. બહુ બહુ તો જમુનાના કાંઠે બાળ…

આગળ વાંચો
Posted in પરિચયો

કોલકાતાની ધરતી પર ઘટાદાર ગુજરાતી અક્ષરવૃક્ષ ‘હલચલ’

લ્યો, આ ચીંધી આંગળી રજનીકુમાર પંડ્યા ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ ચિત્રાત્મક અને લોકપ્રિય સાહિત્ય–સામયિક ‘વીસમી સદી’ સાહિત્યપ્રેમી ખોજા સદગૃહસ્થ હાજી મહમ્મદ અલારખિયા શિવજીના અધિક્ષક અને…

આગળ વાંચો
Posted in પરિચયો

એક અનન્ય નટસમ્રાટ-અમૃત જાની (ભાગ ૨)

લ્યો, આ ચીંધી આંગળી રજનીકુમાર પંડ્યા (ગતાંકથી ચાલુ) દેવેન શાહ જેવો જ મઝાનો અનુભવ અમૃત જાની વિષે સુવિખ્યાત વોઇસ અને સ્ટેજ આર્ટિસ્ટ ભરત યાજ્ઞિકનો છે….

આગળ વાંચો
Posted in પરિચયો

હિન્દી ફિલ્મસંગીતના ‘શાહ’ની વિદાય

બીરેન કોઠારી તેમનું સૌ પ્રથમ દર્શન હજી એવું ને એવું યાદ છે. વર્ષ હતું ૧૯૯૧નું.  કાનપુરના હરમંદિરસિંઘ ‘હમરાઝ’ દ્વારા સંપાદિત ‘હિંદી ફિલ્મ ગીતકોશ’ના વિમોચન સમારંભમાં…

આગળ વાંચો
Posted in પરિચયો

પગદંડીનો પંથી : ભાગ ૧ – ૧૭ ડૉક્ટર અને સામાજિક દબાણ

ડૉ. પુરુષોતમ મેવાડા માણસ એક સામાજિક પ્રાણી છે, અને એકલો રહી શકતો નથી. બંનેને એકબીજાની જરૂર પડે છે. ડૉક્ટર પરેશ પણ એમાં અપવાદ નહોતો. દિવાળીનો…

આગળ વાંચો
Posted in પરિચયો

એક અનન્ય નટસમ્રાટ-અમૃત જાની (ભાગ ૧)

લ્યો, આ ચીંધી આંગળી રજનીકુમાર પંડ્યા રાજકોટ રેડિયો સ્ટેશન શરુ થયું ૧૯૫૫ની સાલના જાન્યુઆરી મહિનામાં, એ વખતે રાજકોટનો રેસકોર્સ વિસ્તાર નિર્જન જેવો હતો અને દૂર…

આગળ વાંચો
Posted in પરિચયો

ભૂપીન્દર : બોલીયે સૂરીલી બોલીયાં

પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી ૧૮ જુલાઇ ૨૦૨૨ના રોજ જેમનું અવસાન થયું તે ગાયક ભૂપીન્દરસિંહ પાર્શ્વગાયક તરીકે એક આગવી છાપ મૂકી ગયા છે. તેમનો સ્વર આગવા…

આગળ વાંચો
Posted in પરિચયો

અર્જુનો મરે નહીં

દીપક ધોળકિયા આ કથામાં મુખ્ય પાત્ર કોણ છે તે હું પોતે જ નક્કી નથી કરી શકતોઃ મુખ્ય પાત્ર અર્જુન છે? કે પશ્ચિમ બંગાળના સુંદરવનમાં વાઘનો…

આગળ વાંચો
Posted in પરિચયો

ન્યૂડ… નેકેડ… અને પ્રોટેસ્ટ : અકસીર કે અશ્લીલ?

ભાત ભાત કે લોગ જ્વલંત નાયક ૨૦ મે, શુક્રવાર. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એક હિરોઈન આકર્ષક ડ્રેસ પહેરીને રેડ કાર્પેટ પર ઉભી રહીને ફોટો સેશન કરાવી…

આગળ વાંચો
Posted in પરિચયો

લ્યો, આ બ્રાહ્મણે મુસ્લીમ કન્યાના લગ્ન પણ કરાવ્યાં ! (ભાગ ૨)

લ્યો, આ ચીંધી આંગળી રજનીકુમાર પંડ્યા ગતાંકથી આગળ એક જમાનામાં મણિલાલ શાહ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના પ્રમુખ હતા. એ પછી આગળ વધ્યા. આઝાદ ભારતના પ્રથમ પ્રધાનમંડળમાં…

આગળ વાંચો
Posted in પરિચયો

પગદંડીનો પંથી : ભાગ ૧ – ૧૬ : Missed Call

ડૉ. પરેશ તે વખતે Cardiothoracic Surgeyમાં Registrar તરીકે જોડાયો હતો. આમ તો આ વિભાગ Super-Speciatilityનો કહેવાય, પણ એમાં જનરલ સર્જરીમાંથી પણ Residents હોય, કારણ કે…

આગળ વાંચો
Posted in પરિચયો

જોસેફ અને જ્હોન કેનેડી : પિતા-પુત્ર બન્ને એક જ સ્ત્રી પાછળ પાગલ હોય ત્યારે…

ભાત ભાત કે લોગ જ્વલંત નાયક વાત અમેરિકાના એક સમયના અતિલોકપ્રિય પ્રમુખ જ્હોન એફ. કેનેડીના પિતા જોસેફ કેનેડીની છે. જ્હોન કેનેડી વિષે આપણે ત્યાં ઘણું…

આગળ વાંચો
Posted in પરિચયો

લાડુ અને ભૌતિકશાસ્ત્ર!

