કાવ્યાનુવાદ – When I consider how my light is spent…./ ઊંડાં અંધારેથી

 

અનુવાદઃ ડો.જયંત મહેતાઃ
મૂળ વડોદરાના પણ ૫૧ વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલ ડો. જયંત મહેતા વ્યવસાયે તબીબ છે.  કવિતા પ્રત્યેનો તેમનો લગાવ અવિરત ચાલુ રહ્યો છે. એટલું જ નહિ લેખન અને સર્જનકાર્યમાં તેઓ સતત પ્રવૃત્ત છે.
તેમના બે કાવ્ય સંગ્રહો, બે વાર્તાસંગ્રહ, અનુવાદ વગેરે પ્રકાશિત થયાં છે . તે ઉપરાંત તેમણે મેડિકલ સંબંધિત ૮ પુસ્તકો અને ૧૦૦થી વધુ લેખો પણ પ્રકાશિત કર્યા છે. જોહન મિલ્ટનની કવિતાનો તેમણે કરેલ ભાવાનુવાદ થોડા વર્ષો પૂર્વે ‘સમર્પણ’માં પણ પ્રસિદ્ધ થયો હતો.


વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની કવિતા નીચેનાં વીજાણુ સરનામે પદ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો-

સુશ્રી દેવિકા ધ્રુવ – ddhruva1948@yahoo.com
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com

Author: Web Gurjari

1 thought on “કાવ્યાનુવાદ – When I consider how my light is spent…./ ઊંડાં અંધારેથી

Leave a Reply

Your email address will not be published.