વાંચનમાંથી ટાંચણ – સુરેશ જાની દસમા ધોરણની પહેલા સત્રની પરીક્ષા ઢૂંકડી હતી અને આ હરીશભાઈને બધા વિષયોમાં ઉત્તીર્ણ થવાની પણ આશા ન હતી. નોન મેટ્રિક…

આગળ વાંચો
Posted in પરિચયો

લ્યો, આ બ્રાહ્મણે મુસ્લીમ કન્યાના લગ્ન પણ કરાવ્યાં ! (ભાગ ૧)

લ્યો, આ ચીંધી આંગળી રજનીકુમાર પંડ્યા  “મારા પપ્પા તમને યાદ કરે છે. જલદી આવી જાઓ!” ટીકુનો ફોન તે દિવસે અચાનક સવારે નવ વાગ્યે આવ્યો અને…

આગળ વાંચો
Posted in પરિચયો

“ગોઈંગ પોસ્ટલ” : તમને કાર્યસ્થળે “હત્યાકાંડ” આચરવા જેટલો ક્રોધ આવે ખરો?!

ભાત ભાત કે લોગ જ્વલંત નાયક         ‘ગોઈંગ પોસ્ટલ’ શબ્દ આપણે ત્યાં એટલો પ્રચલિત નથી. એની પાછળની લોહીયાળ હિસ્ટ્રી વિષેની વાત પછી, પહેલા વર્કપ્લેસ એન્ગર…

આગળ વાંચો
Posted in પરિચયો

…જયારે રહસ્યકથાઓની મશહૂર લેખિકા અગાથા ક્રિસ્ટી પોતે જ રહસ્યમય રીતે ગુમ થઇ ગયેલી!

ભાત ભાત કે લોગ જ્વલંત નાયક જગતના શ્રેષ્ઠ હાસ્યકારોમાં જેની ગણના થાય છે એવા માર્ક ટ્વેઇનનું એક અદભૂત વાક્ય છે, “Truth is Stranger than Fiction.”…

આગળ વાંચો
Posted in પરિચયો

‘માર કટારી મર જાના, કિ અંખીયા કિસીસે મિલાના ના’

લ્યો, આ ચીંધી આંગળી રજનીકુમાર પંડ્યા ‘હિમાલયા શેઠ કોણ છે?’ વકીલ છેલશંકર વ્યાસે પૂછ્યું : ‘ને બાઈ, આ તમે જેની વાત કરો છો તે અમીરબાઈ…

આગળ વાંચો
Posted in પરિચયો

ફિલ્મસંગીતના નકશીકારો – (૨૫) કહાં ગયે વોહ લોગ!

પીયૂષ મ. પંડ્યા આ લેખમાળાની અગાઉની કડીઓમાં હિન્દી ફિલ્મસંગીતમાં અતિ મહત્વનું પ્રદાન કરનારા કેટલાક વાદકો વિશે માહીતિ અપવામાં આવી હતી. પણ તેમની સંખ્યા કાંઈ આટલી…

આગળ વાંચો
Posted in પરિચયો

ચિત્રકાર દાદીમા

વાંચનમાંથી ટાંચણ – સુરેશ જાની ૧૯૩૮ ના માર્ચ મહિનાની બપોર થવા આવી હતી. ન્યુયોર્ક રાજ્યના ઉત્તર ભાગમાં આવેલ આલ્બનીથી ત્રીસેક માઈલ ઉત્તરમાં આવેલ હૂસિક ફોલ્સ…

આગળ વાંચો
Posted in પરિચયો

હોંકારાવિહોણો સાદ

લ્યો, આ ચીંધી આંગળી રજનીકુમાર પંડ્યા ‘શુકન જોઇને સંચરજો, હો માણારાજ !’ એવી જાન જોડીને જતા વરરાજા માટેની શિખામણ એક જૂના લગ્નગીતમાં છે એ સંદર્ભ…

આગળ વાંચો
Posted in પરિચયો

પગદંડીનો પંથી : ભાગ ૧ – ૧૫ : Foot Notes……………….as important as main text

પુરુષોતમ મેવાડા “હવે ઊંઘવાના સમયે શું કરો છો? વાંચ્યા જ કરશો તો ઊંઘશો ક્યારે?” પત્નીની ટકોર સાંભળી ડૉ. પરેશે ઊંચે જોયું, અને સહેજ હસતાં કહ્યું,…

આગળ વાંચો
Posted in પરિચયો

ફિલ્મસંગીતના નકશીકારો – (૨૪) ગૂડી સીરવાઈ

પીયૂષ મ. પંડ્યા હિન્દી ફિલ્મી ગીતોના વાદ્યવૃંદોમાં પાશ્ચાત્ય વાદ્યોનો ઉપયોગ ૧૯૪૩ અને તે પછીનાં વર્ષોમાં શરૂ થયો. વાયોલીન, ગીટાર, ચેલો અને ટ્રમ્પેટ જેવાં પશ્ચીમી વાદ્યોની…

આગળ વાંચો